28th March 2021: આજે હોળીના દિવસે કોને મળશે અપાર સફળતા અને કોણ રહેશે પરેશાન, આજનું રાશીફળ

આજનું રાશીફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    મેષ રાશિફળ - હસમુખ સંબંધીઓનો સાથ તમારા તણાવને ઓછો કરશે. તમને જરૂરી આરામ આપશે. આર્થિક સમસ્યાઓઓ રચનાત્મક વિચારની ક્ષમતાને બેકાર કરી દીધી છે. કોઈ જૂનો મિત્ર સાંજના સમયે ફોન કરીને જૂની યાદો તાજા કરાવશે. તમારી પ્રોફેશનલ ક્ષમતાને વધારીને તમે કરિયરમાં નવા દરવાજા ખોલી શકો છો. પોતાના ક્ષેત્રમાં તમને અપાર સફળતા મળશે. પોતાની ક્ષમતાઓને નિખારીને વધારે સારી બનાવવાની કોશિશ કરો. પોતાના ભવિષ્યની યોજનાઓ ઉપર ફરીથી વિચારવાનો સમય છે. પોતાના જીવનસાથીને પ્રેમમાં ભિંજાઈને તમારે આનંદ અનુભવશો.

    વૃષભ રાશિફળ - ઉર્જા અને પ્રોત્સાહનો અતિરેક તમને ઘેરી લેશે અને તમારી સામે આવનારી તકોનો ભરપુર ફાયદો ઉઠાવશો. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરથી વધારે ખર્ચો ન કરો. સામાજિક સમારોહમાં પરિવાર સાથે સામેલ થવું બધા માટે સારો અનુભવ રહશે. તમને અનુભવ થશે કે તમારા પરિવારનો સહયોગ જ કાર્યક્ષેત્રમાં પોતાના સારા પ્રદર્શન માટે જવાબદાર છે. આજે તમારા પાસે લોકોને મળવા અને પોતાના શોખ પુરા કરવાનો પર્યાપ્ત ખાલી સમય છે. તમારે અને તમારા જીવનસાથેના લગ્નજીવનમાં કંઈક સમયની જરૂર છે.

    મિથુન રાશિફળ - નિયમિત વ્યાયામ કરો અને પોતાના વજન ઉપર કાબુ રાખવાની જરૂર છે. તીખી તળેલી વસ્તુઓ ખાવાથી દૂર રહો. પોતાના રોકાણ અને ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો. કોઈ એવા સંબંધી જે ખૂબ જ દૂર રહેતું હોય. આજે તેની સાથે સંપર્ક થવાની શક્યતા છે. છૂટક અને હોલસેલ વેપારીઓ માટે આજનો દિવસ સારો છે. એવા લોકો ઉપર નજર રાખો જે તમને ખોટા રસ્તા ઉપર લઈ શકે છે. તમારી ઈચ્છા પ્રમાણે વસ્તુઓ નહીં થાય. પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરો. પોતાનો ખાલી સમયનો સદઉપયોગ કરીને ગણા કા કરી શકો છો.

    કર્ક રાશિફળઃ પોતાના પરિવારના હિતો વિરુદ્ધ કામ ન કરો. શક્ય હોય કે તમે તેના દ્રષ્ટીકોણથી સાચા ન હોય. જેથી તમને તમારા કામમાં પરેશાનીઓ ઊભી થઈ શકે છે. તમારે તમારી યોજનાઓને યોગ્ય રીતે કરવી જોઈએ જે બીજાને રાહ ચિંધવાનું કામ કરે. યાત્રા તમને થાક અને તણાવ આપશે. પરંતુ આર્થિક રીતે ફાયદા કારક સાબિત થશે. કામકાજની દ્રષ્ટીથી તમારો દિવસ સુચારું રપથી ચાલશે. યાત્રા અને ભ્રમણ આનંદદાયકની સાથે શિક્ષાપ્રદ પણ રહેશે. આજે તમારી જીવન સાથેથી એકવાર ફરીથી પ્રેમ થશે. આજના ભાગંભાગના સમયમાં આપણે પોતાના પરિવારને ઓછો સમય આપી શકીએ છીએ પરંતુ પરિવાર સાથે સારો સમય પસાર કરવા માટે ક્ષણોનો ફાયદો ઉઠાવો.

    સિંહ રાશિફળ - દોસ્ત તમારો કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારો પરિચય કરાવશે. જે તમારા વિચાર ઉપર ઉંડી અસર પાડશે. રોકાણ યોજનાઓ તમને આકર્ષિત કરશે. તેના અંગે ઊંડાણપૂર્વક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલાં ભરતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લો. દસ્તોની પરેશાનીઓ અને તણાવના પગલે બેચેની અનુભવશો. તમે ખુલ્લા દિલથી કોશિશ કરશો તો તમારી મહોબ્બત આજે તમારી સામે પ્રેમની મૂર્તીના રૂપમાં તમારી સામે આવશે. જે કામ તમે કરી ચૂક્યા છો તેનાથી તમને ઓળખ મળશે. યાત્રા કરવી ફાયદાકારત રહેશે પરંતુ મોંઘી સાબિત થશે. જીવન સાથીની કોઈ અચાનક કામથી તમારી યોજનાઓ બગડી શકે છે.

    કન્યા રાશિફળ - આજનો દિવસ કાશ છે. કારણે સારુ સ્વાસ્થ્ય તમારે અસાધારણ કામ કરવાની ક્ષમતા આપશે. જરુરતથી વધારે ખર્ચ કરવા અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓથી બચો. જે લોકો સાથે તમે રહો છો તે તમારાથી વધારે ખુશ નહીં રહે. ભલે તમે તેમના માટે કંઈપણ કેમ ન કરો. પ્રેમમાં પોતાના અશિષ્ટ વર્તન માટે માંફી માંગો. કાર્યાલયમાં કોઈ પણ તમને કંઈક સારી ચીજ અથવા પોતાના પ્રિયને યાદ કરવું સારું રહેશે.

    તુલા રાશિફળ - માનસિક રીતે તમે સ્થિર મહેસૂસ નહીં કરો. એટલા માટે તમારે બીજા સામે પોતાના વ્યવહારને સારો રાખવાનો પ્રયત્ન કરવો. પોતાના ખર્ચ બજેટને બગાડી શકો છો. એટલા માટે અનેક યોજનાઓ વચ્ચે અટકી જશે. પોતાના પરિવાર સાથે ખરાબ વ્યવહાર ન કરો. ખરાબ વ્યવહાર પરિવારની શાંતિને ભંગ કરી શકે છે. જ્યારે તમે પોતાના જીવનસાથી સાથે બહાર જાઓ તો પહેરવેશ અને વર્તનના નવાપણું રાખવું. પોતાના જીવનસાથીના વર્તનથી તમને ધરતી ઉપર સ્વર્ગ મહેસૂસ થશે. ભવિષ્યની વધારે ચિંતાની સ્થિતિ ઊભી થશે.

    વૃશ્ચિક રાશિફળ - પોતાની શારીરિક ચુસ્તી-ફૂર્તી બનાવી રાખવા માટે આજે તમે રમત-ગમતમાં દિવસ પસાર કરી શકો છો. યાત્રા તમને થાક અને તણાવ આપશે પરંતુ ફાયદાકારક રહેશે. તમારે તમારો બાકીનો સમય બાળકો સાથે પસાર કરવો જોઈએ. પોતાના જીવનસાથી સાથે ખરીદી કરવા જતા સમયે વધારે આક્રામક વ્યવહાર ન કરો. ઓફિસમાં વીડિયો ગેમ રમવી ભારે પડી શકે છે. જો તમે પોતાની ચીજોનું ધ્યાન ન રાખ્યું તો ખાવાઈ જશે અથવા ચોરી થવાની શંભાવના છે. ખર્ચાને લઈને જીવન સાથી સાથે તણાવ સંભવ છે.

    ધન રાશિફળ - લાંબી યાત્રાની દ્રષ્ટીએ તમારા સ્વાસ્થ્ય અને ઉર્જાના સ્તરમાં જે સુધારો કર્યો છે તે ખૂબ જ ફાયદાકારક રહેશે. વ્યસ્થ્ય દિવસ હોવા છતાં થાક નહીં અનુભવાય. આર્થિક તકલીફોના પગલે આલોચના અને વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારી પાસે જરૂરતથી વધારે આશા રાખનાર લોકોને ના કહેવા માટે તૈયાર રહો. તમારા જીવનસાથીની ગેરાહજરીમાં તમે પોતાના એકલા અનુભવશો. પ્રેમ, નજીકતા, મજાક મસ્તી સાથે જીવનસાથી સાથે તમારો દિવસ આનંદદાયક રહેશે.

    મકર રાશિફળ - દોસ્તોનું વલણ સહયોગી રહેશે. દોસ્તો તમને ખુશ રાખશે. મનોરંજન અને સૌંદર્ય વધારવા માટે જરૂરતથી વધારે ખર્ચ ન કરો. આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. કારણ કે તમારી જીવન સાથી તમને ખુશી આપવાનો પ્રયત્ન કરશે. આજે રૂમાનિયતની મૌસમ ખરાબ લાગશે. કારણકે તમારા જીવન સાથે તમારી પાસે જરૂરથી વધારે અપેક્ષા રાખશે. મહત્વપૂર્ણ વ્યવસાયીક સોદા કરતા સમયે બીજના કહેવામાં ન આવો. વકીલ પાસે જઈને કાયદાકીય સલાહ લો. આજે તમારાથી કોઈ મોટી ભૂલની શક્યતા છે. જે લગ્નજીવન ખરાબ કરી શકે છે.

    કુંભ રાશિફળ - પોતાના જીવન સાથે પરિવારિક સમસ્યાને શેર કરો. એક બીજાને સારી રીતે સમજવા માટે એકબીજા સાથે સમય પસાર કરો. આજે હરવા ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશે. પરંતુ તમે આવું કરશો તો તમને પાછળથી પસ્તાવાનો વારો આવશે. સામાન્ય પરિચિતો સાથે વ્યક્તિગત બાબતોને કહેવાથી બચો. આજે તમે અનુભવ કરશો કો તમારા પ્રિય વ્યક્તિનો તમારા પ્રત્યે પ્રેમ વધી ગયો છે. મુશ્કેલ સમયમાંથી બચવા માટે તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. આજના દિવસે કંઈ જ ન કરો માત્ર અસ્તત્વિનો આનંદ લો અને અહોભાવથી પોતાને સરાબોર કરી દો.

    મીન રાશિફળ - હસતા રહો કેમ કે આ પણ સમસ્યાઓનો સૌથી સારો ઉપાય છે. નવો આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. પોતાના જીવન સાથીની સારી સમજ જિંદગીમાં ખુશીઓ લાવશે. પ્રેમ હંમેશા આત્મીય હોય છે એ વાતનો આજે તમે અનુભવ કરશો. બહાદુરી ભરેલા પગલાં અને નિર્ણયો તમને અનુકૂળ પુરસ્કાર આપશે. યાત્રા અને શિક્ષા સાથે જોડાયેલા કામ તમારી જાગૃકતામાં વૃદ્ધી કરશે. જીવનસાથીના સ્વાસ્થ્ય માટે તમે ચિંતાગ્રસ્ત રહેશે. પોતાની શારીરિક સક્રિયતાને વધારવું ફાયદાકારક રહેશે.
    Published by:kiran mehta
    First published: