Home /News /dharm-bhakti /Shani Upay: ધન કમાવા માટે મહત્વપૂર્ણ છે શનિની આ સ્થિતિ, શનિની સાડાસાતી અને ઢૈય્યાવાળા કરે આ ખાસ ઉપાય

Shani Upay: ધન કમાવા માટે મહત્વપૂર્ણ છે શનિની આ સ્થિતિ, શનિની સાડાસાતી અને ઢૈય્યાવાળા કરે આ ખાસ ઉપાય

શનિના ઉપાય કરવાથી ઘણો લાભ થાય છે

શનિની ચીલ અને સ્થિતિ કોઇપણ કુંડળીમાં મહત્વપૂર્ણ હોય છે. શનિને કર્મના કારક માનવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે ધન કમાવામાં શનિની સ્થિતિ ખાસ કરીને જોવામાં આવે છે.

    શનિની ચીલ અને સ્થિતિ કોઇપણ કુંડળીમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિને કર્મના કારક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તમારા ધન અર્જિત કરવાની સ્થિતિમાં શનિની સ્થિતિને ખાસ કરીને જોવામાં આવે છે.

    સાડાસાતી અને ઢૈય્યાવાળા લોકોને પોતાની નોકરી અને ધન અર્જિત કરવામાં જો મુશ્કેલી આવી રહી છે તો શનિના ઉપાય કરવાથી ઘણો લાભ થાય છે.

    આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ

    શનિની પૂજા વિશે એક ખાસ વાત છે કે શનિની પૂજા સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ કરવામાં આવે છે. નોકરીમાં અથવા બિઝનેસમાં ધનને લગતી સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે શનિને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે.

    શનિદેવની કૃપા મેળવવા માટે ઘરની પશ્ચિમ દિશાને ખુલ્લી રાખવી જોઇએ. આ દિશાને ખુલ્લી અને સ્વચ્છ રાખવી શનિની કૃપા મેળવવા માટે જરૂરી હોય છે. આ ઉપરાંત શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઇએ.

    આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય



    જેમ કે તમે પણ જાણતા જ હશો કે શનિ કર્મફળદાતા છે અને કર્મ અનુસાર ફળ આપે છે. તેથી આર્થિક સ્થિતિ પણ તેના અનુસાર જ ચાલે છે. તેથી શનિને પ્રસન્ન કરવા માટે દરરોજ એક સારુ કાર્ય કરવુ જોઇએ. ઉદાહરણ તરીકે કોઇ ગરીબની મદદ કરવી શકો છો. આ ઉપરાંત તમે કોઇ બીમારને દવા પણ અપાવી શકો છો. જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજનનું દાન પણ કરી શકો છો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Shani dev, Shani Dosh, Shani gochar, Shani Grah Upay

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन