પાકિસ્તાન નહિં સુધરે, મોદી રામ મંદિર બનાવશેઃપ્રવિણ તોગડિયા

News18 Gujarati | Web18
Updated: December 29, 2015, 2:52 PM IST
પાકિસ્તાન નહિં સુધરે, મોદી રામ મંદિર બનાવશેઃપ્રવિણ તોગડિયા
જૂનાગઢઃવીએચપીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડિયાએ આજે જુનાગઢમાં નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદીઓને આશરો આપવાનું બંધ કરવું જોઇએ. પરંતુ તે નહીં સુધરે. જો કે તોગડીયાએ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર બનાવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે ચિંતા કરવી જોઇએ કેમ કે આખા દેશમાં દરેક જ્ઞાતિમાં ગરીબી અને બેરોજગારી વધી છે.

  • Web18
  • Last Updated: December 29, 2015, 2:52 PM IST
  • Share this:
જૂનાગઢઃવીએચપીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડિયાએ આજે જુનાગઢમાં નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદીઓને આશરો આપવાનું બંધ કરવું જોઇએ. પરંતુ તે નહીં સુધરે. જો કે તોગડીયાએ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર બનાવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે ચિંતા કરવી જોઇએ કેમ કે આખા દેશમાં દરેક જ્ઞાતિમાં ગરીબી અને બેરોજગારી વધી છે.

જૂનાગઢ ખાતે જવાહર રોડ સ્થીત સ્વામી નારાયણ મંદિરમા કોઠારી નારાયણ સેવા દાસજી ને શ્રધ્ધાજંલી આપવા વિશ્વ હિન્દુ પરીસદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડીયા સ્વામી મંદિરે પહોચી ભગવાન સ્વામી નારાયણને શીશ જુકાવી આર્શીવાદ મેળવ્યા હતા.

બાદ મા કોઠારી શ્રી નારાયણ સેવા દાસજી ને શ્રધ્ધાજંલી આપી હતી.આ તકે પ્રવીણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે પાકીસ્તાન ક્યારેય સુધરવાનુ નથી પાકીસ્તાન આતંકવાદી ઓ ને આશરો આપવાનુ બંધ કરે અને ત્યા ચાલતા આતંકવાદી કેમ્પ નુ સફાયો કરે તો પાકીસ્તાન સુધરી ગયુ તેમ કહી શકાય.બાકી હાલ મા કરેલા તમામ પ્રયત્નો નિરર્થક છે.

તેમજ રામ મંદિર મુદે બોલતા જણાવ્યુ હતુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મને પુરો વિશ્વાસ છે કે તેવો સંસદમા કાયદો લાવી રામ મંદિર બનાવશે. જેમ સરદાર પટેલે સોમનાથ મંદિર નુ નિર્માણ કર્યુ હતુ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર નુ નિર્માણ કરશે.

તેમજ તેમણે દેશમા વધી રહેલી બે રોજગારી અને ખેતીની પણ ચીંતા કરી હતી અને તેમણે વધુ મા જણાવ્યુ હતુ કે દરેક જ્ઞાતી મા બેરોજગારી નો પ્રશ્ન ઉભો થયો છે.તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જરૂરી પગલા લેવા જોયે જો આપણે રોડ અને અન્ય કામો માટે કરોડો રૂપીયા ખર્ચતા હોયે તો ખેતી અને બે રોજગાર યુવાનો માટે કેન્દ્ર સરકારે જરૂરી પગલા ભરવા જોઈએ.
First published: December 29, 2015, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading