Home /News /dharm-bhakti /

સિંહ રાશિના જાતકોને આપવું પડશે પરિવાર પર ધ્યાન, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

સિંહ રાશિના જાતકોને આપવું પડશે પરિવાર પર ધ્યાન, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

વૃષભ (Taurus) :- પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવા માટે ગંભીર રીતે પ્રયત્ન કરો

વૃષભ (Taurus) :- પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવા માટે ગંભીર રીતે પ્રયત્ન કરો

  મેષ રાશિફળ (Aries) :- પરેશાનીઓ વિશે વિચારતા રહેશો તો રાઈનો પહાડ કરવાની તમારી આદત તમારા નૈતિક તાણાવાંણાને કમજોર કરી શકે છે. આકસ્મિક લાભ અથવા સટ્ટેબાજીના થકી આર્થિક હાલાત સુધરશે. દોસ્તોની પરેશાનીઓ અને તણાવના પગલે તમે સારું મહેસૂસ નહીં કરી શકો.

  વૃષભ (Taurus) :- પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવા માટે ગંભીર રીતે પ્રયત્ન કરો. માળી સુધારના કારણે જરૂરી ખરીદારી કરવી સરળ રહેશે. તમને એવી જગ્યાએથી આમંત્રણ આવ્યું છે જ્યાં તમે પહેલા ક્યારે ગયા નથી તો તેને કૃતજ્ઞતાથી સ્વીકાર કરો. આજે પ્રેમની કમી મહેસૂસ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી ઉર્જા અચાનક નીચલા સ્તર ઉપર જઈ શકે છે.

  મિથુન (Gemini) :- એવી ગતિવિધિઓમાં સામેલ હોય જે રોમાંચક હોય અને પોતાને શાંતિ આપે. તમારી લગન અને મહેનત ઉપર લોકો ધ્યાન આપશે. આજે આના કારણે તમને નાણાંકિય લાભ મળી શકે છે. બાળકો તરફી મળેલી ખુશખબરી દિવસ બનાવી શકે છે. ઉપહાર અથવા ગિફ્ટ પણ આજે તમારા પ્રિયનો મુડ બનાવવા માટે નિષ્ફળ રહેશે.

  Horoscope Today, 29 December 2020: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોનો દિવસ ઉર્જા ભર્યો રહેશે

  કર્ક (Cancer) :- વ્યસ્ત દિવસ ચર્ચા છતાં દિવસ સારો રહેશે. લાંબા સમયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું. પોતાના સ્વભાને અસ્થિર ન થવા દો. અસ્થિર સ્વભાવ ઘરની શાંતિ ઉપર અસર પાડી શકે છે. તમારા પ્રિય આજે ખીજાયેલા હોય એવું લાગશે. જે તમારા મજગ ઉપર દબાણ વધારી શકે છે.

  સિંહ (Leo) :- તમારી ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. તમારે તમારા અટકેલા કામોને પુરા કરવામાં આને ઉપયોગમાં લેવા જોઈએ. રોકાણ યોજનાઓ તમને આકર્ષિત કરી શકે છે. જેના વિશે ઉંડાણપૂર્ક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો. પોતાના પરિવારની જરૂરતો ઉપર ધ્યાન આપવી તમારી પ્રાથમિક હોવી જોઈએ.

  કન્યા (Virgo) :- સારી જિંદગી માટે પોતાના સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં સુધારો લાવાની કોશિશ કરો. દિવસ ચડવાની સાથે નાણાંકિય રીતે સુધારો આવશે. સંબંધીઓ અને દોસ્તો તરફથી અચાનક ઉપહાર મળશે. દોસ્તો સાથે સંભાળીને વાત કરો કારણ કે આજના દિવસે દોસ્તીમાં દરાર પડવાની શંભાવના છે.

  Horoscope Today, 29 December 2020: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોનું પ્રેમ જીવન સારું રહેશે

  તુલા (Libra) :- મોજ મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે. આજના દિવસે રોકાણ કરવાથી બચવું જોઈએ. બાળકો ભવિષ્યની યોજનાઓ બનાવવાની અપેક્ષા ઘરની બહાર વધારે સમય વિતાવીને તમને નિરાશ કરી શકે છે. આજે રુમાનિયતની મોસમ થોડી ખરાબ લાગે છે કારણે કારણે તમારા સાથી તમારાથી વધારે અપેક્ષા કરશે.

  વૃશ્ચિક (Scorpio) :- સફળતા નજીક હોવા છતાં પણ તમારી ઉર્જાના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. ખર્ચામાં વધારો થશે પરંતુ આવકમાં થતા વધારો તેને સંતુલિત કરી દેશે. ઘરની જવાબદારીઓને કોઈપણ પ્રકારે નજરઅંદાજ ન કરો. પ્રેમનો ભરપુર લુફ્ત મળી શકે છે. કાર્યાલયમાં બધુ તમારા પક્ષમાં જતું નજર આવશે.

  ધન (Sagittarius) :- વ્યસ્ત દિનચર્ચાના છતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ આને હંમેસા માટે સાચું માનવાની ભુલ ન કરો. પોતાની જિંદગી અને સ્વાસ્થ્યનું સમ્માન કરો. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરત કરતા વધારે ખર્ચ ન કરો. તમારે પરિવારના સભ્યો અને દોસ્તો સાથે વિતાવવા માટે પર્યાપ્ત સમય મળશે.

  Horoscope Today, 29 December 2020: તુલા, વૃશ્ચિક અને ઘન રાશિના લોકોના વ્યવહારથી બધા આકર્ષિત થશે

  મકર (Capricorn) :- તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે ઠીક નહીં હોય. ચિકિત્સકની સલાહ અને દવાઓ લેવાની સંભાવનાથી ઈન્કાર ન કરી શકાય. પુરતો આરામ કરો. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરત કરતા વધારે ખર્ચો ન કરો. જે લોકોની મુલાકાત ભાગ્યે જ થાય છે તેની સાથે વાતચીત અને સંપર્ક કરવા માટે આજનો દિવસ સારો છે. ખોટું બોલવાથી બચો કારણે આ તમારા પ્રેમ સંબંધને બગાડી શકે છે.

  કુંભ (Aquarius) :- તમે ખાલી સમયનો આનંદ લઈ શકો છો. આજે બીજાની વાત માનીને રોકાણ કરશો તો તમને આર્થિક નુકસાન લગભગ નક્કી છે. બીજાને પ્રભાવિત કરવાની તમારી ક્ષતમા તમને અનેક સકારાત્મક ચીજો દેખાડસે. પ્રેમ હંમેશા આત્મીય હોય છે. અને આ વાત તમે આજે અનુભવ કરશો.

  Horoscope Today, 29 December 2020: મકર, કુંભ અને મીન રાશિના લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે

  મીન (Pisces) :- જો તમારી યોજના બહાર ફરવાની છે તો તમારો સમય હંશી ખુશી અને સુકૂન ભર્યો રહેશે. આર્થિક સમસ્યાઓના રચનાત્કમ વિચારવાની તમારી ક્ષમતાને બેકાર કરી દેશે. બીનજરૂરી ચીજો ઉપર ખર્ચો કરીને તમે તમારા જીવન સાથેને નારાજ કરી શકો છો. પ્રેમનો આહ્લાદ મહેસૂસ કરી શકો છો. કોઈ નવી વ્યક્તિને મળી શકો છો. પોતાનો બાયોડેટા મોકવા કોઈ ઈન્ટરવ્યૂમાં જવા માટેઆજે સારો દિવસ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Astrology, Daily Horoscope, Horoscope, Rashifal, Zodiac sign, આજનો દિવસ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन