જીવનમાં સફળતા માટે રવિવારે કરો આ 2 ખાસ ઉપાય

સુખ-સૌભાગ્યની વૃદ્ધિ માટે, દુખ-દારિદ્રને દૂર કરવા માટે, રોગ અથવા દોષના સમન માટે આ પ્રભાવકારી મંત્રની સાધના રવિવારના દિવસે કરવી જોઈએ

News18 Gujarati
Updated: July 10, 2019, 3:22 PM IST
જીવનમાં સફળતા માટે રવિવારે કરો આ 2 ખાસ ઉપાય
રવિવાર સૂર્યદેવનો દિવસ છે
News18 Gujarati
Updated: July 10, 2019, 3:22 PM IST
સુખ-સૌભાગ્યની વૃદ્ધિ માટે, દુખ-દારિદ્રને દૂર કરવા માટે, રોગ અથવા દોષના સમન માટે આ પ્રભાવકારી મંત્રની સાધના રવિવારના દિવસે કરવી જોઈએ. રવિવાર સૂર્યદેવનો દિવસ છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારનું વ્રત અનિવાર્ય છે. વ્રતના દિવસે ભોજનમાં મીટાનો ઉપયોગ ન કરો.

ઉપાય - 1
રવિવારના દિવસે ખુલ્લા આકાશ નીચે પૂર્વ તરફ મોંઢુ રાખી શુદ્ધ ઉનના આસન અથવા કુશાસન પર બેસી કાળા તલ, જવ, ગૂગળ, કપૂર અને ઘી મિલાવી શાકલ તૈયાર કરી આંબાની લાકડીઓથી અગ્નિને પ્રજલ્વિત કરી ઉક્ત મંત્રથી એકસો આઠ આહુતિ આપો.

મંત્ર - ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।

ઉપાય - 2
રવિવારે સુતા સમયે એક ગ્લાસમાં દૂધ ભરો અને દૂધથી ભરેલા આ ગ્લાસને માથાની બાજુમાં રાખીને સૂઈ જાઓ
ગ્લાસ રાખતા સમયે સાવધાની રાખવી કે, ઊંઘમાં તમારા હાથથી દૂધ ઢોળાઈ ન જાય.

સવારે ઉઠી, શુદ્ધ થઈ આ દૂધને લઈ, કોઈ બબૂલના ઝાડના મૂળમાં ચઢાવી દો.

પ્રત્યેક રવિવારે આ ટોટકુ કરો, તમારી ધન સંબંધી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે, સાથે ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ, એશ્વર્ય, સફળતા અને સંપન્નતાથી જીવન ખુશખુશાલ થશે.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...