7th March 2021 : સિંહ રાશીના જાતકોને અન્યની દખલઅંદાજી નડી શકે છે, જાણો આજનું રાશિ ભવિષ્ય

7th March 2021 : સિંહ રાશીના જાતકોને અન્યની દખલઅંદાજી નડી શકે છે, જાણો આજનું રાશિ ભવિષ્ય
આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ : કામકાજમાં તેજી લાંબા સમયથી ચાલી આવતી તમારી સમસ્યાનું સમાધાન કરશે. આજે માત્ર બેઠા રહેવાની જગ્યાએ કંઈક એવું કરો જેનાથી તમારી કમાણીમાં વધારો થાય. બાળકો વધારે સમય સાથે વિતાવવાની માંગણી કરશે પરંતુ તેમનું વર્તન સહયોગી અને સમજદારી ભર્યું હશે. તમે તમારા જીવનસાથીના પ્રેમની મદદથી જિંદગીની મુશ્કેલીઓનો આસાનીથી સામનો કરી શકશો. સ્ટાર કહી રહ્યા છે કે આજનો દિવસ તન્હા પસાર થવાનો છે. તમે પાલતુ પશુ સાથે સમય વિતાવીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

  વૃષભ રાશિફળ : તમારો સ્પષ્ટ અને નિડર વ્યવહાર તમારા દોસ્તોને ઠેશ પહોંચાડી શકે છે. ઘરેલુ સુખ સુવિધાની ચીજો ઉપર જરૂરતથી વધારે ખર્ચો ન કરો. આજે સારો દિવસ છે તમે બધાનું ધ્યાન તમારા તરફ ખેંચશો. તમારી સામે પસંદ કરવા માટે અનેક વસ્તુઓ હશે. તણાવ ભરેલો દિવસ નજીકના લોકો સાથે અનેક મતભેદ ઉભરી શકે છે. જ્યારે તમારા જીવન સાથે બધા જ મનભેદ ભુલાવીને પ્રેમ સાથે તમારી પાસે આવશે ત્યારે જીવન વધારે સુંદર લાગશે. સંભવ છે કે આધ્યાત્મિકતાથી વધારે તીવ્ર તણાવ મહેસૂસ થશે.  મિથુન રાશિફળ : માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. બેન્ક સાથે જોડાયેલા લેન-દેનમાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. કોઈ એવા સંબંધી જે ખૂબ જ દૂર રહે છે તે તમારો સંપર્ક કરી શકે છે. જે ઓળખ અને પુરષ્કારની તમે આશા રાખી રહ્યા છો તે ટળી શકે છે. તમારે હતાશાનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથી તરફથી મળેલી ખાસ ગિફ્ટ તમારા ખિન્ન મનને ખુશ કરવામાં મદદગાર સાબિત થશે. પરિવાર સાથે સારો સમય વિતાવવા માટે આ ઉમદા તક છે.

  કર્ક રાશિફળ : આજે તમે ઉમ્મીદોની જાદુઈ દુનિાયમાં છો. ઘરેલુ સુખ સુવિધાની ચીજો ઉપર જરૂરતથી વધારે ખર્ચ ન કરો. તમારા જીવનસાથી તમને મદદ કરશે. મદદગાર સાબિત થશે. પોતાના પ્રિયની જૂની વાતનો માફ કરીને તમે પોતાની જિંદગીમાં સુધારો લાવી શકો છો. ભાગીદારીની પરિયોજનાઓ સકારાત્મક પરિણામથી વધારે પરેશાનીઓ આપશે. કોઈ તમારો વધારે ફાયદો ઉઠાવી શકે છે. આવું કરવા દેવા અંગે તમે તમારી જાત ઉપર જ નારાજ થશો.

  સિંહ રાશિફળ : બીજા લોકોની આલોચનામાં સમય ખરાબ ન કરો. કારણ કે તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. અનુમાન નુકસાનદેહ સાબિત થઈ શકે છે. એટલા માટે રોકાણ કરતા સમયે સંપૂર્ણ સાવધાની રાખો. સંબંધીઓની સાથે સંબંધોને ફરીથી તરોતાજા કરવાનો સમય છે. લાંબાગાળે કામકાજ માટે કરેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે. સંબંધીઓની દખલ લગ્નજીવનમાં પરેશાની ઊભી કરી શેક છે. પરિવારની સાથે કોઈ નજીકી સંબંધીને મળવા જવાનું થઈ શકે છે.

  કન્યા રાશિફળ : આજનો દિવસ એવા કામ કરવા માટે સારો છે જેને કરીને તમે પોતે સારું અનુભવશો. તમે એવા સ્ત્રોતથી ધન અર્જીત કરી શકો છો જેના વિશે તમે પહેલા વિચાર્યું પણ નહી હોય. તમારા જીવન સાથીની બેદરકારી સંબંધોમાં દૂરી વધારી શકે છે. બની શકે કે તમારા વડીલો તમારી સાથે જરૂરત કરતા વધારે કડકાઈથી વર્તન કરે. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે. આ સાથે તમને આકસ્મિક ઉપહાર પણ મળી શકશે. તમારા અને તમારા જીવન સાથી વચ્ચે બહારની કોઈ વ્યક્તિ દરાર પેદા કરવાની કોશિશ કરી શકે છે.

  તુલા રાશિફળ : તમારી ઉર્જાનો ઉપયોગ કોઈ મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે કરો. યાદ રાખો કે આ શરીર તો એક દિવસે નષ્ટ થવાનું છે. જો આ કોઈના કામે ન આવે તો શું ફાયદો? આજે તમે સારા પૈસા બનાવી શકો છો. પરંતુ પોતાના હાથમાંથી સરકવા ન દો. આજે સમજી વિચારીને પગલું ભરવું જરુરી છે. જ્યાં દિલની જગ્યાએ દિમાગનો વધારો ઉપયોગ કરવો જોઈએ. આજે તમારા જીવન સાથી તરફથી સારા સમાચાર સાંભળવા મળે. અચાનક આવેલા મહેમાનથી તમારો દિવસ બેકાર પસાર થવાની સંભાવના છે.

  વૃશ્ચિક રાશિફળ : પોતાના બાળકનું પ્રદર્શન તમને વધારે ખુશી આપશે. ઉધાર માંગનારા લોકોને નજર અંદાજ કરો. એવા લોકો જેને તમે જાણો છો. આર્થિક મામલાઓને જરૂરથી વધારે ગંભીરતાથી લો અને ઘરમાં થોડો તણાવ પેદા થશે. રોમેન્ટીક મુલાકાત તમારી ખુશીમાં તડકાનું કામ કરશે. સંતોષજનક પરિણામ મેળવવા માટે યોજનાબદ્ધ રીતે કામ કરો. કોઈ પડોશી, દોસ્ત અથવા સંબંધીઓના કારણે લગ્નજીવનમાં અણબન થવાની શક્યતા છે. તમે થોડો સમયે પોતાના વ્યક્તિત્વમાં નિખારવામાં લગાવી શકે છે. આકર્ષક વ્યક્તિત્વનું આત્મ નિર્માણમાં મહત્વનું યોગદાન હોય છે.

  ધન રાશિફળ : અવસાદ અથવા તમાવ મનની શક્તિઓને નષ્ટ કરી શકે છે. રોકાયેલું ધન મળશે અને આર્થિક હાલાતમાં સુધારો થશે. પરિવાર સાથે સામાજિક ગતિવિધિઓ દરેકને ખુશ રાખશે. આજે તમને તમારા પ્રિયની યાદ સતાવશે. દોસ્તો તમને તમારા વખાણથી તરબોળ કરશે. કારણ કે તમે કઠિન કામ પુરું કરવામાં સફળ રહેશો. સિતારાઓની માનીએ તો આજે તમારી સાંજ દોસ્તો સાથે એકદમ બહેતરીને પસાર થવાની છે. પરંતુ એટલું યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ જરૂરત કરતા વધારે હોય એ સારું નથી.

  મકર રાશિફળ : તમારા વિનમ્ર સ્વભાવ વખાણાશે. અનેક લોકો તમારા વખાણ કરી શકે છે. આજે તમારો સામનો અનેક આર્થિક યોજનાઓ સામે થશે. કોઈપણ નિર્ણય કરતા પહેલા સારા અને ખરાબ પાસા ઉપર સાવધાની અંગે ધ્યાન રાખો. સાંજે મોટોભાગનો સમય મહેમાનો સાથે પસાર થશે. કોઈ જૂનો મિત્ર પોતાની સાથે તમારા જીવનસાથી સાથેના યાદગાર કિસ્સાને લઈને આવી શકે છે. આજે તમે આખો દિવસ આરામ કરવા માંગો છો. પરંતુ તમારા પરિવારજનો કોઈ યોજના બનાવશે.

  કુંભ રાશિફળ : આજે પોતાને વધારે કામ કરાવવાની કોશિશ ન કરો. તમારી શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓછી લાગે છે. નિશ્વિત રૂપ તમને આરામની જરૂર છે. અટકાયેલા મામલાઓ વધારે ગુંજવાતા જશે અને ખર્ચો તમારા દિમાગ ઉપર છવાયેલો રહેશે. એક પારિવારીક આયોજનમાં તમારે બધાનું ધ્યાન કેન્દ્રમાં રહેશે. આજે તમારા લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓ આવશે.

  મીન રાશિફળ : ચિંતાના વિચાર ખુશીને બર્બાદ કરી શકે છે. પોતાને હંમેશા સારા પરિણામ મેળવવા માટે પ્રોત્સાહિત કરો અને ખરાબ હાલાતમાં પણ કંઈ સારુ જોવાનો ગુણ વિકસિત કરો. ગ્રૂપમાં હાજરી રસપ્રદ બનશે પરંતુ ખર્ચાળ રહેશે. ખાસ કરીને તમે બીજાના ઉપર ખર્ચ કરવાનું બંધ નહીં કરો તો મુશ્કેલીમાં મુકાશો. વ્યાપારિક સોદા કરતા સમયે બીજાના દબાણમાં ન આવો. પોતાના વ્યક્તિત્વ અને રંગપુરને સારો બનાવવા માટે સંતોષજનક સાબિત થશે.
  Published by:kiran mehta
  First published:March 07, 2021, 00:28 am

  ટૉપ ન્યૂઝ