Home /News /dharm-bhakti /

501કુંડીયજ્ઞમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પહોંચ્યો,ચાહકો જોઇને થયા ઓતપ્રોત

501કુંડીયજ્ઞમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પહોંચ્યો,ચાહકો જોઇને થયા ઓતપ્રોત

રાજકોટઃ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગધેથડ ગામે 501 કુંડીયજ્ઞમાં આજે ભાગવત કથામાં ભારતીય ક્રિકેટ ટીમનો અને મુળ ગુજરાતી રવિન્દ્ર જાડેજા પરિવાર સાથે પહોંચ્યો હતો. લાલદાસ બાબુના ગાયત્રી આશ્રમમાં યજ્ઞ યોજાયો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પરિવાર સહિત દર્શન માટે પહોચ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગધેથડ ગામે 501 કુંડીયજ્ઞમાં આજે ભાગવત કથામાં ભારતીય ક્રિકેટ ટીમનો અને મુળ ગુજરાતી રવિન્દ્ર જાડેજા પરિવાર સાથે પહોંચ્યો હતો. લાલદાસ બાબુના ગાયત્રી આશ્રમમાં યજ્ઞ યોજાયો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પરિવાર સહિત દર્શન માટે પહોચ્યો હતો.

ravindar jadeja2

ભજન અને ભોજન શબ્દ અને સુરતા ,દવા અને દુઆની અવિરત ટેક તેમજ અલખ ની આરાધના અને પરમાર્થ નાં પંથે ચાલનારા માટેં દીવાદાંડી એટલે ગધેથડનો ગાયત્રી આશ્રમ ઉપલેટાથી 16 કિમી  દુર વેણુનદીના કાઠે આવેલ આ ગાયત્રી આશ્રમનાં પાંચ વર્ષની પૂર્ણતાએ પાટોત્સવ તથા પરમ પૂજ્ય શ્રી લાલ બાપુનાં સવા વર્ષનાં અનુષ્ઠાન તેમજ દરરોજ સવારે ચાલતા યજ્ઞની પૂર્ણાહુતી ના પાવન પ્રસંગે 551 કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ તથા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ravindar jadeja1

જેના સથવારે સંતો મહંતોનાં આર્શીવચનનાં કાયર્ક્રમો સંતવાણી તથા સાંસ્કૃતિક કાયર્ક્ર્મો ધાર્મિક પ્રદશર્ન સર્વરોગ નિદાન કેમ્પ તથા નિ;શુલ્ક દવા વિતરણ ખેડૂતો માટે કૃષિમેળો ધાર્મિક પુસ્તક મેળો યુવાનો માટે વિજ્ઞાનમેળો તથા બાળકો માટે આનદમેળો આ સાત દિવસ ના સમગ્ર આયોજન માં 25 લાખ ભાવિકો દર્શન અને પ્રસાદ નો લાભ લીધો લેશે.

  તેમજ ઉપલેટાના 57 ગામના લોકો સહ પરિવાર પ્રસાદી લેવાનું તેમજ તાલુકાના 57 ગામોની ગાયોની નિણ કુતરાઓ ને લાડવા તેમજ 57 ગામનાં 25 હજાર બાળકો બટુક ભોજન માં પ્રસાદ લેશે તેમજ આસમગ્ર આયોજન માટે પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત દોલું ભગત ખુબજ જહેમત ઉઠાવે છે.
First published:

Tags: ક્રિકેટર, ગુજરાત, ધર્મભક્તિ, રવિન્દ્ર જાડેજા

આગામી સમાચાર