સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગ : રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ

Haresh Suthar | News18
Updated: November 8, 2015, 3:56 PM IST
સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગ : રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ
રાજ્યમાં ચાલી રહેલા સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગને પગલે સલામતી અને સુરક્ષાના ભાગરૂપે આજે સાંજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે અને રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

રાજ્યમાં ચાલી રહેલા સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગને પગલે સલામતી અને સુરક્ષાના ભાગરૂપે આજે સાંજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે અને રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

  • News18
  • Last Updated: November 8, 2015, 3:56 PM IST
  • Share this:
ગાંધીનગર # રાજ્યમાં ચાલી રહેલા સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગને પગલે સલામતી અને સુરક્ષાના ભાગરૂપે આજે સાંજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે અને રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

રાજ્યમાં છ મહાનગર પાલિકા માટે આગામી 22મી નવેમ્બરે અને આગામી 29મી નવેમ્બરે 31 જિલ્લા પંચાયત, 56 નગરપાલિકા અને 230 તાલુકા પંચાયત માટે મતદાન થવાનું છે. જેને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવા પોલીસ અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે અને હેડ ક્વાર્ટસ ન છોડવા કહેવાયું છે. જો હેડ ક્વાટર્સ છોડવું પડે તો અધિકારીની મંજૂરી લેવી ફરજીયાત કરવામાં આવી છે.
First published: November 8, 2015, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading