14th April 2021: મકર રાશિના લોકોને આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદની વર્ષા કરશે, જાણો આજનું રાશિભવિષ્ય

રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ : લાંબી યાત્રાના ધ્યાનમાં રાખીને તમે તમારા સ્વાસ્થ્ય અને ઉર્જાના સ્તરમાં સુધારો કર્યો છે. જે ખૂબ જ ફાયદામંદ રહેશે. વ્યસ્ત દિનચર્ચાના બાદ થાકના ચંગુલમાં ફંસવાથી બચેલા રહેશો. તમે બીજાઓ ઉપર વધારે ખર્ચો કરી શકો છો. નહીં તો આ તમારા ઘરની શાનિત ઉપર અસર નાંખી શકે છે. દીર્ધાવધિમાં કામકાજના સિલસિલમાં કરવામાં આવેલી યાત્રા ફાયદામંદ સાબિત થશે. તમારા પ્રિયનો એક અપ્રત્યાસિત સકારાત્મક કાર્ય, વિવાહને લઈને તમારી ધારાણાઓને બદલી શકે છે. આજનો દિવસ પાર્ટી કરવા માટે સારો છે.

  વૃષભ રાશિફળ - તમારા આકર્ષક વર્તન બીજાનું ધ્યાન ખેંચશે. આર્થિક રીતે સારી સ્થિતિના પગલે તમારા માટે જરૂરી વસ્તુઓ ખરીદવી સરળ રહેશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ચિંતાનો સબબ બની શકે છે. તેને ચિકિત્સકીય દેખરેખની જરૂરત છે. આજના દિવસે રોમાન્સની દ્રષ્ટીથી કોઈ ખાસ આશા નહીં દેખાતી. જો ક્યાંક બહાર જવાની યોજના બનાવી છે તો છેલ્લી ઘડીએ બદલાઈ શકે છે. લગ્નજીવવના સૌથી નકારાત્મક પળોનો સામનો કરવો પડી શકે છે.

  મિથુન રાશિફળ - એવું લાગે છે કે તમે જાણો છો કે લોકો તમારી પાસેથી શું ઈચ્છે છે. પરંતુ આજે તમારે તમારા ખર્ચા ઉપર કાબુ રાખવો. તમે સમૂહમાં છો તો ધ્યાન રાખવું કે તમે શું કહી રહ્યા છો. જાણ્યા સમજ્યા વગર અચાનક શબ્દોનો ઉપયોગ કરવાથી આલોચનાનો શિકાર બની શકો છો. દોસ્તો સાથે સાચવીને વાત કરો. આજના દિવસે દોસ્તીમાં દરાર પડવાની આશંકા છે. જ્યાં સુધી તમને તસલ્લી ન થઈ જાય ત્યાં સુધી બધું કામ પુરુ થઈ ગયું છે. ડોક્યુમેન્ટ પોતાના સિનિયરને ન આપો. આજે તમે પોતાને લોકોના ધ્યાનના કેન્દ્રમાં મેળવશો.

  કર્ક રાશિફળ - તમે કોઈ અજીબ, નિરાશાજનક અને શરમજનક સ્થિતિમાં મૂકાઈ શકો છો. પરંતુ આવું થવાથી દિલ નાનું ન કરો. કારણ કે જિંદગીમાં દરેક વસ્તુથી કંઈકના કંઈક શિખવા મળે છે. વધારાના ખર્ચાઓ તમારા દિમાગ ઉપર છવાયેલા છે. પિતાનું કડક વર્તન તમને નારાજ કરી શકે છે. પરંતુ હાલાતને નિયંત્રણમાં રાખવા માટે શાંત રહો. જેનાથી તમને ફાયદો થશે.

  સિંહ રાશિફળ - આળસ અને ઓછી ઉર્જા તમારા શરીર માટે ઝેરનું કામ કરશે. કોઈ સરજનાત્મક કામમાં વ્યસ્ત રાખવું યોગ્ય રહેશે. બીમારી સામે લડવા માટે પોતાને ઉત્સાહિત કરતા રહો. ખર્ચામાં વધારો થશે. પરંતુ આવકમાં વધારો થતાં બધુ સંતુલિત થઈ જશે. કાર્યક્ષેત્રમાં સારું કામ કરવા માટેની તમારી ક્ષમતાઓને માપવાની કોશિશ કરો. જો તમે યાત્રા કરી રહ્યા છો તો જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનું ન ભુલો

  કન્યા રાશિફળ - પોતાના આહાર ઉપર નિયંત્ર રાખો અને ચુસ્ત દુરુસ્ત રહેવા માટે નિયમિત વ્યાયામ કરો. સમૂહમાં હાજરી આપવી રસપ્રદ પરંતુ ખર્ચાળ સાબિત થશે. તમે બીજા પાછળ ખર્ચા કરવાનું બંધ નહીં કરો તો સ્થિતિ બગડી શકે છે. જેની તબિયત ખૂબ જ ખરાબ હોય તેવા સંબંધીઓને મળવા જવાનું થાય. તમે જે પ્રતિયોગિતામાં કદમ રાખશો તેમાં તમારા પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને જીત અપાવવામાં મદદ કરશે. તમારા જીવન સાથે તમને સારી ગિફ્ટ આપી શકે છે.

  તુલા રાશિફળ - મનોરંજન અને સૌંદર્યમાં વધારો કરવા જરૂરતથી વધારે સમય ખર્ચ ન કરો. બહારના લોકોના અવાંછિક હસ્તક્ષેપના પગલે તમારા જીવનસાથી તણાવ ઉભો થશે. સાવધાન રહો કારણ કે પ્રેમમાં પડવાનો આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પોતાના બાયોડાટા મોકલવા અથવા કોઈ ઈન્ટરવ્યૂ માટે જવાનો સારો સમય છે. એવી જાણકારીઓ વ્યક્ત ન કરો જે વ્યક્તિગત અને ગોપનીય હોય. સારું ખાવાનું રોમાની પલ અને જીવનસાથીનો સાથ જ ખાસ છે.

  વૃશ્ચિક રાશિફળ - નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે. ધન તમારી તરફ આગળ વધશે. અભ્યાસમાં ઓછું ધ્યાન આપવાના બદલે દોસ્તોની સાથે વધારે સમય વિતાવવાના કારણે બાળકો અસંતોષનું કારણ બની શકે છે. એક એવા દોસ્ત સાથે પોતાની મુલાકાત થશે જે તમારા વિચારમા છે. અને જે તમને સમજે પણ છે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિદ્વન્દ્વિઓને પોતાના ખોટા કામનું ફળ મળશે. વકિલ પાસે જઈને કાયદાકીય સલાહ લેવાનો સારો દિવસ છે.

  ધન રાશિફળ - લોકોની સાથે વાત કરવા અને સમારોહોમાં હાજરી આપવોનો ડર તમારા ગભરામણનું કારણ બની શકે છે. આ પરેશાનીથી બચવા માટે પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરો. પૈસા કમાવવાના નવી તકો ફાયદો આપશે. તમારી જ્ઞાનની તરફ તમને નવા દોસ્તો બનાવવા માટે મદદગાર સાબિત થશે. વિવાદિત મુદ્દાઓને ઉછાવવાથી બચો. ભાગીદાર તમારી યોજનાઓ અને વ્યવસાયિક ખયાલો પ્રત્યે ઉત્સાહિ રહેશે. આ દિવસ લગ્નજીવન માટે ખાસ સાબિત થશે. બાગબાની કરવાનું તમારા માટે સુકૂન ભર્યું રહેશે.

  મકર રાશિફળ - એક આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદની વર્ષા કરશે. અને મનની શાંતિ લઈને આવશે. જરૂરતથી વધારે ખર્ચ કરવા અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓથી બચો. લોકો અને તેમના ઈરાદાઓમાં જલ્દી નિર્ણય ન લો. બની શકે કે તે દબાણમાં હોય અને તેમને તમારી સહાનુભૂતિ અને વિશ્વાસની જરૂરત હોય. ભાગીદાહીમાં કોઈ નવી પરિયોજનાઓ શરૂ કરવા માટે સારો દિવસ છે. પરંતુ ભાગીદારોને હાથ મિલાવતા પહેલા શાંતિથી વિચારવાની જરૂર છે.

  કુંભ રાશિફળ - રક્તચાપના દર્દીઓને ખાસ ખયાલ રાખવા અને દવા દારૂ કરવાની જરૂરત છે. સાથે જ તેમને કોલોસ્ટ્રોલને કાબૂમાં રાખવાની કોશિશ કરવી જોઈએ. આવું કરવાથી ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. આર્થિક રીતે સુધારો નક્કી છે. પોતાના જીવન સાથીની ઉપલબ્ધીઓના વખાણ કરો. તેમની સફળતાની ઉજવણી કરો અને ઈમાનદારીથી વખાણ કરો.

  મીન રાશિફળ - ઘરેલુ સુખ સુવિધાની ચીજો ઉપર જરૂરતથી વધારે ખર્ચો ન કરો. બાળકો ભવિષ્યની યોજનાઓ બનાવવાની અપેક્ષા ઘરની બહાર વધારે સમય વિતાવીને તમને નિરાશ કરી શકે છે. સોશિયલ મીડિયા ઉપર પોતાના પ્રિય માટે 2-3 સંદેશ જુઓ તમને એક ખૂબસુરત અનુભવ અહેસાસ થશે. આજ તમારી સખત મહેનત કાર્યક્ષેત્રમાં જરૂર રંગ દેખાડશે. જો તમે કોઈ વિવાદમાં લપેટાઈ જાઓ તો તિખી ટિપ્પણી કરવાથી બચો.
  Published by:kiran mehta
  First published: