સોમનાથ મંદિરને સુવર્ણમય બનાવવા ભક્તે આપ્યું રૂ.10કરોડનું સોનું

વેરાવળ : સોમનાથ મંદિરને મુંબઇના હીરા વેપારી દિલીપભાઇ લખી દ્વારા બીજી વખત રૂ.10.81 કરોડની કિંમતના 40.27કિલો સોનાનું મહાદાન કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ આ જ પરિવાર દ્વારા 51 કિલો સોનાનું દાન સોમનાથ મંદિરને આપવામાં આવ્યું હતું. આ મળેલા સોનામાંથી મંદિરના ગર્ભગૃહ,ઘુમ્મટ સહિતને સોનાથી મઢવામાં આવશે. સાથે સાથે ગર્ભગૃહના દરવાજા,ફ્રેમ સહિતને પણ સોનાથી મઢવામાં આવનાર હોવાનું મંદિરના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  • Web18
  • Last Updated :
  • Share this:

First published: