Home /News /dharm-bhakti /

9 દિવસ 24કલાક એક પગે ઉભા રહી યુવક કરે છે આદ્યશક્તિની ઉપાસના

પાલનપુરઃનવરાત્રી એટલે મા અંબાની ઉપાસના અને ભક્તિ સાથે ગરબા રમવાનું પર્વ. આમતો માઇભક્તો આરતી કરી ગરબે ઘુમી નવરાત્રીમાં હર્ષોલ્લાસ સાથે માની ઉપાસના કરે છે. પરંતુ બનાસકાંઠામાં એક યુવક છેલ્લા 12 વર્ષથી નવરાત્રીના નવ દિવસ સુધી એક પગે ઉભો રહીને માતાજીની અનોખી ઉપાસના કરે છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
પાલનપુરઃનવરાત્રી એટલે મા અંબાની ઉપાસના અને ભક્તિ સાથે ગરબા રમવાનું પર્વ. આમતો માઇભક્તો આરતી કરી ગરબે ઘુમી નવરાત્રીમાં હર્ષોલ્લાસ સાથે માની ઉપાસના કરે છે. પરંતુ બનાસકાંઠામાં એક યુવક છેલ્લા 12 વર્ષથી નવરાત્રીના નવ દિવસ સુધી એક પગે ઉભો રહીને માતાજીની અનોખી ઉપાસના કરે છે.

plp aradna1

બનાસકાંઠાના પાલનપુરના દલવાડા ગામે સુરેશ ચૌહાણ છેલ્લા 12 વર્ષથી નવરાત્રીના નવ દિવસ સુધી ચોવીસે કલાક એક પગે ઉભો રહી વિશેષ સાધના કરે છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક પગે કરતી આ સાધનામાં છેલ્લા 12 વર્ષથી આ યુવક નો સમગ્ર પરિવાર સેવા માં અવિરત કાર્યરત રહે છે.

એક તરફ નવરાત્રી ની પરિરૂપ બદલાઈ ગયું છે ત્યારે સાચી સાધના આજના યુવા ધન માટે કેટલા અંશે સમજી શકશે એ એક સવાલ છે. જો કે નવરાત્રીને વિશ્વ ના સૌથી મોટા નૃત્યોસવ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે માં જગદંબાની સાચી સાધના આ યુવક કરે છે.
First published:

Tags: ઉપાસના, ગરબા, નવરાત્રિ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन