Home /News /dharm-bhakti /Shanidev Upay: જીવનમાં બનતી ઘટનાઓથી સમજો શનિદેવનાં ઇશારા, વરસાવશે કૃપા કે આપશે સજા

Shanidev Upay: જીવનમાં બનતી ઘટનાઓથી સમજો શનિદેવનાં ઇશારા, વરસાવશે કૃપા કે આપશે સજા

શનિ મહારાજનાં ઉપાય

Signs of Shani Dev: જીવનમાં જે ઘટનાઓ ઘટી રહી છે તેનાંથી શનિદેવની કૃપા અંગે જાણવા મળે છે. આ લેખમાં શનિદેવની કૃપા અને નકારાત્મક દ્રષ્ટિથી મળનારા પરિણામો અંગે વિશે જણાવીયે.

    Shanidev Grace and Punishment: શનિદેવને ન્યાયનાં દેવતા માનવામાં આવે છે. તો દરેકને તેમનાં કર્મને આધારે ફળ આપે છે. શનિદેવ પ્રસન્ન થાય તો તેમની કૃપાથી રંક પણ રાજા બની જાય છે અને તેને જીવનમાં સુખ-સંપત્તિ, વૈભવ અને ઐશ્વર્ય બધુ જ પ્રાપ્ત થાય છે. જ્યારે નકારાત્મક દ્રષ્ટિ પડે છે. તો વ્યક્તિ અર્શથી ફર્શ પર આવી જાય છે. વ્યક્તિએ ખૂબજ કષ્ટ ભોગવવું પડે છે.

    દરેક કાર્યમાં મળે છે સફળતા-
    શનિદેવની કૃપાની દ્રષ્ટિ થવા પર વ્યક્તિઓને દરેક કાર્યમાં સફળતા મળે છે. તો તેમને ભક્તોને યશ, ધન, પદ અને સન્માન લાભ કરે છે. તે કુંડળીમાં શનિનાં અશુભ સ્થિતિમાં હોવાથી વ્યક્તિને ઘણાં પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    આ ઘટનાઓથી થશે જાણ-
    શનિદેવની જો કૃપા મળે છે તો આપનેતેમનાં કોપનો સામનો કરવો પડી શકે છે. જે તે સમયે વ્યક્તિને આ વાતની સમજણ પડતી નથી. એવામાં શનિદેવનાં સંકેતોથી લાઇફમાં બની રહેલી ઘટાઓનાં માધ્યમથી માલૂમ થઇ શકે છે

    શનિદેવની કૃપા-
    શનિદેવ જો કોઇ વ્યક્તિ પર કૃપા દ્રષ્ટિ વરસાવે છે તો એવાં લોકોને સમાજમાં ખૂબ માન -સમ્માન મળે છે. એવાં લોકો મોટી દુર્ઘટના થવા પર કોઇ રીતે બચી જાય છે. શનિદેવ મેહરબાન હોય તો, વ્યક્તિની સેહત હમેશા સારી રહે છે. ધનલાભ થવા લાગે છે. નોકરી, બિઝનેમસમાં પ્રગતિ થાય છે. મંદિરથી જુતા-ચપ્પલ ચોરાવા પણ શનિદેવનાં શુભ સંકેત માનવામાં આવે છે.



    શનિદેવની નકારાત્મક દ્રષ્ટિ-
    જો, કોઇ વ્યક્તિ પર શનિદેવી કૃપા દ્રષ્ટિ નથી તો તે વ્યક્તિનાં સ્વાસ્થ્ય પર હમેશાં ખરાબ અસર રહે છે. ઘણાં જતન કરવાં છતા પણ પરેશાનીઓથી નિજાત નથી મળતી, ધન હાનિ થાય છે. મેહનત કરવાં છતાં પણ પૈસા નથી બચતા અને પ્રગતિનાં બધા જ રસ્તા બંધ હોય તેમ લાગે છે. (Disclaimer: અહીં આપવાંમાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. News18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन