રસોડામાં છુપાયેલુ છે અબજોપતિ બનવાનું રહસ્ય, તવીને આ રીતે રાખો આજે, 12 કામની વાત

તવીનું કેટલું મહત્વ છે અને તે પણ કોઈ ખાસ જગ્યા પર કોઈ ખાસ રીતે રાખવા પર મળી શકે છે તમને અઢળક સંપત્તિ, ખુલી શકે છે કિસ્મતના બંધ દરવાજા...

News18 Gujarati
Updated: May 9, 2019, 9:36 PM IST
રસોડામાં છુપાયેલુ છે અબજોપતિ બનવાનું રહસ્ય, તવીને આ રીતે રાખો આજે, 12 કામની વાત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 9, 2019, 9:36 PM IST
તવી આપણા રસોડાની સૌથી જરૂરી વસ્તુ છે. જો તવી નહીં હોય તો રોટલી કેવી રીતે બનશે. આજે અમે તમને જણાવીશું વાસ્તુ અનુસરા, તવીનું કેટલું મહત્વ છે અને તે પણ કોઈ ખાસ જગ્યા પર કોઈ ખાસ રીતે રાખવા પર મળી શકે છે તમને અઢળક સંપત્તિ, ખુલી શકે છે કિસ્મતના બંધ દરવાજા...

તવી અને કઢાઈ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે.

રસોડાને સાફ રાખો. જો કોઈ મહિલા ગંદી તવી અથવા ગંદી કઢાઈને  ફરી ઉપયોગમાં લે છે તો, તેનો સીધો પ્રભાવ તેના પતિ પર પડે છે.

આ સિવાય તમારા ઘરના બાળકો અથવા પતિ નશામાં લિપ્ત રહે છે તો માનીને ચાલો કે આવું રાહુના કુપ્રભાવના કારણે થઈ રહ્યું છે. આપ અન્ય ઉપાયો સાથે પોતાની રસોઈ પર પણ ધ્યાન આપો કે, ક્યાંક રસોઈમાં તવી કે કઢાઈને ખોટી રીતે રાખવાના કારણે તો આવું નથી થઈ રહ્યુંને.. તો જોઈએ કામની 12 વાતો....

જ્યારે રાત્રે જમવાનું બનાવી લો તો તવીને ધોઈને રાખો.

જ્યારે સવારે જમવાનું બનાવો તો તવીને ગરમ કર્યા બાદ રોજ ઉપયોગમાં લેવામાં આવતું મીઠુ તવી પર નાખો.
Loading...

પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે, મીઠામાં અન્ય કોઈ પદાર્થ મિશ્રણ ન હોવો જોઈએ, જેમ કે હળદર કે મરચુ.

હવે 2 કે 3 ઈંચની રોટલી બનાવી લો, હવે આ રોટલીને એવી જગ્યા પર રાખી દો, જ્યાં કોઈ જાનવર તેને ખાઈ શકે.

આવું કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ઘરમાં જ્યારે તવીનો ઉપયોગ ન હોય, ત્યારે તેને એવી જગ્યા પર રાખો કે જોવામાં ન આવે, તેને કબાટમાં રાખો ખુલામાં નહી.

તવી કે કઢાઈને ક્યારે પણ ઉલટી ન રાખવી જોઈએ.

તવી અને કઢાઈ જ્યાં જમવાનું બનતું હોય, તેની જમણી સાઈડ તરફ રાખો.

ગરમ તવી પર ક્યારે પણ પાણી ન નાખો. તેનાથી છન્ન આવતો અવાજ તમારા જીવનમાં મુશ્કેલીઓ પેદા કરી શકે છે.

જ્યારે તવી ઠંડી થઈ જાય ત્યારે લીંબુ અને મીઠાથી તેને ધુવો, આનાથી તવી ચમકદાર તો થશે, સાથે તમારી કિસ્મત પણ ચમકશે.
First published: May 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...