23th April 2021: મકર રાશિના જાતકે આજે ઉધાર માંગવાવાળાને નજરઅંદાજ કરવા, જાણો - રાશિફળ

રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ : જરૂરતથી વધારે ખાવાથી બચો. સ્વાસ્થ્ય રહેવા માટે નિયમિત વ્યાયામ કરો. લાંબા સમયને ધ્યાનમાં રાખીને રોકાણ કરો. એવા દોસ્તો પાસે જાઓ તેમને તમારી જરૂરત છે. તમે તમારી યોજનાઓને બધા સાથે શેર કરશો તો મારી યોજનાઓ ખરાબ થવાની શક્યા છે. જ્યારે તમારા જીવનસાથી મનદુખ ભુલાવીને પ્રેમની સાથે ફરીથી આવશે.

  વૃષભ રાશિફળ : વૃદ્ધાએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે. આર્થિક લાભ આજે મળવાનો હતો તે સ્થગિત થઈ શકે છે. આજના દિવસે રાય સાંભળવા અને તેના ઉપર અમલ કરવો મહત્વપૂર્ણ થશે. અચાન મળેલો કોઈ સારો સંદેશ તમને મીઠા સપના આપશે. વડિલો સાથે વિરોધના સ્વર ઊભા થશે. તો પણ તમારે મગજ શાંત રાખવાની જરૂર છે. પરિવારના સભ્યો સાથે થોડી તકલિફનો સામનો કરવો પડી શકે છે.

  મિથુન રાશિફળ : તમારી પાસે અચાનક પૈસા આવશે. જે તમારા ખર્ચા અને બીલો વગેરેને સમતુલિત કરશે. જ્યારે તમે ગ્રૂપમાં હોવ ત્યારે ધ્યાર રાખો કે તમે શું બોલી રહ્યા છો. સમજ્યા વિચાર્યા વગર બોલવું નહીં. અચાનક કહેવાયેલા શબ્દોના પગલે તમારી કઠોર નિંદા થઈ શકે છે. કામકાજના મોરચા ઉપર આજનો દિવસ મુશ્કેલી ભર્યો રહેશે. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો પીછો નહીં છોડે. સંબંધીઓની દખલના કારણે તમારે જીવનસાથી સાથે વાવ-વિવાદ થશે.

  કર્ક રાશિફળ : સટ્ટેબાજીથી ફાયદો થઈ શકે છે. બાળકો વધારે સમય સાથે વિતાવવાની માંગણી કરશે, પરંતુ તેમનું વર્તન સહયોગી અને સમજદારી ભર્યું રહેશે. આજે આરામ માટે ઓછો સમય છે. તમારા લગ્ન જિવનમાં તણાવ સંભવ છે. લાંબાગાળાના કામકાજના સીલસીલામાં કરવામાં આવેલી ફાયદાકારક સાબિત થશે. દરરોજની જરૂરિયાત પુરી ન થવાના કારણે તમારા લગ્ન જીવનમાં તણાવ સંભવ છે. દોસ્તો સાથે તમે ખુબ જ મેજદાર સમય પસાર કરશો.

  સિંહ રાશિફળ : આજે તમારી મનોકામનાઓ પૂર થશે. સૌભાગ્ય તમારી તરફ આવશે અને પાછલા દિવસોની મહેનત રંગ લાવશે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. આજે કોઈ એવા માણસને મળવાની સંભાવના છે જે તમારા દિલના ઊંડાણને સ્પર્શી જશે. જે કામ તમે કર્યું છે એનો શ્રેય કોઈ બીજાને મળવા ન દો. તમને અહેસાસ થશે કે આજે તમે તમારો દિવસ બર્બાદ કરી રહ્યા છો. એટલા માટે પોતાના દિવસની સારી યોજના બનાવો.

  કન્યા રાશિફળ : વધારાના ધનને રિયલ એસ્ટટમાં રોકાણ કરી શકાય છે. લગ્નના તાંતણે બંધાવવાનો સારો સમય છે. ઉદાસ ન થાયો ક્યારેક ક્યારેક નિષ્ફળ થવું કોઈ ખરાબ વાત નથી આ તો જિંદગીની ખૂબસૂરતી છે. આજ ફાયદો થઈ શકે છે. શરત એટલી છે કે તમે તમારી વાત સારી રીતે મૂકો. કામમાં લગન અને ઉત્સાહ દેખાડો. આજના દિવસે ઘટનાઓ સારી તો રહશે. પરંતુ તણાવ પણ આપશે. સંબંધીઓના કારણે જીવન સાથે સાથે બોલાચાલી થશે.

  તુલા રાશિફળ : અચાનક નવાસ્ત્રોતથી ધન મળશે. જે તમારા દિવસની ખુશનુમા બનાવશે. બની શકે છે કે તમારા પરિવારના બધા લોકો તમારા વાતથી સહમત ન થાય. પરંતુ પરંતુ તમારે અનુભવથી શીખવાની કોશિશ કરવો જોઈએ. જરૂરત કરતા વધારે જજ્બાતી હોના તમારો દિવસ બગડી શકે છે. જો તમારે નવો વ્યવસાય અથવા યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો ઝડપથી ફેંસલો કરો.

  વૃશ્ચિક રાશિફળ : આજનો દિવસ ફાયયદામંદ સાબિત થશે. નવા કરાર ફાયદામંદ સાબિત થઈ શકે છે. પંરતુ રોકાણ કરતા સમયે ઉતાવળમાં નિર્ણય ન લો. આજે તમે તમારી હોંશિયારી અને પ્રભાવનો ઉપયોગ સંવેદનશીલ સ્થાનિક મુદ્દાઓને હલ કરવો જોઈએ. પ્રેમ મહોબ્બતની દ્રષ્ટીએ સારો દિવસ રહેશે. પોતાના કામ અને શબ્દો ઉપર ધ્યાન કારણ કે અધિકારીઓ આંકડાઓ સમજવા માટે મુશ્કેલ હશે.

  ધન રાશિફળ : યાત્રાની દ્રષ્ટીએ હજી થોડો નબળો રહશે. લાંબી યાત્રા રેશે. રોકાયેલું ધન મળશે અને આર્થિક હાલતમાં સુધારો આવશે. કોઈ દોસ્તો પોતાની અંગત સમસ્યાઓના સમસ્યાઓ માટે સલાહ માંગી શકે છે. આજે પોતાના પ્રિયના રવૈયા પ્રતિ કોઈ સંવેદનશીલ રહેશે. પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખો અને કંઈ પણ કરવાથી બચો. જીવન સાથીના સ્વાસ્થ્યના કારણે તમારા કામકાજ પ્રભાવિત થઈ શકે છે.

  મકર રાશિફળ : આજે જે ઉધારી માટે તમારી પાસે આવે તેમને નજર અંદાજ કરવા જ યોગ્ય છે. આજે તમારે બીજાની જરૂરીયાતો ઉપર ધ્યાન કેન્દ્ર કરવું જોઈએ. જોકે બાળકોને વધારે છૂટ આપવી તમારા માટે સમસ્યા ઊભી કરી શેક છે. રોમેન્ટિક જિંદગીમાં બદલાફ શક્ય છે. જો તમારા સાથી પોતાનો વાયદો ન નિભાવે તો ખોટું ન લગાડો. તમારે બેસીને વાતચીત થકી મામલાને ઉકેલવો જોઈએ. તમારા જીવનસાથીના કામકાજને લીને વ્યવસ્તતા ઉદાસીનું કારણ બની શકે છે.

  કુંભ રાશિફળ : પરિવારના કેટલાક સભ્યો પોતાના ઈર્ષાળું સ્વભાવના કારણે તમારા મૂડ ખરાબ થવાનું કારણ બની શકે છે. પરંતુ પોતાનો ધૈર્ય ખોવાની જરૂર નથી. નહીં તો હાલાત વધારે બેકાબૂ બની શકે છે. જેને સુધારી ન શકાય તેને સ્વીકાર કરવામાં જ ભલાઈ છે. પોતાના જીવન સાથી સાથે સારી સમજણ ખુશી, સુકૂન અને સમૃદ્ધિ લાવશે. લોકો તમને તમારા સારા કામ માટે કાર્યક્ષેત્રમાં વખાણ કરશે. લાંબા સમયથી જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે.

  મીન રાશિફળ : નિષ્ણાંતોની સલાહ વગર રોકાણ ન કરો. બાળકોની અસહમતિના પગલે વાદ-વિવાદ થઈ શકે છે. અને કંટાળા જનક સાબિત થશે. ઉપરી બોસને જાણ થાય તે પહેલા પડતર કામને ફટાફટ પતાવી દો. તમારું કમ્યુનિકેશન અને કામ કરવાની ક્ષમતા અસરકારક સિદ્ધ થશે. આજે તમારા જીવનસાથી બદથી બદતર વ્યવહાર કરી શકે છે.
  Published by:kiran mehta
  First published: