મેષ (Aries) : તમારો ગુસ્સો નાની વાતને મોટું સ્વરૂપ આપી શકે છે. જે તમારા પરિવારને નારાજ કરી શકે છે. એવા લોકો નસિબદાર છે જે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખી શકે. તમારો ગુસ્સો તમને ખતમ કરી દે એ પહેલા તમને ગુસ્સાને ખતમ કરી દો. પ્રાપ્ત થયેલુ ધન અપેક્ષા જેટલું નહીં હોય. ઘરના માહોલના કારણે તમે ઉદાશ થઈ શકો છો. પોતાના પ્રિયની ખામીઓને શોધવામાં સમય ન વેડફો. ખુદરા અને થોક વ્યાપારીઓ માટે સારો દિવસ છે. આજનો દિવસ મોટા ભાગનો સમય ખરીદારી અને બીજી ગતિવિધીઓમાં જશે. ખરાબ મિજાજના પગલે તમે અનુભવ કરી શકો છો કે તમારા જીવનસાથી તમને કારણ વગર હેરાન કરે છે.
વૃષભ (Taurus) : કોલેસ્ટ્રોલની વધારે માત્રાવાળી ચિજ વસ્તુઓ ખાવાથી બચો. ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં ફંસવાથી બચો. રોકાણ કરવામાં ખૂબ જ સાવધાની રાખો. દોસ્તો સાથે જીદ્દી વર્તન કરવાથી બચો. નહીં તો તમારે તમારા નજીકના મિત્ર કે સંબંધી સાથે સંબંધ બગડી શકે છે. તમારા પર કામનું દબાણ હોવા છતાં તમારા પ્રિય તમારા માટે ખુશીની ક્ષણો લાવશે.
મિથુન (Gemini) : જો તમે વધારે તણાવ અનુભવ કરી રહ્યા છો તો બાળકો સાથે વધારે સમય વિતાવો. તેમના પ્રેમભર્યા આલિંગન અને માસૂમ મુસ્કાન તમારી બધી પરેશાનીઓ ખત્મ કરી દેશે. તમે એવા સ્ત્રોતથી ધન અર્જીત કરી શકો છો. જેના વિશે તમે પહેલા વિચાર્યું પણ નહીં હોય. ભણવામાં ઓછા રસના કારણે બાળકો તમને નિરાશ કરી શકે છે.
કર્ક (Cancer) : તમારું આકર્ષક વર્તન બીજાનું ધ્યાન તમારા તરફ ખેંચશે. ખર્ચામાં વધારો થશે પરંતુ સાથે જ આવકમાં પણ વધારો તેને સંતુલિત કરી દેશે. પરિવારમાં કોઈ સભ્યના ખરાબ સ્વાસ્થ્યના પગલે ફરવા જવાનો કાર્યક્રમ સ્થગિત રહી શકે છે.
સિંહ (Leo) : તમારી ઉર્જાનો સ્તરે ઉંચો રહેશે. એવું લાગે છે તે તમે જાણો છો કે લોકો તમારી પાસેથી શું ઈચ્છે છે. આજે તમે પોતાના ખર્ચાઓને વધારે વધારવાથી બચો. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક આવેલા કોઈ સારા સમાચાર આખા પરિવારને ખુશી આપશે.
કન્યા (Virgo) : ભલે તમે ઉત્સાહમાં હોવ પરંતુ આજે તમે કોઈ એવી વ્યક્તિની કમી મહેસૂસ કરશો જે આજે તમારી સાથે નથી. આજે તમે પૈસા બનાવી શકો છો. પરંતુ શરત એટલી છે કે જમા-પૂંજી પારંપરીક રીતે નિવેશ કરો. તમારી પારિવારિક સદશ્યોને કાબૂમાં રાખીને તેને ન સાંભળવાની પ્રવૃત્તિના કારણે કારણ વગરનો વિવાદ થઈ શકે છે.
તુલા (Libra) : ક્ષણિક આવેશમાં આવીને કોઈ નિર્ણય ન કરો. આ તમારા બાળકોના હિતને હાની પહોંચાડી શકે છે. મનોરંજન અને સૌંદર્યના વધાર માટે જરૂરત કરતા વધારે સમય ન વેડફો. પારિવારીક મોર્ચા ઉપર ચીજો સારી રહેશે.
વૃશ્ચિક (Scorpio) : તમારા ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. કોઈ મોટા ગ્રૂપમાં ભાગીદારી તમારા માટે દિલચસ્પ સાબિત રહેશે. જોકે, તમારો ખર્ચો વધી શકે છે. આ પરિવારમાં દબાણ ઉભું કરી શકે છે. અત્યારે પોતાની ખરાબ આદતો છોડવાનો સમય છે.
મકર (Capricorn) : આજના દિવસે કોઈ ઝંઝટ વગર આરામ કરી શકો છો. પોતાની સ્નાયુઓને આરામ આપવા માટે તેલની માલીશ કરો. તમારી મનોકમાનાઓ દુઆઓ પુરી થશે અને સૌભગ્ય તમારી તરફ આવશે. તમારી જૂની મહેનત રંગ લાવશે.
કુંભ (Aquarius) : જીતનો જશ્ન તમારા દિલને ખુશીથી ભરી દેશે. આ ઉત્સાહને બેગણો કરવા માટે તમારી ખુશીમાં દોસ્તો ભાગીદાર બની શકે છે. આજે તમે સારા પૈસા કમાશો. પરંતુ ખર્ચમાં વધારો તમારા માટે બચતને વધારે મુશ્કેલ બનાવશે.
મીન (Pisces) : માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી બચવાની કોશિશ કરો. કેટલીક જરૂરી યોજનાઓ ક્રિયાન્વિત થશે અને તાજા આર્થિક લાભ પહોંચાડશે. એવું કોઈ જેની સાથે તમે રહો છો તેની સાથે કોઈ કામથી વિવાદ થશે. રોમાન્સની મોસમ છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર