ભારત સહિત વિશ્વમાં યોગ દિવસનો સૂરજ ઉગ્યો

ભારત સહિત 192 દેશમાં આજે યોગ રૂપી સોનાનો સૂરજ ઉગ્યો, દેશના પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ વચ્ચે 35 હજાર જેટલા લોકોએ એક સાથે યોગ કરી એક વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. અહીં નોધનિય છે કે, વિશ્વ કક્ષાએ આજથી 21મી જૂનથી આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઇ છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # ભારત સહિત 192 દેશમાં આજે યોગ રૂપી સોનાનો સૂરજ ઉગ્યો, દેશના પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ વચ્ચે 35 હજાર જેટલા લોકોએ એક સાથે યોગ કરી એક વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. અહીં નોધનિય છે કે, વિશ્વ કક્ષાએ આજથી 21મી જૂનથી આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજપથ પર સવારે ઉત્સાહભેર યોગનો માહોલ છવાયો હતો. નાના બાળકોથી લઇને મોટા નેતાઓ પણ યોગમાં જોડાયા હતા. બાબા રામદેવ. આરોગ્ય મંત્રી શ્રીપદ નાઇક સહિત માનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
First published: