Home /News /dharm-bhakti /

આ રાશિના પુરૂષો હોય છે શંકાશીલ!

આ રાશિના પુરૂષો હોય છે શંકાશીલ!

આપણાં ગ્રહ અને રાશિ પ્રમાણે જ આપણું વ્યક્તિત્વ હોય છે એવું આપણે પહેલેથી માનતા હોઇએ છીએ.

આપણાં ગ્રહ અને રાશિ પ્રમાણે જ આપણું વ્યક્તિત્વ હોય છે એવું આપણે પહેલેથી માનતા હોઇએ છીએ.

    ધર્મ ડેસ્ક: આપણાં ગ્રહ અને રાશિ પ્રમાણે જ આપણું વ્યક્તિત્વ હોય છે એવું આપણે પહેલેથી માનતા હોઇએ છીએ. ત્યારે આજે આપણે વાત કરીશું એવાં રાશિનાં પુરૂષો વિશે જેઓ શંકાશીલ સ્વભાવનાં હોય છે. તેથી જો તમારા પાર્ટનરની રાશિ હોય આમાંથી કોઇ એક તો જરાં ચેતીને રહેજો.

    મિથૂન રાશિ
    મિથૂન રાશિના યુવકો ખૂબ શંકાશીલ સ્વભાવના હોય છે. આ રાશિના યુવકો તેમના પાર્ટનરનું ખૂબ ધ્યાન રાખે છે. આ રાશિના યુવક તેમના પાર્ટનરને પ્રેમ પણ પુષ્કળ કરતાં હોય છે પણ તેમની શંકાની ટેવને કરાણે તેમનાં સંબંધોમાં ખટાશ રહે છે.

    કન્યા રાશિ
    કન્યા રાશિના યુવકો હમેશાં પોતાની ગર્લફ્રેન્ડને લઇને ચિંતામાં રહે છે. તેમને એવો જ ભ્રમ હોય છે કે તેમની ગર્લફ્રેન્ડ કોઇ બીજો ન લઇ જાય. તેનું કારણ છે કે તેઓ
    તેમનાં પાર્ટનરને લઇને ભારે પઝેસિવ હોય છે. જોકે ક્યારેક તેમની આ આદતના કારણે યુવતીઓ પરેશાન થઇ તેમને છોડી પણ દે છે.

    મીન રાશિ
    આ રાશિના લોકો તેમના પાર્ટનરને લઇને ખૂબ પ્રોટેક્ટિવ હોય છે. તે પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડને હમેશાં પ્રોટેક્ટ રાખવા માંગે છે. જેનું કારણ છે કે તે પોતાના
    પાર્ટનરની નાનામાં નાની વાત પર શક કરે છે. જેથી તેમની વચ્ચે અણબાનાવ વધી જાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti, Zodiac sign

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन