
2. અટકેલું કામ પૂરું થાય છેઃ હળદરને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવને પીળી વસ્તુઓ ખૂબ પસંદ છે. એટલા માટે ગુરુવારે પીળા રંગની વસ્તુઓ જેવી કે પીળા કપડાં, બેસનના લાડુ, ચણાની દાળ અને ખાસ કરીને હળદરનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે.