Home /News /dharm-bhakti /

મકર રાશિના જાતકોને આજે અટકેલુ ધન મળવાના છે યોગ, જાણો આપનું રાશિફળ

મકર રાશિના જાતકોને આજે અટકેલુ ધન મળવાના છે યોગ, જાણો આપનું રાશિફળ

વૃષભ રાશિફળઃ ઉર્જા અને ઉત્સાહની અતિરેક તમને ઘેરી લેશે અને તમારી સામે આવનારી તકોનો ભરપુર ફાયદો ઉઠાવશો

વૃષભ રાશિફળઃ ઉર્જા અને ઉત્સાહની અતિરેક તમને ઘેરી લેશે અને તમારી સામે આવનારી તકોનો ભરપુર ફાયદો ઉઠાવશો

  (22 ફેબ્રુઆરી, 2021 રાશિફળ - 22nd February, 2021 - Monday Dailt Horoscope)

  મેષ રાશિફળ (Aries) : તમારું આકર્ષક વર્તન બીજાના ધ્યાનને આવશે. માત્ર એક દિવસને નજરમાં રાખીને જીવવાની તમારી આદત ઉપર કાબુ રાખો અને જરૂરતથી વધારે સમય અને પૈસા મનોરંજન ઉપર ખર્ચ ન કરો. પરિવારના સભ્યોનું તમારા જીવનમાં વિશેષ મહત્વ હશે. તમારા જહનમાં કામનું ભારણ હોવા છતાં પણ તમારા પ્રિય તમારા માટે ખુશીઓના પળ લઈને આવશે. શક્ય છે કે તમારી સાથે જરૂરત કરતા વધારે ખુશીથી વર્તશે. પરોપકાર અને સામાજિક કાર્ય તમને આકર્ષિત કરશે

  વૃષભ રાશિફળઃ ઉર્જા અને ઉત્સાહની અતિરેક તમને ઘેરી લેશે અને તમારી સામે આવનારી તકોનો ભરપુર ફાયદો ઉઠાવશો. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. ઘરેલુ કામકાજ તમને વધારે સમય વ્યસ્ત રાખશે. આજના દિવસે તમે પોતાના પ્રિયને ખુબ જ યાદ કરશો. કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિદ્વન્દિઓને પોતાના ખોટા કામોનું ફળ મળશે. આજે તમારી પાસે લોકો સાથે હરવા-મળવાનો સમય છે.

  મિથુન રાશિફળ (Gemini) : ખયાલી પુલાવ પકાવવા માટે સમય ન વેડફો. સાર્થક કામોમાં લગાવવા માટે પોતાની ઉર્જાને બચાવીને રાખો. એ વાતમાં સાવધાની રાખો કે તમે કોની સાથે આર્થિક લેન-દેન કરી રહ્યા છો. સંબંધીઓ પાસેથી સહયોગ મળશે. દિમાગી બોજથી છૂટકારો મળશે. તમારો રુમાની સંબંધ થોડો પરેશાનીમાં પડી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં તમે પોતાની તાકાત અને નબળાઈઓને જાણી શકશો. આજનો દિવસ ખરેખર કઠીન થઈ શકે છે. સફર માટે આજનો દિવસ સારો નથી.

  Horoscope Today, 22 February 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોના જીવનમાં આવશે ખુશીઓ

  કર્ક રાશિફળ (Cancer) : જેવી જ તમે હાલાત ઉપર પકડ બનાવવાની કોશિશ શરુ કરશો તો તમારી ગભરામણ ગાયબ થઈ જશે. ટૂંક સમયમાં જ તમે જાણશો કો તમારી આ મુશ્કેલીઓ સાબુના બબલ જેવી છે જે અડતા જ ફૂટી જશે. અનુમાન નુકસાનદેહ સાબિત થઈ શકે છે. એટલા માટે દરેક પ્રકારનું નિવેશ રોકાણ કરતા સમયે સંપૂર્ણ સાવધાની રાખો. આજે માત્ર અનજાણ અને દોસ્તો સાથે સાવધાન રહેવાની જરૂરત છે. પોતાના સંબંધોમાં યથાર્થવાદી બનવાની કોશિશ કરો.

  સિંહ રાશિફળ (Leo) : તમારું વ્યક્તિત્વ આજે અતરની જેમ મહેકશે અને બધાને આકર્ષિત કરશે. તમે એ યોજનાઓમાં રોકાણ કરવા પહેલા બે વખત વિચારો જે તમારી સામે આવી છે. એવા મુદ્દાઓ ઉપર વાત કરવાથી બચો જેના લીધે પરિવારજનોથી વાદ-વિવાદ થવાની સંભાવના છે. આજે તમે પ્રેમપૂર્ણ મનોભાવમાં હશો. પરંતુ પોતાના પ્રિય સાથે કંઈક સારો સમય વિતાવવાની યોજનાઓ બનાવો. પોતાને અભિવ્યક્ત કરવા માટે સારો સમય છે. એવા પ્રોજેક્ટ ઉપર કામ કરો જે રચનાત્મક હોય.

  કન્યા રાશિફળ (Virgo) : વ્યસ્ત દિનચર્ચા છતાં પણ સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ આને હંમેશા માટે સત્ય માનવાની ભૂલ ન કરો. પોતાની જિંદગી અને સ્વાસ્થ્યનું સમ્માન કરો. જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકાસન થવાની શક્યતા છે. નાના ભાઈ બહેન તમારી પાસે સલાહ માંગશે. શું તમે ક્યારે ગુલાબ અને કેવડાની મહેકને એક સાથે મહેસૂસ કરી છે. આજે તમારી જિંદગી પ્રેમ મહોબ્બતની દ્રષ્ટીએથી મહેકશે. કામકાજ દરમિયાન આખો દિવસ ખૂબજ હતોત્સાહિત મહેસૂશ કરી શકો છો.

  Horoscope Today, 22 February 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોનું આકર્ષક વ્યક્તિત્વનું ચાલશે જાદુ

  તુલા રાશિફળ (Libra) : આજે તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. પોતાના પરિવારને જણાવી અને પોતાના કામો વ્યક્ત કરીને મહેસૂસ કરાવતા રહો કે તમે તેમની કેટલી ચિંતા કરો છો. આ ખુશી બે ગણી કરવા માટે તેમની સાથે સમય પસાર કરો. નવા પ્રેમ સંબંધો બનવાની સંભાવના ઠોસ છે. પરંતુ વ્યક્તિગત અને ગોપનીય જાણાકરી ઉજાગર કરવાથી બચો. કામ ઉપર ચીજો થોડી અજીબ બની શકે છે. તમને મહેસૂસ થશે કે બધુ તમારા વિરુદ્ધમાં જઈ રહ્યું છે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) : આજના દિવસે કામને બાજુમાં મુકી આરામ કરવો જરૂરી છે. અને કંઈક એવું કરો જેમાં તમને રસ હોય. ખર્ચાઓ ઉપર કાબુ રાખવાની કોશિશ કરો અને માત્ર જરૂરી ચીજોની ખરીદી કરો. બેકારની વાદ-વિવાદ પરિવારમાં તણાવનો માહોલ પેદા કરી શકે છે. યાદ રાખો કે વાવ-વિવાદથી મેળવેલી જીત એ જીત નથી હોત. પોતાની સમજદારીનો ઉપયોગ કરીને આનાથી બચો. પોતાનાથી મોટાની વાતોને ધ્યાનથી સાંભળો અને સમસ્યાઓને હલ કરવા માટે ઠંડા દિમાગથી વિચારો.

  ધન રાશિફળ (Sagittarius) : તમારી સમસ્યાઓ આજે તમારા માનસિક સુખને નષ્ટ કરી શકે છે. અનુમાન નુકસાનદેહ સાબિત થઈ શકે છે. એટલા માટે રોકાણ કરતા સમયે સંપૂર્ણ સાવધાની રાખો. બાળકો અને ઘરેલું કામ-કામ નિબટાવામાં મદદ કરો. પોતાના પ્રિયની નાની મોટી ભૂલોને અનદેખા કરો. જો તમે વ્યવસાયમાં કોઈ નવા ભાગીદારને જોડવાનો વિચાર કરી રહ્યા છો તો એ જરૂરી થશે કે એની સાથે કોઈ વાયદો કરતા પહેલા એ વાતને સારી રીતે તપાસી લો.

  Horoscope Today, 22 February 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો ઉર્જા ભરેલા રહેશે

  મકર રાશિફળ (Capricorn) : આજે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી આસપાના લોકો તમને પ્રોત્સાહિત કરશે અને વખાણશે. અટકેલા મામલા અને ધન મળશે પરંતુ ખર્ચાઓ તમારા દિમાગ ઉપર છવાયેલા રહેશે. ઘરેલુ કામકાજનો બોજો અને રૂપિયા-પૈસાને લઈને ખેંચતાણ પણ આજે પોતાના વૈવાહિક જીવનમાં પરેશાની ઉભી કરી શકે છે. પોતાના મનમોજી વર્તન ઉપર કાબુ રાખો કારણ કે આ તમારી દોસ્તી ને બર્બાદ કરી શકે છે. જે તમારી સફળતાની આડે આવી રહ્યા છે.

  કુંભ રાશિફળ (Aquarius) : વધારે કામ કરવાથી બચો કારણ કે આ માત્ર તમને તણાવ અને થાક આપી શકે છે. મનોરંજન અને સૌંદર્યની વૃદ્ધિ માટે જરૂરત કરતા વધારે સમય ખર્ચ ન કરો. શક્ય છે કે તમે પોતાના ઘરમાં કે તેની આસ-પાસ આજ કંઈક ફેરફાર કરો. નવા પ્રેમસંબંધોની બનવાની સંભાવના ઠોસ છે. પરંતુ વ્યક્તિગત અને ગોપનીય જાણકારીઓને ઉજાગર કરવાથી બચો. સહકર્મીઓ અને વરિષ્ઠોથી મળેલો સહયોગ તમારા ઉત્સાહમાં વધારો કરશે. ચિઠ્ઠી પત્રીમાં સાવધાની રાખવાની જરૂર છે.

  Horoscope Today, 22 February 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોને આર્થિક લાભ થશે

  મીન રાશિફળ (Pisces) : ભીડભાડ વાળા વિસ્તારોમાં યાત્રા કરતા સમયે રક્તચાપના રોગીઓને વધારે સાવધાની રાખવાની જરૂર છે. કેટલીક જરૂરી યોજનાઓને કાર્યાન્વિત થશે. અને તાજો આર્થિક લાભ મળશે. પરિવારમાં દબદબો બનાવી રાખવાની તમારી આદતોને છોડવાનો સમય છે. જિંદગીના ઉતાર-ચઢાવમાં તેમની સાથે ખભાથી ખભો મીલાવીને સાથ આપી રહ્યા છે. તમારું બદલાયેલું વર્તન તેમના માટે ખુશીનું કારણ સાબિત થશે. રોમાંસ રોમાચક હશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Astrology, Daily Horoscope, Horoscope, Rashifal, Zodiac sign, આજનો દિવસ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन