શ્રાવણ: શિવજીના 15 પ્રભાવશાળી મંત્ર, જે આપશે ધન, સફળતા, નોકરી, વિવાહ વગેરે

News18 Gujarati
Updated: August 1, 2019, 8:39 PM IST
શ્રાવણ: શિવજીના 15 પ્રભાવશાળી મંત્ર, જે આપશે ધન, સફળતા, નોકરી, વિવાહ વગેરે
પ્રતિકાત્મક તસવીર

સુખ, શાંતી, ધન, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ અને બિમારી તમામ માટે શ્રાવણ મહિનામાં આ મંત્રનો અવશ્ય જાપ કરો.

  • Share this:
શ્રાવણ માસ 17 જુલાઈ 2019થી આરંભ થઈ રહ્યો છે. આ માસમાં ભોલેનાથ શિવની પૂજા આરાધના કરવામાં આવે છે. અહીં પ્રસ્તુત છે શ્રાવણ માસના 15 એવા મંત્ર જેનો જાપ જીવનમાં દરેક પ્રકારે શુભતા, અનુકૂળતા અને પ્રગતિ લાવે છે.

સુખ, શાંતી, ધન, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ અને બિમારી તમામ માટે શ્રાવણ મહિનામાં આ મંત્રનો અવશ્ય જાપ કરો.
1 . ॐ शिवाय नम:



2. ॐ सर्वात्मने नम:

3. ॐ त्रिनेत्राय नम:


4. ॐ हराय नम:


5. ॐ इन्द्रमुखाय नम:


6. ॐ श्रीकंठाय नम:


7. ॐ वामदेवाय नम:


8. ॐ तत्पुरुषाय नम:


9. ॐ ईशानाय नम:


10. ॐ अनंतधर्माय नम:


11. ॐ ज्ञानभूताय नम:


12. ॐ अनंतवैराग्यसिंघाय नम:


13. ॐ प्रधानाय नम:


14. ॐ व्योमात्मने नम:


15. ॐ युक्तकेशात्मरूपाय नम:


આ શિવ ગાયત્રી મંત્ર સાથે આ મંત્રનો જાપ અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે.


शिव गायत्री मंत्र : ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।।
First published: August 1, 2019, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading