Home /News /election2015 /

31 જિલ્લા-230 તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની આજે વરણી, ટાઈ,ત્રિશંકુ હશે ત્યાં વીડિયો ગ્રાફિ

ગાંધીનગરઃ 31 જિલ્લા-230 તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની આજે વરણી કરાશે. જો કે ચૂંટણીના પરિણામોમાં 16 તાલુકા-જિલ્લા પંચાયતોમાં ટાઈની સ્થિતિ જોવા મળી છે. જ્યાં ચિઠ્ઠી દ્વારા પ્રમુખ-ઉપ પ્રમુખ નક્કી કરાશે.4 જિલ્લા પંચાયત, 16 તાલુકા પંચાયતોમાં અપક્ષોનું પ્રભુત્વ છે. 4 તાલુકા પંચાયતમાં અપક્ષો સત્તા સ્થાને બેસશે. ટાઈ,ત્રિશંકુ હશે ત્યાં વીડિયો ગ્રાફિ કરવા વિકાસ કમિશનરે આદેશ જાહેર કર્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પરિણામોમાં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. ત્યારે ગઇકાલે જ પ્રમુખ-ઉપ પ્રમુખને કોંગ્રેસ દ્વારા મેન્ડેડ આપી દેવાયા છે. ત્યારે આજે માત્ર ઔપચારિક રીતે ચૂંટણી જશે.

ઊંઝા તા.પંચાયતમાં રસાકસીનો માહોલ છે. અહીં પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ તેમજ ઉપ પ્રમુખ માટે બે ફોર્મ ભરાયા છે જેને લઇને ઉત્સુકતા છે. આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે વરણી થશે.
First published:

Tags: કોંગ્રેસ, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રમુખ, ભાજપ, રાજકારણ, વરણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन