ઉજ્જૈનના ‘Mahakaleshwar -Legends of Shiva’ HISTORY TV18 પર આજે રાતે જુઓ 

News18 Gujarati
Updated: September 5, 2019, 4:52 PM IST
ઉજ્જૈનના ‘Mahakaleshwar -Legends of Shiva’ HISTORY TV18 પર આજે રાતે જુઓ 
પ્રતિકાત્મક તસવીર

History18 પર પ્રકાશિત થનારી દસ્તાવેજી ફિલ્મમાં મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલી વાતો, ઇતિહાસ, ઉજ્જૈન શહેર વિશેની અજાણી વાતો જાણવા મળશે.

  • Share this:
મધ્ય ભારતમાં આવેલું ઉજ્જૈન એક પ્રાચિન શહેર છે અને અહીંયા ઇતિહાસ અને પરંપરા એકબીજામાં ભળી ગઇ છે.

જુના જમાનામાં ઉજ્જૈન તે સમયના રાજવીની રાજધાની હતી. આ શહેરમાં આવેલું મહાકાલેશ્વર મંદિર તે સમયની આદ્યાત્મક તાકાતનો પરચો આપે છે આ મંદિર શહેરનું સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર છે.

ઉજ્જૈન શહેર એ મધ્ય પ્રદેશનું સૌથી મોટું પાંચમું શહેર છે. આ શહેરમાં રહો એટલે અનુભવ થાય કે અહીંયા હજુંય પ્રાચનિતાનો અનુભવ થાય છે.

ભૂતકાળમાં ઉજ્જૈન વૈજ્ઞાનિક બાબતોની ચર્ચાનું મહત્વનું કેન્દ્ર હતું.
ઉજ્જૈનના મહાન રાજા વિક્રામાદિત્યનું નામ વિક્રમ સવંત સાથે જોડાયેલું છે.

History TV18 પર પ્રકાશિત થનારા ‘Mahakaleshwar - Legends of Shiva’ આજે સાંજે (5 સપ્ટેમ્બરે) સાંજે આઠ વાગ્યે થશે.બાર જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર મંદિર એક મહત્વનું મંદિર ગણાય છે. દર વર્ષે લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને, મહાશિવરાત્રિ દરમિયાન તો ભક્તોનું ઘોડાપૂર આવે છે.

History18 પર પ્રકાશિત થનારી દસ્તાવેજી ફિલ્મમાં મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલી વાતો, ઇતિહાસ, ઉજ્જૈન શહેર વિશેની અજાણી વાતો જાણવા મળશે.

Avinash Kaul, MD TV18 and CEO Network18 (A+E Networks ) અવિનાશ કોલે જણાવ્યું કે, HistoryTV18 પર અમે એવું કેન્ટેન્ટ મૂકીએ છીએ કે, જે સાંપ્રત હોય, ગુણવત્તામાં ઉત્તમ હોય અને દર્શકો માટે રેલેવન્ટ હોય. મહાકાલેશ્વર-લીજન્ડે ઓફ શિવા-પણ આજ કેટેગરીમાં આવે છે,".

‘Mahakaleshwar - Legends of Shiva’ 5 September, રાત્રે 8 વાગ્યે માત્ર historyTV18 પર જૂઓ.
First published: September 5, 2019, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading