Home /News /dharm-bhakti /Shukra Rashi Parivartan 2023: 15 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ ત્રણ રાશિના જાતકોના દિવસ, થશે ધનની વર્ષા

Shukra Rashi Parivartan 2023: 15 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ ત્રણ રાશિના જાતકોના દિવસ, થશે ધનની વર્ષા

શુક્ર રાશિ પરિવર્તન

Shukra Rashi Parivartan 2023 February: ફેબ્રુઆરીમાં શુક્રના ગોચરથી ઘણી રાશિઓ માટે સારા દિવસ શરુ થશે. શુક્ર રાશિ પરિવર્તનથી જાણો કઈ રાશિના દિવસ બદલાઈ જશે અને થશે ધન લાભ

  જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, સુખ, ઐશ્વર્ય તેમજ વિલાસિતા વગેરેનો કારક માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડશે. શુક્ર ગ્રહ 15 ફેબ્રુઆરી 2023ના રોજ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્ર ગ્રહના જવાથી કેટલીક રાશિઓ ફાયદામાં રહેશે. આ દરમિયાન આ રાશિઓને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. શુક્રના મીન રાશિમાં જવાથી ગુરુ ગ્રહ સાથે યુતિ પણ બનશે.

  આ રાશિના જાતકોને શુક્ર ગોચરથી મળશે વિશેષ લાભ-

  મિથુન, ધનુ અને મીન રાશિના લોકોને શુક્રના ગોચરથી સૌથી વધુ લાભ મળશે. આ સિવાય વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ, મેષ, કર્ક અને મકર રાશિના લોકોને લાભ મળશે.

  આ 3 રાશિઓને શુક્ર ગોચરનો વિશેષ લાભ-

  1. મિથુન - શુક્રના ગોચરને કારણે મિથુન રાશિના લોકોને અચાનક ધનલાભ થશે. મિથુન રાશિના જાતકોની કુંડળીના દસમા ભાવમાં આ ગોચર થશે. આ સમય દરમિયાન તમે કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો. નોકરી કે વેપાર કરતા જાટકોને લાભ મળશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. આવકમાં વૃદ્ધિની શક્યતાઓ છે.

  આ પણ વાંચો: Grah Gochar 2023: બુધ ગોચરથી બની રહ્યો ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિઓની કિસ્મત ચમકશે

  2. કન્યા - કન્યા રાશિના સાતમા ઘરમાં શુક્રનું ગોચર સકારાત્મક પરિણામ લાવશે. વિવાહિત જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં સુધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આર્થિક સમૃદ્ધિ આવશે.

  આ પણ વાંચો: Shani Asta 2023: પોતાના જ ઘરમાં અસ્ત થઇ રહ્યા છે શનિદેવ, આ રાશિએ ખાસ સતર્ક રહેવું જરૂરી  3. તુલા - તુલા રાશિના લોકો માટે શુક્ર છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. શત્રુઓથી મુક્તિ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. અચાનક ધન લાભ થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો શક્ય છે.
  Published by:Damini Patel
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन