Home /News /dharm-bhakti /

ધન રાશિના જાતકોને આજે ખરીદી કરવાનો યોગ છે, જાણો કેવો રહેશે તમારો દિવસ

ધન રાશિના જાતકોને આજે ખરીદી કરવાનો યોગ છે, જાણો કેવો રહેશે તમારો દિવસ

ધન રાશિફળ (Dhanu Rashifal, 16 January 2021) : આજે એવા કામ કરવા માટે સારો છે જેનાથી તમે સારું મહેસૂસ કરશો.

ધન રાશિફળ (Dhanu Rashifal, 16 January 2021) : આજે એવા કામ કરવા માટે સારો છે જેનાથી તમે સારું મહેસૂસ કરશો.

  મેષ રાશિફળ (Mesh rasifal Mesh Rasifal 16 January 2021) : વધારે કેલેરીની વસ્તુઓ ખાવાથી બચો. બહારની વસ્તુઓ ખાવાની મજા લેવાની પ્રવૃત્તિ ઉપર કાબુ રાખો અને મનોરંજન ઉપર જરૂરી ખર્ચ કરવાથી બચો. બાળકો તરફથી મળેલી ખુશખબરી દિવસ બનાવી શકે છે. મુશ્કેલ મામલાઓને બચવા માટે તમારે તમારા સંપર્કનો ઉપયોગ કરવાની જરૂરત છે.

  વૃષભ રાશિફળ (Vrishabh Rashifal, 16 January 2021) : મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે. આજના દિવસે તમે ઉર્જાથી ભરેલા રહેશો. શક્ય છે કે અચાનક નફો મળી શકે છે. દોસ્તો તમારા અંગત જીવનમાં જરૂરત કરતા વધારે દખલ અંદાજ કરશે. તમારે પહેલી નજરમાં જ કોઈ સાથે પ્રેમ થઈ શકે છે. તમે કોઈ મોટા વ્યવસાયીક લેન-દેનને અંજામ આપી શકો છો. મનોરજન સાથે જોડાયેલી કોઈ પરિયોજનામાં અનેક લોકો ભાગ લઈ શકે છે.

  મિથુન રાશિફળ (Mithun Rashifal, 16 January 2021) : સપનાઓમાં રમવા કામ નહીં આવે. પરિવારની ઉમ્મીદોને પાર પાડવા માટે કંઈ કરી દેખાડવાની જરૂર છે. જોકે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પાણીની જેમ પૈસા વાપરાથી તમારી યોજનાઓમાં રુકાવટ આવી શકે છે. પોતાના સ્વભાવને અસ્થિર ન થવા દો. ખાસ રીતે પોતાની પત્ની/પતિની સાથે નહીં તો ઘરની શાંતિ ઉપર અસર પડી શકે છે. ઉપહાર/ ભેટ વગેરે આજે તમારા પ્રિયનો મૂડ બદવામાં નાકામ રહેશે. જે કામ તમે કર્યું છે.

  Horoscope Today, 16 January 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોને આજે મળી શકે છે સારા સમાચાર

  કર્ક રાશિફળ (Kark Rashifal, 16 January 2021) : જ્યારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મામલો હોય તો પોતાને અવગણના ન કરવી જોઈએ. અને સાવધાની રાખવી જોઈએ. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે. ધન તમારી તરફ આવશે. દિવસના બીજા ભાગમાં કેટલાક દિલચસ્પ અને રોમાંચક કામ કરવા માટે સારો સમય છે. કેટલાક લોકો માટે નવું રોમાન્સ તાજગી લાવશે. જે ખુશ મિજાજ રાખશે.

  સિંહ રાશિફળ (Singh Rashifal, 16 January 2021) : સ્વાસ્થ્ય સારું રહેશે. આજે રોકાણ માટે જે નવી તકો તમારી પાસે આવશે તેના ઉપર વિચાર કરો. પરંતુ પૈસા ત્યારે જ રોકો જ્યારે એ યોજના વિશે બધી બાજુથી અધ્યયન કર્યું હોય. જો તમે તમારા સાથીના દ્રષ્ઠીકોણને નજર અંદાજ કરશો તો તેઓ પોતાનો આપા ખોઈ શકે છે. વિવાદિત મુદ્દાઓ ઉઠાવીથી બચો. જો તમે આજે ડેટ ઉપર જઈ રહ્યા છો. ઓફિસમાં તમને જામવા મળી શકે છે કે જેને તમે પોતાનો દુશ્મન સમજતા હતા તે તમારા શુભચિંતક છે.

  કન્યા રાશિફળ (Kanya Rashifal, 16 January 2021) : પ્રેમ, ઉમ્મીદ, સહાનુભૂતિ, આશાવાદિતા અને નિષ્ઠા જેવી સકારાત્મક ભાવનાઓને અપનાવવા માટે ખુદને પ્રોત્સાહિત કરો. એકવાર આ ગુણ તમારી અંદર આવી જાય કોઈપણ સ્થિતિમાં પોતાના મેળે સકારાત્મક રીતે ઉભરી આવશો. આર્થિક રીતે વધારે સાવધાની રાખવાની જરૂરત છે. આજે તમારામાં ધૈર્યની કમી રહેશે. એટલા માટે સંયમ રાખો કારણ કે તમારું વલણ આજુ બાજુના લોકોને દુખી કરી શકે છે.

  Horoscope Today, 16 January 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોને મળશે રોકાણના નવા અવરસ

  તુલા રાશિફળ (Tula Rashifal, 16 January 2021) : પ્રેમ, ઉમ્મીદ, સહાનુભૂતિ, આશાવાદિતા અને નિષ્ઠા જેવી સકારાત્મક ભાવનાઓ માટે પોતાને પ્રોત્સાહિત કરો. એકવાર આ ગુણ તમારી અંદર આવી જશે ત્યારે તમે પોતે સકારાત્મક તરીકે બહાર આવી શકશો. ઘરેલું સુખ-સુવિધાની ચીજો ઉપર જરૂરતથી વધારે ખર્ચો ન કરો. દોસ્તોસાથે ફરવું મજેદાર રહેશે. પરંતુ વધારે ખર્ચો ન કરો. નહીં તો તમે ખાલી ખિસ્સુ લઈને ઘરે પહોંચશો. તમારામાં ઇમાનદાર અને જિંદાદિલ પ્રેમમાં જાદુ કરવાની તાકત છે.

  વૃશ્ચિક રાશિફળ (Vrischik Rashifal, 16 January 2021) : આઉટ ડોર રમત તમને આકર્ષિત કરશે. ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. એવી રોકાણની યોજનાઓ જે તમને આકર્ષિત કરી રહી છે તેના વિશે ઉંડાણપૂર્વક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો. તમને પરિવારના સભ્યો સાથે થોડી તકલીફ પડશે. પરંતુ આના કારણે તમે માનસિક શાંતિ ભંગ થવા ન દો. આ જે તમારે કોઈની સાથે આંખ મળી શકે છે. જો તમે સામાજિક દાયરામાં બેસશો તો તમારે નાની-મોટી બાધાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે યાત્રા કરી રહ્યા છો તો તમારે તમારા સામાનની વધારે સુરક્ષા રાખવાની જરૂર છે.

  ધન રાશિફળ (Dhanu Rashifal, 16 January 2021) : આજે એવા કામ કરવા માટે સારો છે જેનાથી તમે સારું મહેસૂસ કરશો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક વિચારવાની ક્ષમતાને બેકાર કરી દેશે. શક્ય છે કે તમે આજે ખરીદી કરવા જઈ શકો છો. પરંતુ બીન જરૂરી ચીજો ઉપર વધારે ખર્ચ કરીને પોતાના સાથીને દુઃખી કરી શકો છો. પ્રેમમાં નિરાશા મળી શકે છે. પરંતુ હિમ્મત ના હારો અંતે જીત સાચા પ્રેમની જ થશે. જોકે, વડિલો તરફથી વિરોધના સૂર ઊભા થઈ શકે છે.

  Horoscope Today, 16 January 2021: તૃલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો ખરાબ સ્થિતિમાંથી સકારાત્મક રીતે બહાર આવી શકશો

  મકર રાશિફળ (Makar rashifal, 16 January 2021) : ભીડભાડ ભરેલા વિસ્તારમાં યાત્રા કરતા સમયે રક્તચાપના રોગીઓથી વધારે સાવધાન રહેવાની જરૂર છે. આજના દિવસે રોકાણ કરવાથી બચવું જોઈએ. દોસ્તોનો સહયોગ મળશે પરંતુ જીવનસાથી સાથે કોઈ નાની વાત ઉપર અનબન ઘરની શાંતિ ભંગ કરી શકે છે. મતભેદના પગલે વ્યક્તિગત સંબંધોમાં દરાર પડી શકે છે.

  કુંભ રાશિફળ (Kumbh rashifal, 16 January 2021) : દિવસ ફાયદામંદ સાબિત થશે. તમે કોઈ જૂની બીમારી ખૂબ જ આરામ મહેસૂસ કરશો. આકસ્મિત નફાના થકી આર્થિક હાલાત સુદ્રઢ થશે. ઘરના લોકો તમારા ખર્ચીલા સ્વભાની આલોચના કરશે. તમારે ભવિષ્ય માટે પૈસા જમા કરવા જોઈએ. નહીં તો આગળ જતા મુશ્કેલીમાં પડી શકો છો. આજે તમારા અને તમારા પ્રેમ વચ્ચે કોઈ આવી શકે છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ આલોચનાનું કારણ બની શકે છે.

  Horoscope Today, 16 January 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકો ભવિષ્ય માટે બચત કરો, આજે રોકાણ કરવાથી બચો

  મીન રાશિફળ (Meen rashifal, 16 January 2021) : તમારી ઉર્જાનું સ્તર ઉંચી રહેશે. તમારે અટકેલા કામોને પુરા કરવામાં આનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે સમજદારીથી કામ લો, તો વધારે પૈસા કમાઈ શકો છો. તમે તમારી પરેશાનીઓને ભૂલીને સારો સમય વિતાવશો. અસ્થિર સ્વભાવના પગલે પોતાના પ્રિય સાથે મતભેદ થઈ શકે છે. પોતાને અભિવ્યક્ત કરવા માટે સારો સમય છે. એવા પ્રોજેક્ટ ઉપર કામ કરો જે રચનાત્મક હોય. પોતાના સમય અને ઉર્જાને બીજાની મદદ કરવામાં લગાવો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Astrology, Daily Horoscope, Horoscope, Rashifal, Zodiac sign

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन