Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: વિજયાદશમીએ વિજય મેળવવા શું કરવું ? વાંચો આજનું પંચાંગ

Aaj Nu Panchang: વિજયાદશમીએ વિજય મેળવવા શું કરવું ? વાંચો આજનું પંચાંગ

વિજયાદસમી આજનું પંચાંગ

  ધર્મ ડેસ્ક: આજના યુગમાં રોજ સવારે આંખ ખુલે એટલે કોઈ એક પ્રશ્ન આપણી નજર સમક્ષ તરવરવા લાગતો હોય છે. વળી, જીવનના જૂના અને વણઉકલ્યા પ્રશ્નો તો યથાવત્ હોય જ છે. આપણે આ પ્રશ્નો ઉપર વિજય મેળવવાનો છે. જીવનના પ્રશ્નો ઉપર વિજય મેળવવા માટે આજે બપોરે 2.25થી 3.13 દરમિયાન અર્ગલાસ્તોત્રનો પાઠ કરવો અને માતાજીને પ્રાર્થના કરવી. આ સમય વિજય મુહૂર્તનો શ્રેષ્ઠ સમય છે. આ સમયે માતાજીની સ્તુતિ પાઠ કરશો તો માતાજી તમારા પ્રશ્નોનું શમન કરશે. યોગ્ય સમયે કરેલા સ્તુતિપાઠનું બળ આપણને વિશેષ પ્રાપ્ત થતું હોય છે તે ક્યારેય ન ભૂલવું જોઈએ. આજના યુગમાં રોજ સવારે આંખ ખુલે એટલે કોઈ એક પ્રશ્ન આપણી નજર સમક્ષ તરવરવા લાગતો હોય છે. વળી, જીવનના જૂના અને વણઉકલ્યા પ્રશ્નો તો યથાવત્ હોય જ છે. આપણે આ પ્રશ્નો ઉપર વિજય મેળવવાનો છે. જીવનના પ્રશ્નો ઉપર વિજય મેળવવા માટે આજે બપોરે 2.25થી 3.13 દરમિયાન અર્ગલાસ્તોત્રનો પાઠ કરવો અને માતાજીને પ્રાર્થના કરવી. આ સમય વિજય મુહૂર્તનો શ્રેષ્ઠ સમય છે. આ સમયે માતાજીની સ્તુતિ પાઠ કરશો તો માતાજી તમારા પ્રશ્નોનું શમન કરશે. યોગ્ય સમયે કરેલા સ્તુતિપાઠનું બળ આપણને વિશેષ પ્રાપ્ત થતું હોય છે તે ક્યારેય ન ભૂલવું જોઈએ.

  આજનું પંચાંગ:- 

  તા. 5-10-2022, બુધવાર , તિથિ – આસો (આશ્વિન) સુદ દશમી, સંવત 2078

  • આજે વિજયાદશમી
  • આજે શસ્ત્રપૂજન કરવું

  સૂર્યોદય – 6.32
  સૂર્યાસ્ત – સાંજે 6.23
  રાશિ – મકર (ખ,જ)
  નક્ષત્ર – શ્રવણ, રાત્રે 9.16થી અનુરાધા
  યોગ – સુકર્મા, સવારે 8.21થી ધ્રુતિ
  કરણ – ગર, સવારે 12.01થી વણિજ
  ચંદ્રોદય – બપોરે 3.24
  ચંદ્રાસ્ત – રાત્રે 1.51
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.53 થી 4.41 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમૃત ઘટી – સવારે 2.32થી 4.08
  ગોધૂલી – સાંજે 6.11થી 6.35
  ગુલીક – બપોરે 12.24થી 1.52, રાત્રે 5.00થી 6.31
  યમઘંટક – સવારે 8.44થી 9.28
  રાહુકાલ – બપોરે 12.24થી 1.52
  વિજય મુહૂર્ત – બપોરે 2.25થી 3.13

  આ  પણ વાંચો: Dussehra 2022: આજે છે દશેરાનો તહેવાર, જાણો શસ્ત્ર પૂજા અને દુર્ગા વિસર્જનનો શુભ સમય  દિન વિશેષ –

  • વિજયા દશીમી
  • સરસ્વતી પૂજન
  • શુભ ચોઘડીયા – સવારે 6.32થી 9.30, સવારે 10.59થી 12.28, બપોરે 3.56થી 3.24
  Published by:Damini Damini
  First published:

  Tags: Aaj nu panchang

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन