Home /News /dharm-bhakti /Vastu Tips: સાંજના સમયે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર રિસાઈ જશે માતા લક્ષ્મી

Vastu Tips: સાંજના સમયે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર રિસાઈ જશે માતા લક્ષ્મી

સાંજના સમયે ના કરતા આ કામ

Vastu Tips for Money: વાસ્તુ શાસ્ત્રમાં ધન લાભના ઉપાય જણાવવામાં આવ્યા છે. ધન લાભ માટે વ્યક્તિ ઘણા પ્રયાસો કરે છે. જાણો વાસ્તુ શાસ્ત્રમાં વર્ણિત આ સરળ વાસ્તુ ટિપ્સ-

  વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે કર્યો કરવાની મનાઈ છે. માન્યતા છે કે આ કાર્યો સાંજના સમયે કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. કહેવાય છે કે કાર્યોમાં નકારત્મક ઉર્જા લાવે છે. જેનાથી ઘરની બરકત તેમજ સુખ-સમૃદ્ધિ ઓછી થઇ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ડૂબતી સમયે અને ત્યાર પછી નેગેટિવ શક્તિઓ શરુ થઇ જાય છે. જાણો સૂર્યાસ્ત સમયે કયા કામો નહિ કરવા જોઈએ.

  સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવું શુભ માનવામાં આવે છે. જો કે સૂર્યાસ્ત પછી તુલસીના છોડને ન પકડો. માન્યતા છે કે એવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

  સાંજના સમયે ગરીબ અથવા જરૂરતમંદ લોકોને ખાલી હાથ પાછા ન મોકલો. તમારા સામર્થ્ય અનુસાર કઈને કઈ જરૂર દાન કરો.

  આ પણ વાંચો: Vastu Shastra: ઘરમાંથી તાત્કાલિક કાઢી નાખો આ વસ્તુ, થઇ શકે છે મોટું નુકસાન

  સૂર્યાસ્ત સમયે કે ત્યાર બાદ કોઈ સાથે ઝગડો ન કરવો જોઈએ. સાંજના સમયે લડાઈ-ઝગડો કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં ગરીબી અને કંગાળી આવે છે.

  વાસ્તુ અનુસાર, સાંજના સમયે કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ. માન્યતા છે કે સાંજના સમયે ઉધાર આપેલા પૈસા પાછા આવતા નથી.

  આ પણ વાંચો: Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરની આ દિશામાં કેળાનું ઝાડ લગાવો, ભાગ્ય ચમકી જશે  વાસ્તુ શાસ્ત્ર મુજબ, સાંજના સમયે ઘરનો મુખ્ય દ્વાર થોડા સમય માટે ખુલ્લો રાખવો જોઈએ. સૂર્યાસ્તના સમયે દરવાજો બંધ કરવો જોઈએ નહિ. માન્યતા છે કે આ સમયે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. ઘરનો મુખ્ય દ્વાર બંધ રાખવાથી માતા લક્ષ્મીનું આગમન થતું નથી.

  (નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી પૂર્ણ સટીક કે સત્ય હોવાનો અમે દાવો કરતો નથી. પાલન કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો.)
  Published by:Damini Patel
  First published:

  Tags: Dharm Bhakti, Vastu shastra, Vastu tips

  विज्ञापन
  विज्ञापन