Home /News /dharm-bhakti /

રવિવારે કઇ રાશિના જાતકોનો દિવસ વિતશે આરામમાં અને કોનો કામમાં, જાણો આપનું આજનું રાશિ ભવિષ્ય

રવિવારે કઇ રાશિના જાતકોનો દિવસ વિતશે આરામમાં અને કોનો કામમાં, જાણો આપનું આજનું રાશિ ભવિષ્ય

મિથુન (Gemini): આજના દિવસે એવી ચીજો ઉપર કામ કરવાની જરૂરત છે જે તમારા સ્વાસ્થ્યમાં સુધાર લાવી શકે છે.

મિથુન (Gemini): આજના દિવસે એવી ચીજો ઉપર કામ કરવાની જરૂરત છે જે તમારા સ્વાસ્થ્યમાં સુધાર લાવી શકે છે.

  મેષ (Aries): જિંગદી તરફ ઉદાર વલણ દાખવો. પોતાની પરિસ્થિતિની ફરિયાદ કરવા અને તેને લઈને દુઃખી થવાથી કંઈ મળશે નહીં. વધારે માંગવાનો વિચાર જીવનની સુગંધને ખતમ કરી દેશે. તમે બીજા ઉપર કંઈક વધારે ખર્ચો કરી શકો છો. પ્રયત્ન કરો કે પોતાના કારણે ઘરમાં કોઈને ઠેશ ન પહોંચે. આજના દિવસે આરામ કરવાનો મૂડ હશે પરંતુ તથાકથિત દોસ્તો તમને આરામ કરવા નહીં દે.

  વૃષભ (Taurus) : જો તમે યોગ્ય આરામ નહીં કરો તો તમે વધારે થાક અનૂભવશો. તમને વધારાના આરામની જરૂર લાગશે. આજે રોકાણ કરવાના નવા અવસરો તમારા તરફ આવશે. પરંતુ ધન ત્યારે જ લગાવો જ્યારે તેના આ યોજનાઓનું સારી રીતે અધ્યયન કરી લો. મોજ મસ્તી માટે ફરવું સંતોષજનક રહેશે.

  મિથુન (Gemini): આજના દિવસે એવી ચીજો ઉપર કામ કરવાની જરૂરત છે જે તમારા સ્વાસ્થ્યમાં સુધાર લાવી શકે છે. રોકાણ કરવા અને અનુમાનના આધારે પૈસા લગાવવા માટે આજે સારો દિવસ નથી. કોઈ જૂનો મિત્ર સાંજના સમયે ફોન કરીને જૂની યાદો તાજા કરી શકે છે.

  Horoscope Today, 20 December 2020: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોનું જીવન રહેશે ખાસ

  કર્ક (Cancer) : જરૂરત કરતા વધારે ખાવાથી બચો અને સ્વસ્થ્ય રહેવા માટે નિયમિત વ્યાયામ કરો. નાણાંકિય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપશે. જેના ઉપર તમે વિશ્વાસ કરો છો શક્ય છે કે તે તેમને બધુ સાચું ન કહે. તમારી બીજાઓને ખુશ કરવાની ક્ષમતા અને મુશ્કેલીઓને હળ કરવા માટે કારગર સાબિત થશો.

  સિંહ (Leo) : પોતાના સ્વાસ્થ્યને લઇને વધારે ચિંતા ન કરો કારણ કે આનાથી તમારી ચિંતા વધારે બગડી શકે છે. રોકાણ કરવા અને અનુમાનના આધારે પૈસા લગાવવા માટે આજનો દિવસ સારો નથી. સંપતીને લઈને વિવાદ ઊભો થઈ શકે છે.

  કન્યા (Virgo) : સારી જિંદગી માટે પોતાનું સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં સુધાર લાવવાની કોશિશ કરો. તમે બીજા ઉપર વધારે ખર્ચો કરી શકો છો. પરિવારના સભ્યોનું તમારા જીવનમાં વિશેષ મહત્વ હશે. પોતાના પ્રેમી-પ્રમિકાની બીનજરૂરી માંગ આગળ ન નમશો.

  Horoscope Today, 20 December 2020: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકો બીજા ઉપર અધિકાર જમાવશે

  તુલા (Libra) : કોઈ અવાંછિત મહેમાનને મળવા સમયે પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. પોતાના ઉપર કાબૂ રાખવો સમયની જરૂરિયાત છે. કારણ વગરનો તણાવ લેવાની જરૂર નથી. અંતે આ મુલાકાત તમારા માટે લાભદાયક રહેશે. પૈસા કમાવવાની નવી તકો ફાયદો આપશે.

  Horoscope Today, 20 December 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને થશે મોટો ધનલાભ

  વૃશ્ચિક (Scorpio) : અસુવિધા તમારી માનસિક શાંતિ ખરાબ કરી શકે છે. તંગ આર્થિક હાલાતના પગલે કોઈ મહત્વનું કામ વચ્ચે અટકી શકે છે. પરિવારમાં તમે એક સંધિ કરાવનારા દૂતનું દાયિત્વ નિભાવશો. બધાની પરેશાનીઓ ઉપર ધ્યાન આપો. જેનાથી સમસ્યાઓ ઉપર સમય રહેતા કાબૂ મેળી શકાય.

  ધન (Sagittarius) : તમારું વ્યક્તિત્વ અતરની જેમ મહેકશે અને બધાને આકર્ષિત કરશે. આજે રોકાણના જે નવા અવરસ તમારી પાસે આવશે. તેમના ઉપર વિચાર કરો. પરંતુ ધન ત્યારે લગાવો જ્યારે તમે એ યોજનાઓનું યોગ્ય રીતે અધ્યન કરો. તમારા નજીકના લોકો તમારા અંગત જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરશે.

  Horoscope Today, 20 December 2020: મકર, કુંભ અને મીન રાશિના વિતાવશે જીવનની શાનદાર ક્ષણ

  મકર (Capricorn) : પોતાને સ્વસ્થ્ય અને દુરુસ્ત રાખવા માટે વસાયુક્ત અને તળેલી ચીજો ખાવાથી દૂર રહો. આજે તમારો સામનો કોઈ નવી આર્થિક યોજનાઓથી થશે. કોઈ પણ નિર્ણય કરતા પહેલા અચ્છાઈઓ અને કમિયો ઉપર સાવધાની રાખો. પરિવારની જવાબદારીઓને ન ભૂલો.

  કુંભ (Aquarius) : કુદરતે તમને આત્મવિશ્વાસ અને તેજ દિમાગ આપ્યું છે. એટલા માટે આનો ભરપુર ઉપયોગ કરો. અનુમાન નુકસાન કારક સાબિત થશે. એટલા માટે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા સમયે સંપૂર્ણ પણે સાવધાની રાખવી. ઘરમાં કેટલાક બદલાવો તમને ભાવુક બનાવી શકે છે. તમે તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં કામિયાબ રહેશો.

  મીન  (Pisces) : તમારે તમારો વધારાનો સમય તમારા શોક પુરા કરવા અને એ કામોને પુરા કરવામાં લગાવવો જોઈએ જે કરવામાં તમને સૌથી વધારે મજા આવે છે. રોકાણ માટે સારો દિવસ છે. યોગ્ય સલાહથી જ રોકાણ કરો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Astrology, Horoscope, Zodiac sign

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन