9th April 2021: આજે કોને થશે ફાયદો કોને થશે નુકશાન? આજનું રાશિફળ

રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ : પોતાના કામ માટે બીજા ઉપર દબાણ નાંખનાર લોકોની ઈચ્છાઓ અને રસ ઉપર પણ ધ્યાન આપો. તમને ખુશી હાંસલ થશે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. બહારના લોકોથી અવાંછિત હસ્તક્ષેપના પગલે તમને તમારા જીવસ સાથે વચ્ચે તણાવ ઉભો કરશે. આજે તમે સાચા પ્રેમની કમી અનુભવ કરશો. વધારે ચિંતા ન કરો. મોજ મસ્તી માટે ફરવું સંતોષજનક રહેશે. તમારા જીવનસાથી દરરોજની જરૂરતો પુરો કરવા માટે તમારો હાથખેંચી શકે છે. જેના પગલે તમારું મન ઉદાશ રહેવાની શક્યતા છે.

  વૃષભ રાશિફળ : અનેક વસ્તુઓ તમારા ખભા ઉપર ટકેલી છે. નિર્ણયો લેવા માટે સ્પષ્ટ વિચાર જરૂરી છે. ખાસ લોકો એવી કોઈપણ યોજનાઓમાં રૂપિયા લગાવવા માટે તૈયાર રહેશે. જેમાં સંભાવનાઓ નજર આવે અને વિશેષ હોય. તમારી દિલચસ્પ રચનાત્મકતા આજે ઘરના વાતાવરણને સુખદ બનાવશે. બીજાની સલાહને ધ્યાન આપીને સાંભળો. જ્યારે તમે પોતાની જીવનસાથીમાં ભાવનાત્મક રીતે જોડાઓ છો ત્યારે નીકટતા પોતાની મેળે મહેસૂસ કરી શકાય છે. આજનો દિવસ કોઈ ધાર્મિક સ્થળને સમર્પિત કરો તમારી માનસિક શાંતિ બનાવી રાખવાનો સર્વેશ્રેષ્ઠ સાધન બની શકે છે.

  મિથુન રાશિફળ : કોઈ સારી ખબર મળી શકે છે. તમારી લગન અને મહેનત અને મહેનત ઉપર લોગ ધ્યાન આપશે. જેના પગલે આજે તમને કેટલોક નાણાંકિય લાભ મળી શકે છે. બાળકો અપેક્ષા કરતા નબળા રહેતા તમને નિરાશ કરી શકે છે. સપનાઓને સાકાર કરવા માટે તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જો આજે તમે ખરીદી માટે નીકળ્યા છો તો કોઈ સારો પોશાક ખરીદી શકો છો. તમને મહેસૂસ થઈ શકે છે કે જીવનસાથી તમને ચોટ પહોંચાડશે. આધુનિક સમયનો મંત્ર છે કે ભારે મહેનત કરો.

  કર્ક રાશિફળઃ : નફરતને દૂર કરવા માટે સંવેદનાનો સ્વભાર અપનાવો કારણ કે નફરતની આગ વધારે તાકતવર છે. મનની સાથે શરીર ઉપર ખરાબ અસર પાડશે. યાદ રાખો કે બુરાઈ અચ્છાઈથી વધારે આકર્ષક જરૂર દેખાય છે. પરંતુ તેની અસર જ થાય છે. માત્ર એક દિવસ જ નજરમાં રાખીને જીવવાની પોતાની આદત ઉપર કાબૂ કરો. લગ્નજીવન માટે આજે વિશેષ દિવસ છે. તમારા જીવનસાથીને બતાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. સોશિયલ મીડિયા ઉપર જરૂરતથી વધારે સમય પસાર કરવો સમય અને સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

  સિંહ રાશિફળ : કોઈ દોસ્ત સાથેની ગેરસમજણ અપ્રિય હાલાત ઉભા કરી શકે છે. કોઈપણ નિર્ણયને પહોંચવા માટે સંતુલિત દ્રષ્ટીથી બંને પક્ષોને તપાસો. એવું લાગે છે કે તમને જાણો છો કો લોકો તમારાથી શું ઈચ્છે છે. પરંતુ આજે તમારા ખર્ચાને વધારે વધારવાથી બચો. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે. જીવનસ સાથે સાથે બબાલ થવાની શક્યાતા છે. પરિવાર સાથે કોઈ મોલ કે શોપિંગ કોમ્પ્લેક્સ જઈ શકવાની શક્યાતા છે. જેનાથી તમારો ખર્ચ વધી શકે છે.

  કન્યા રાશિફળ : આજના દિવસે તમે કામને બાજુ પર મુકીને થોડો આરામ કરો. કંઈક એવું કરો જેમાં તમને રસ હોય. નાણાંકિય લેવડ-દેવડ કરતા સમયે થોડી સાવધાની રાખવાની જરૂર છે. સાંજના સમયે કેટલો હંસી ખુશી ભરેલો સમય તમારા બાળકો સાથે પસાર થઈ શકે છે. જીવન સાથીનો બગડેલો સ્વભાવ પરેશાનીનું કારણ બની શખે છે. તમારા પરિવારજનો તમને કંઈના કંઈક કરવા માટે મજબૂર કરતા રહેશે. જેથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરંતુ શાંત રહેવું તમારા માટે ફાયદાકારત સાબિત થશે.

  તુલા રાશિફળ : હૃદય રોગીયો માટે કોફી છોડવાનો યોગ્ય સમય છે. આનો થોડો પણ ઉપયોગ દિલ ઉપર વધારોનું દબાણ બનાવી શકે છે. પોતાના રોકાણ અને ભવિષ્યની યોજનાઓ ગુપ્ત રાખો. જ્યારે રોકાણ કરવાનો પ્રશ્ન તમારી સામે આવે તો સ્વતંત્ર બનીને પોતે નિર્ણય કરો. કોઈ સાથે આંખો મળવાની શક્યતા છે. કાર્યક્ષેત્રોમાં ચીજો તમારા ધ્યાર્યા પ્રમાણે નહીં થાય. આજે તમે પોતાને લોકોના ધ્યાન ઉપર આવશો. આવું કરવા માટે આ યોગ્ય સમય છે. ભવિષ્યમાં આ નિર્ણય લાભદાયી સાબિત થશે.

  વૃશ્ચિક રાશિફળ : શારિરક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ કરવો ઉપયોગી રહેશે. દરેક રોકાણને સાવધાનીપૂર્વક સંજામ આપો. બીન જરૂરી નુકસાનથી બચવા માટે ઉચિત સલાહ લેવામાં ખચકાટ ન અનુભવો. બધાને પોાતની મહેફિલમાં દાવત આપો. કારણે તમારી પાસે આજે વધારે ઉર્જા છે. જે તમને કોઈ પાર્ટી કે કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રેરિત કરશે. ઉપહાર- ભેટ વગેરે તમારા પ્રિયનો મૂડ બદલવામાં નિષ્ફળ રહેશે. તમારા લગ્નજીવનમાં ખટરાગ ઊભો થશે. આધ્યાત્મિક્તા તરફ તીવ્ર ખેચાણ અનુભવાશે. કોઈ ધર્મગુરુનું પ્રવચન સાંભળવાનો યોગ બનશે.

  ધન રાશિફળ : તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને આજના દિવસનો આસાન કામકાજ મળીને તમને આરામ માટે ગણો સમય આપશે. મનોરંજન અને સૌદર્ય સુધારામાં જરૂરથી વધારે સમય ન ખર્ચો. બાળકો ખેલ કૂદ અને બીજી ગતિવિધિઓ ઉપર વધારે ખર્ચ કરશો. આજે લાંબા સમયથી ચાલતો ઝઘડોના ઉકેલ કલો નહીં તો પછી મોડું થઈ જશે. સારા કામોમાં સમય લગાવવો ઘણો સકારાત્મક બદલાવ લાવી શકે છે. ખરાબ મિજાજના પગલે તમે એવું મહેસૂસ કરશો કે તમારી જીવનસાથી તમને હેરાન કરી રહી છે.

  મકર રાશિફળ : કેટલાક તણાવ અને મતભેદ તમને ચીડો અને બેચેન બનાવી શકે છે. તમે ઘૂમવા અને ફરવા ઉપર પૈસા ખરચવાના મૂડમાં છો. જો તમે આવું ન કર્યું તો તમારે પસ્તાવું પડી શકે છે. પારિવારિક સભ્યોની મદદ તમારી જરૂરતોનો ખ્યાલ રાખશે. સમય મફત જરૂર છે પરંતુ બેશકિમતી પણ છે. એટલા માટે પોતાના અધુકા કામોને ફટાફટ પતાવી દો. તમે આવનારા કાલ માટે નિશ્વિત થઈ શકો છો.

  કુંભ રાશિફળ : ક્ષણિક ગુસ્સો વિવાદ અને દુર્ભાવનાનું કારણ બની શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડદેવડમાં ફસાવાથી સાવધાન રહો. પોતાના મહેમાનોથી ખરાબ વર્તન ન કરો. તમારો આવો વ્યવહાર તમારા પરિવારને દુખી કરી શકે છે અને સંબંધોમાં દૂરી ઊભી કરી શકે છે. આજે તમે તમારા જીવન સાથે અથવા અન્ય વચ્ચે પોતાને ભાવનાત્મક રીતે ઝુલતા મહેસુસ કરી શકશો. સિતારોની માનો તો આજ તમે તમારા દોસ્તોની સાથે એક સારી સાંજ પસાર થનારી છે. એટલું યાદ રાખજો કે કોઈપણ ચીજ જરૂરતથી વધારે સારી નથી હોતી.

  મીન રાશિફળ : સફળતા નજીક હોવા છતાં પણ તમારી ઉર્જાના સ્તરમાં ઘટાડો આવશે. પૈસા અચાનક તમારી પાસે આવશે જે તમારા ખર્ચાઓ અને બિલો વગેરેને સંભાળી લેશે. તમારા વ્યક્તિગત મોરચામાં કોઈ મોટી ચીજ થનારી છે અને તમારા અને તમારા પરિવાર માટે ઉલ્લાસ લઈને આવશે. જીવનસાથીનું ખરાબ સ્વાસ્થ્યના કારણે તમે ચિંતાગ્રસ્ત થઈ શકો છો. દિવસના પહેલા ભાગમાં તમે આળશ ભર્યો મહેસૂસ કરશો. પરંતુ તમે ઘરમાંતી બહાર નીકળવાની હિંમત એકઠી કરશો તો ગણા કામ કરી શકશો.
  Published by:kiran mehta
  First published: