શું તમારે પણ ટકતા નથી પૈસા, તો અપનાવી જુઓ આ સરળ ટુચકા

News18 Gujarati
Updated: May 6, 2018, 10:42 AM IST
શું તમારે પણ ટકતા નથી પૈસા, તો અપનાવી જુઓ આ સરળ ટુચકા
જે ઘરમાં ત્રણ દરવાજા એક જ લાઈનમાં હોય તો તે ઘરમાં વધારે ચોરી થવાની સંભાવના વધી જાય છે

જે ઘરમાં ત્રણ દરવાજા એક જ લાઈનમાં હોય તો તે ઘરમાં વધારે ચોરી થવાની સંભાવના વધી જાય છે

  • Share this:
ધર્મ ડેસ્ક: ઘણી વખત એવું બને છે કે આપણે જેટલું કમાઇએ તે તમામ કોઇને કંઇ કારણથી વપરાઇ જાય છે. પૈસો ઘરમાં ટકતો જ નથી. આવું થવા પાછળ પણ ઘણી વખત કોઇ અશુભ કારણ કે વાસ્તુ દોષ હોય ચે તેથી જ તો જો કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પૈસા ઘરમાં ટકવા લાગશએ.

ત્યારે ચાલો નજર કરીએ કબાટ અથવા તિજોરીની વાસ્તુ દોષની માહિતી પર જેનાથી થતુ હોય છે ધનનું નુક્શાન.

-તિજોરી અથવા કબાટને ભલે વાસ્તુના અનુસાર સાચી દિશામાં રાખવામાં આવે, પરંતું જો તમે તેની આસપાસ અશુભ વસ્તુઓ રાખતા હોય તો તેનો ખરાબ પ્રભાવ શરૂ

થઈ જાય છે.
-ક્યારે પૈસા રાખતા હોય તે જગ્યા અથવા તેનાથી સંબંધિત કોઈ જગ્યા પર એવી કોઇ અશુભ વસ્તુઓ ન રાખવી જોઈએ.
-કબાટ, તિજોરીની પાસે વાદળી કલરની તસવીર ક્યારે પણ ન લગાવવી જોઈએ, કેમ કે, વાદળી કલરને પાણીનો કલર માનવામાં આવે છે અને આ કલરની દીવાલઅથવા તસવીર હશે તો ક્યારે પણ તમારી પાસે પૈસો ટકશે નહીં.
-જો તમારા ઘરમાં વધારે વસ્તુઓ હોય અને ખોવાઈ ગઈ હોય અથવા ચોરી થઈ ગઈ હોય તો તમારી કિંમતી વસ્તુઓને ઉત્તર-પશ્ચિમ દિશામાં ક્યારેય ન રાખવી
જોઈએ.
-જે ઘરમાં ત્રણ દરવાજા એક જ લાઈનમાં હોય તો તે ઘરમાં વધારે ચોરી થવાની સંભાવના વધી જાય છે.
First published: May 6, 2018, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading