ગુરૂવારે જન્મેલા લોકો કેવા હોય છે? શેનાથી તેમને લાભ મળે? સ્ટ્રેટ ફાર્વરર્ડ રહે છે અને સુંદરતા પ્રિય હોય છે

ગુરૂવારે જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે?

 • Share this:
  Dharm Bhakti : કોઇની પણ કુંડળી બનાવતા પહેલા જોવામાં આવે છે કે તેનો જન્મનો વાર કયો છે. જન્મનાં વારની અસર લોકોનાં ગુણો અને સ્વભાવ પર પડે છે. જો કોઇનો જન્મ ગુરૂવારે થાય છે તો માનવામાં આવે છે કે, આ લોકો સમજદાર, સાહસી અને મહત્વકાંક્ષી પણ હોય છે.

  ગુરૂનાં દિવસે જન્મ હોવાને કારણે આ લોકોમાં લીડરશીપ ક્વોલિટી જબરદસ્ત હોય છે. આવા વ્યક્તિઓનાં જીવનમાં ડિસિપ્લિન ઘણું મહત્વનું હોય છે. તો વિસ્તૃતમાં જાણીએ કેવા હોય છે ગુરૂવારે જન્મેલા વ્યક્તિ. ગુરૂવારે જન્મેલા લોકોએ દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવાથી ફાયદો થાય છે.

  આ પણ વાંચોજુઓ બુધવારનાં દિવસે જન્મેલા વ્યક્તિ કેવા હોય છે? શું કરવાથી તેમને લાભ થાય છે?

  - ગુરૂવારે જન્મનારા વ્યક્તિ સાફ અને સ્વચ્છ વિચારધારાના માલિક હોય છે. તેમનામાં લીડરશીપ કવાલિટી હોય છે.
  - આ દિવસે જન્મનારા વ્યક્તિનાં ઘણા મિત્રો હોય છે પણ સારા મિત્ર ઓછા હોય છે. તે લોકો હમેશા ખુશ રહે છે.
  - ગુરૂવારે જન્મેલા લોકોમાં સ્ટ્રેટ ફાર્વરર્ડ રહો છો અને સુંદરતા પ્રિય હોય છે.
  - ગુરૂવારે જન્મેલા લોકોનાં આકર્ષણ પ્રિય હોય છે. તેથી મોટાભાગે તેઓ પ્રેમલગ્ન કરે છે.

  આ પણ વાંચો'ૐ ત્ર્યમ્‍બકં યજામહે....'! 'મહામૃત્યુંજય મંત્ર'નો આ રીતે કરો જાપ, દરિદ્રતાથી લઇને તમામ રોગોને દૂર થશે

  - ગુરૂવારે જન્મેલા લોકો તેમના લગ્નજીવન સુખી હોય છે.
  - ગુરૂવારે જન્મેલા લોકો બંધનમાં નહી રહેવા ઈચ્છતા કારણકે તમને આઝાદી પસંદ હોય છે.
  - ગુરૂવારે જન્મેલા લોકો અત્યંત મેહનતી હોય છે અને પોતાની વસ્તુને પોતાના બળે મેળવવાનો દમ રાખે છે.
  - ગુરૂવારે જન્મેલા લોકો બહુ પૈસા કમાય છે અને દિલ ખોલીને ખર્ચા પણ કરે છે.
  Published by:kiran mehta
  First published: