Home /News /dharm-bhakti /મહિલાઓના આ અંગ હોય છે સૌથી વધુ પવિત્ર, જાણીને ઉડી જશે હોશ
મહિલાઓના આ અંગ હોય છે સૌથી વધુ પવિત્ર, જાણીને ઉડી જશે હોશ
સ્ત્રીઓના આ અંગ માનવામાં આવે છે સૌથી પવિત્ર
હિન્દુ માન્યતાઓ અનુસાર જ્યારે એક ઘરમાં દીકરીનો જન્મ થાય છે, તો લોકો તેને લક્ષ્મીનું રૂપ માને છે. મહિલાઓને બાળપણથી જ દેવી માનવામાં આવે છે. આ મહિલાઓ વિશે કહેવામાં આવે છે કે જે કરુણા અને સ્નેહની ભાવના તેમનામાં ભરેલી હોય છે, ત્યાં સુધી કે ઘરમાં જે લોકો પોતાની પુત્રવધુને ખુશ નથી રાખતા, તેમની ખુશીઓ પણ છીનવાઇ જાય છે અને નકારાત્મકતા ઘરમાં પ્રવેશી જાય છે.
હિન્દુ માન્યતાઓ અનુસાર જ્યારે એક ઘરમાં દીકરીનો જન્મ થાય છે, તો લોકો તેને લક્ષ્મીનું રૂપ માને છે. મહિલાઓને બાળપણથી જ દેવી માનવામાં આવે છે. આ મહિલાઓ વિશે કહેવામાં આવે છે કે જે કરુણા અને સ્નેહની ભાવના તેમનામાં ભરેલી હોય છે, ત્યાં સુધી કે ઘરમાં જે લોકો પોતાની પુત્રવધુને ખુશ નથી રાખતા, તેમની ખુશીઓ પણ છીનવાઇ જાય છે અને નકારાત્મકતા ઘરમાં પ્રવેશી જાય છે.
આ ઉપરાંત જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાંથી સુખ-સમૃદ્ધિ પણ ભાગી જાય છે અને આવા ઘરમાં ક્યારેય મા લક્ષ્મીનો વાસ નથી થતો. જ્યારે એક મહિલા લગ્ન કરે છે અને પોતાના સાસરે જાય છે, તો તેના ઘરમાં પ્રવેશ દરમિયાન માતા લક્ષ્મીનું પણ આગમન થાય છે.
આમ તો મહિલાઓને પ્રેમની દેવી માનવામાં આવે છે, પરંતુ મહિલાઓના કેટલાંક અંગ એવા હોય છે જેને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. જો કે શાસ્ત્રોમાં મહિલાઓના તમામ અંગોને પવિત્ર માનવામાં આવે છે. વર્તમાન સમયમાં, દરેક વ્યક્તિ જાણે છે કે કોઇપણ ઘરમાં, એક મહિલાને ઘરની લક્ષ્મીના રૂપમાં પૂજવામાં આવે છે અને મહિલાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
સૌથી વધુ પૂજનીય લક્ષ્મીને માના રૂપમાં સન્માનિત કરવામાં આવે છે. આપણા હિન્દુ સમાજમાં ધર્મની સાથે સાથે સ્ત્રીઓને મા અને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. તેને આદિકાળ ઉર્જાનું એક રૂપ પણ માનવામાં આવે છે અને ઇશ્વરે પણ આ રીતે જ બ્રહ્માંડનું નિર્માણ કર્યુ છે કે આ દુનિયાની સંરચના એક મહિલા વિના અધૂરુ છે.
જે દિવસે આ દીકરી મોટી થઇ જાય છે અને જ્યારે પણ તે લગ્ન બાદ પોતાના સાસરામાં જાય છે, તો તેના પગલાને લક્ષ્મીજીનું આગમન માનવામાં આવે છે. તેના સાસરિયા પણ કંકુ પગલા સાથે તેનુ સ્વાગત કરે છે.
આપણા વેદોમાં કહેવામાં આવે છે કે, 'યત્ર નારાયસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા.' તેનો અર્થ એ છે કે જે ઘરમાં મહિલાની પૂજા કરવામાં આવે છે અને જે ઘરમાં દીકરીનું સન્માન કરવામાં આવે છે તેને દેવતાઓનું નિવાસ કહેવામાં આવે છે. શાસ્ત્ર કહે છે કે જો કોઇ પુરુષ કોઇ મહિલાના ખાસ અંગને સ્પર્શ કરે છે, તો તે મુશ્કેલીમાં મુકાઇ જાય છે.
તમને જણાવી દઇએ કે શાસ્ત્રોમાં લોકોને કેટલાંક કામ કરવાની મનાઇ કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ આ કામ કરે છે, તો તે વ્યક્તિએ ગંભીર પરિણામ ભોગવવા પડે છે. શાસ્ત્રો અનુસાર પુરુષ કોઇ સ્ત્રીના વિશેષ અંગને સ્પર્શ કરે છે તો તેણે ગંભીર પરિણામ ભોગવવુ પડે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર