Home /News /dharm-bhakti /રવિવારે કરો આ આ એક નાનકડું કામ, પરિવારનું સ્વાસ્થ્ય જળવાય, સમૃદ્ધિમાં થશે વધારો

રવિવારે કરો આ આ એક નાનકડું કામ, પરિવારનું સ્વાસ્થ્ય જળવાય, સમૃદ્ધિમાં થશે વધારો

સૂર્યની પૂજા

Survadev pooja on Sunday: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવની પૂજા (Suryadev Pooja) કરવાથી વ્યક્તિને જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને સફળતા મળે છે.

    Suryadev Pooja: કળિયુગમાં સૂર્યદેવ (Suryadev) જ ભક્તોને દરરોજ સીધા દર્શન આપે છે. તેથી સૂર્યદેવની કૃપા મેળવવા (Do this to get Suryadev Blessings) માટે રોજ સ્નાન કર્યા બાદ તેમને જળ ચઢાવવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવની પૂજા (Suryadev Pooja) કરવાથી વ્યક્તિને જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને સફળતા મળે છે.

    સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને માન મળે છે. શરીરને રોગોથી છુટકારો મળે છે. સૂર્ય નમસ્કારને પણ યોગમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ કોઈ દેવતાની કૃપા મેળવવા તેમના મંત્રોનો જાપ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે. કહેવાય છે કે જો મંત્રનો જાપ યોગ્ય પદ્ધતિ અને સાચા મનથી કરવામાં આવે તો જીવનમાં અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી કષ્ટ ભોગવી રહ્યું હોય તો સૂર્યના આરોગ્યવર્ધક મંત્રનો જાપ કરી શકાય છે.

    આ પણ વાંચો: 2023માં સૌથી પહેલા થશે ગ્રહણ? આ રાશિઓ પર હજુ થઈ રહી છે ચંદ્રગ્રહણની અસર

    સૂર્યદેવનો આરોગ્ય મંત્ર

    ઓમ નમઃ સૂર્યાય શાન્તાય સર્વરો નિવારિણે

    આયુ રોગ્ય મૈસ્વૈર્યં દેહિ દેવઃ જગત્પતે

    સૂર્યાષ્ટકમ્ પાઠ

    શ્રી સૂર્યાષ્ટકમ્

    આદિદેવ નમસ્તુભયમ્ પ્રસિદ મમ ભાસ્કર.

    દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુ તે – 1

    સપ્તાશ્વ રથમારૂઢં પ્રચંડ કશ્યપાત્મજમ્

    શ્વેત પદ્વાધરં દેવં તં સૂર્ય પ્રણમામ્યહમ્ – 2

    લોહિતં રમથારૂઢં સર્વલોક પિતામહમ્

    મહાપાપહરં દેવં તં સૂર્ય પ્રણમામ્યહમ્ – 3

    ત્રેગુણ્યશ્ચ મહાશૂરં બ્રહ્માવિષ્ઉં મહેશ્વરમ્

    મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ – 4

    બૃહિતં તેજઃ પુચ્છ ચ વાયુ આકાશમેવ ચ

    પ્રભુત્વં સર્વલોકાનાં તં સૂર્યં પ્રણમામ્યહમ્ – 5

    બંધૂકપુપ્ષસકાશં હારકુંડલભૂષિતમ્

    અકચક્રધરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ – 6

    તં સૂર્યં લોકકર્તારં મહા તેજઃ પ્રદીપનમ્

    મહાપાપ હરં દેવં તં સૂર્ય પ્રણમામ્યહમ્ – 7

    તં સૂર્યં જગતાં નાથં જ્ઞાનપ્રકાશમોક્ષદમ્

    મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ – 8

    સૂર્યાષ્ટકં પઠેન્નિત્યં ગ્રહપીડા પ્રણાશનમ્

    અપુત્રો લભતે પુત્રં દારિદ્રો ધનવાન્ ભવેત્ – 9

    અમિષં મધુપાનં ચ યઃ કરોતિ રવેર્દિને

    સપ્તજન્મભવેત્ રોગિ જન્મજન્મ દરિદ્રતા – 10

    સ્ત્રી-તૈલ-મધુ-માંસાનિ યે ત્યજન્તિ રવેર્દિને

    ન વ્યાધિ શોક દારિદ્રયં સૂર્ય લોકં ચ ગચ્છતિ – 11
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Astrology, Surya, Surya Dev, સૂર્ય મંડળ

    विज्ञापन
    विज्ञापन