Home /News /dharm-bhakti /કર્ક રાશિના જાતકો માટે રિયલ એસ્ટેટ અને પૈસાની લેવડ-દેવડ માટે સારો દિવસ, જાણો આપનું રાશિફળ
કર્ક રાશિના જાતકો માટે રિયલ એસ્ટેટ અને પૈસાની લેવડ-દેવડ માટે સારો દિવસ, જાણો આપનું રાશિફળ
તુલા રાશિફળ (Libra) : તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ યાત્રા તમારા માટે થાક ભરેલી અને તણાવપૂર્ણ સાબિત થશે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો તો સારો ફાયોદ મેળવી શકો છો.
તુલા રાશિફળ (Libra) : તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ યાત્રા તમારા માટે થાક ભરેલી અને તણાવપૂર્ણ સાબિત થશે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો તો સારો ફાયોદ મેળવી શકો છો.
મેષ રાશિફળ (Aries) : આજે તમે અજીબ નિરાશાજનક અને શરમજનક હાલતમાં પડી શકો છો. પરંતુ આવી સ્થિતિમાં મન નાનું ન કરો કારણે કે જિંદગીમાં દરેક વસ્તુ કંઈકના કંઈક શિખવાડે છે. તમારા મનમાં ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા હશે. બાળકો સાથે વાદ-વિવાદ ઝુંઝલાહટ પેદા કરશે. રોમાન્સ-હરવું ફરવું અને પાર્ટી રોમાંચક હશે. પરંતુ સાથે જ થાકભરી રહેશે. ઓફિસમાં દરેક તમને પડકાર આપવા માટે ઉતાવળા બનશે. હિંમ્મત રાખો સેમિનાર અને પ્રદર્શન વગેરેમાં તમને નવી જાણકારીઓ અને તથ્ય હાંસલ કરાવશે.
વૃષભ રાશિફળ (Taurus) : નફરતની ભાવના મોંઘી પડી શકે છે. આ માત્ર તમારી સહન શક્તિ ઘટાડે છે પરંતુ તમારા વિવેકને પણ જંગ લગાવી દે છે. અને સંબંધોમાં હંમેશા માટે ત્રિરાડ નાંખે છે. જો તમે આવકમાં વૃદ્ધિના સ્ત્રોત શોધી રહ્યા છો તો સુરક્ષિત આર્થિક પરિયોજનાઓમાં રોકાણ કરો. તમારા જીવન-સાથીના સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. આજે રુમાનિયતની મૌસમ જરા ખરાબ લાગે છે. કારણ કે તમારા સાથી તમારાથી વધારે અપેક્ષા રાખશે.
મિથુન રાશિફળ (Gemini) : તમને લાંબા સમયથી મહેસૂસ થશે કે થાક અને તણાવથી આરામ મળશે. આ પરેશાનીયોથી સ્થાયી પરિણામ મેળવવા માટે જીવન-શૈલીમાં ફેરફાર લાવવાનો યોગ્ય સમય છે. દોસ્તોની મદદથી નાણાંકિય કઠનાઈઓ હળ થશે. સામાન્ય પરિચિતોથી વ્યક્તિગત વાતો વહેંચવાથી બચો. પોતાના પ્રિયની ગૈર-જરૂરી ભાવનાત્મક માંગોની સામે ન નમો. તમે ભલીભાંતી કામ કર્યું છે. એટલા માટે હવે તેનો ફાયદો લેવાનો સમય છે.
કર્ક રાશિફળ (Cancer) : પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. રિયલ એસ્ટેટ અને નાણાંકિય લેવડ-દેવડ માટે સારો દિવસ છે. તમારી સામે પસંદ કરવા માટે અનેક વસ્તુઓ હશે અને તમારી સાથે સમસ્યા એ હશે કે પહેલા કોને પસંદ કરવું. જે લોકો પ્રેમના સંગીતમાં ડૂબેલા છે. તેઓ આ તેના સ્વર લહરિયાનો આનંદ લઈ શકે છે. આજના દિવસે તમે પણ એ સંગીતને સાભળી શકો છો. જે દુનિયાના બાકીના બધા ગીતોને ભુલાવી દેશે. નવી વસ્તુઓને શીખવાની તમારી લગતન કાબિલે તારીફ છે.
સિંહ રાશિફળ (Leo) : આજના દિવસે તમે ઝંઝટ વગર વિશ્રામ કરી શકશો. પોતાના માંસપેશીઓને આરામ આપવા માટે તેલથી માલીશ કરો. આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટને પકડી રાખો. પરિવારના સભ્યોની જરૂરતો પ્રાથમિક્તા આપો. તેમના સુખ-દુઃખના ભાગીદાર બનો જેથી તેમને મહેસૂસ થાય કે તમે ખરેખર તેનો ખ્યાલ રાખો છો. થોડું સાચવીને કારણ કે તમારા સાથી તમને રુમાની રીતે તમને માખણ લાગવી શકે છે. તમારા કઠીન પરિશ્રમને પુરસ્કાર મળશે. કારણ કે તમારી પદોન્નતિ થઈ શકે છે. આર્થિક લાભ અંગે વિચારો, કારણ કે આગળ જઈને આનાથી તમને ખુબ જ ફાયદો થશે. કર્મ-કાંડ-હવન-પૂજા-પાઠ વગેરેનું આયોજન ઘરમાં થશે.
કન્યા રાશિફળ (Virgo) : દિવસના કામોને સ્વાસ્થ્ય બાધિત કરી શકે છે. આજના દિવસ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. શક્ય છે કે તમે જરૂરતથી વધારે ખર્ચ કરીને પોતાના ખિસ્સા ઉપર વધારે ભાર આપી શકો છો. આવી સ્થિતિમાં સાવધાનીની કમી તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે તમારા નજીકના લોકોની સાથે સમય પસાર નહીં કરો તો તે તમારાથી નારાજ થઈ શકે છે. સાવધાન રહો કારણ કે કોઈ તમારી છવિ ધૂમિલ કરવાની કોશિશ કરી શકે છે. જો તમે નવી જાણકારી અને ક્ષમતાઓ વિકસિત કરવાની થોડી વધારે કોશિશ કરો. તો તમને ખુબ જ લાભ થશે. પોતાની વાતચીતમાં મૌલિક્તા રાખો.
તુલા રાશિફળ (Libra) : તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ યાત્રા તમારા માટે થાક ભરેલી અને તણાવપૂર્ણ સાબિત થશે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો તો સારો ફાયોદ મેળવી શકો છો. જેની સાથે તમે રહો છો તેની સાથે વાદ-વિવાદ કરવાથી બચો. જો કોઈ સમસ્યા છે તો તેને શાંતિથી વાતચીત કરીને ઉકેલો અને આજના દિવસે કોઈની સાથે છેડખાની કરવાથી બચો. બહાદુરી ભરેલા પગલાં તમને અનુકૂળ પુરસ્કાર આપશે. પોતાના કામ અને શબ્દો ઉપર ધ્યાન આપો કારણ કે સત્તાવાર આંકડા સમજવામાં મુશ્કેલ હશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : એક આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદની વર્ષા કરશે અને મનની શાંતિ લઈને આવશે. જો ઉધારી માટે તમારી પાસે આવ્યા છે તેમને નજર અંદાજ કરવું જ સારું રહેશે. તમારો મૂડી રવૈયો તમારા ભાઈનો મિજાજ ખરાબ કરી શખે છે. સ્નેહના સંબંધને બનાવી રાખવા માટે તમારે પરસ્પર સમ્માન અને વિશ્વાસ પેદા કરવાની જરૂરત છે. તમારે પોતાના પ્રિયને ખુદને હાલાત સમજાવવામાં તકલીફ મહેસૂસ હશે. યોજનાઓને અમલી જામા પહેરાવો અને નવી પરિયોજનાઓને શરૂ કરવા માટે સારો દિવસ છે.
ધન રાશિફળ (Sagittarius) : તમારી ઈચ્છાઓ અને મહત્વાંકાક્ષાઓ ઉપર ડરનો સાયો પડી શકે છે. તેનો સામનો કરવા માટે તમારે ઉપયુક્ત સલાહની જરૂર છે. માત્ર અક્લમંદીથી કરવામાં આવેલા રોકાણ જ ફળદાયી હશે. એટલા માટે પોતાની મહેનતની કમાણી સમજી વિચારીને લગાવો. ભાવનાત્મક રીતે ખતરો ઉઠાવવો તમારા પક્ષમાં જશે. રોમાંસને ઝટકો લાગશે. તમારી કિંમતી ભેંટ પણ જાદુ ચલાવવા માટે વિફળ રહેશે. કલાકાર અને કામકાજી મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્પાદક સાબિત થશે.
મકર રાશિફળ (Capricorn) : આઉટડોર રમત તમને આકર્ષિત કરશે. ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. યાત્રા તમને થકાન અને તણાવ આપશે. પરંતુ આર્થિક રીતે ફાયદામંદ સાબિત થશે. પારિવારિક તણાવોને ગંભીરતાથી લો. પરંતુ બેકારની ચિંતા માત્ર માનસિક દબાણમાં વધારો કરશે. મામલાને પરિવારના બીજા સભ્યોની મદદથી વહેલી તકે નિપટાવવાની કોશિશ કરો. પોતાને તણાવનો સામનો કરવા માટે તૈયાર રાખો. આજે તમે આનંદનો અનુભવ કરો. કરિયરથી શરૂ કરેલી સફર કરાગર રહેશે.
કુંભ રાશિફળ (Aquarius) : પોતાના જીવન સાથીના મામલામાં બીન જરૂરી ટાંગ અડવવાથી બચો. પોતાના કામથી કામ રાખવું સારું રહેશે. ઓછામાં ઓછી દખલ દો. નહીં તો આનાથી નિર્ભરતા વધી શકે છે. સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. નજીકના દોસ્તો અને ભાગીદાર નારાજ થઈને તમારી જિંદગી મુશ્કિલ બનાવી શકે છે. પોતાના પ્રિય વગર સમય વિતાવવામાં તકલિફ મહેસૂસ કરશો. કામકાજ ઉપર ધ્યાનના બદલે સોશિયલ મીડિયાનો ઉપયોગ તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે. તમારા કામ અને શબ્દો ઉપર ગૌર કરો કારણ કે આધિકારિક આંકડા સમજવા માટે મુશ્કેલ થશે.
મીન રાશિફળ (Pisces) : માનસિક તરીકે તમે સ્થિર મહેસૂસ નહીં કરો. એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે બીજા સામે તમે કેવું વર્તન કરો છો. અને બોલો છો. પ્રોપર્ટી સાથે જોડાયેલા તમારા દેન દેન પુરો થશે. અને લાભ આપશે. ઘરેલુ મામલા તમારા દિમાગ ઉપર છવાયેલા રહેશે. તમારી ઠીક રીતે કામ કરવાની ક્ષમતાને પણ ખરાબ કરી દેશે. મહોબ્બતની ટીસ આજે રાત્રે તમને ઉંઘવા નહીં દે. પોતાના બોસ/વરિષ્ટોને ઘર ઉપર બોલાવવા માટે સારો દિવસ નથી. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતા સમેય પોતાના શબ્દોને ધ્યાનથી પસંદ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર