Home /News /dharm-bhakti /

Shiv Ji Blessings: શ્રાવણમાં દરરોજ કરો આ કામ, ભોલેનાથ દિલ ખોલીને વરસાવશે કૃપા

Shiv Ji Blessings: શ્રાવણમાં દરરોજ કરો આ કામ, ભોલેનાથ દિલ ખોલીને વરસાવશે કૃપા

શ્રાવણ 2022

Sawan Shiv Ji Puja: હિન્દૂ ધર્મમાં પૂજા બાદ દેવી-દેવતાઓની આરતીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે તેમની પૂજા બાદ શિવજીની આરતી અવશ્ય કરો. એવું કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

    Om Jai Shiv Omkara Shiv Ji Aarti: હિન્દૂ ધર્મમાં હિન્દી કેલેન્ડર અનુસાર હાલમાં શ્રાવણ મહિનો ચાલુ છે. જે ભગવાન શિવને સમર્પિત છે. માન્યતા છે કે, શ્રાવણ મહિનામાં ત્રિદેવની તમામ શક્તિઓ ભગવાન શિવ પાસે હોય છે. એવામાં શ્રાવણમાં વિશેષ રૂપથી ભગવાન શિવની આરતી અને પૂજા પાઠ કરવી જોઇએ, શ્રાવણ મહિનો છે જ્યારે દરેક કોઇ ભગવાન શિવની કૃપા મેળવવા માટે તેમને પ્રસન્ન કરવાંનો પ્રયાસ કરે છે.

    માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં વિધિ-વિધાનથી ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. કહેવાય છે કે, શ્રાવણ મહિનામાં ભોલેનાથથી પૂજા, અભિષેક, શિવ સ્તુતિ અને મંત્ર જાપ અવશ્ય કરવાં જોઇએ. તેનાંથી વિશેષ લાભ મળે છે. સાથે જ શ્રાવણમાં પૂજા બાદ ભગવાન શિવની આરતી પણ અવશ્ય કરો.

    ઓમ જય શિવ ઓંકારા આરતી



    ओम जय शिव ओंकारा, स्वामी जय शिव ओंकारा। ब्रह्मा, विष्णु, सदाशिव, अर्द्धांगी धारा॥
    ओम जय शिव ओंकारा॥

    एकानन चतुरानन पञ्चानन राजे। हंसासन गरूड़ासन वृषवाहन साजे॥
    ओम जय शिव ओंकारा॥

    दो भुज चार चतुर्भुज दसभुज अति सोहे। त्रिगुण रूप निरखते त्रिभुवन जन मोहे॥
    ओम जय शिव ओंकारा॥

    अक्षमाला वनमाला मुण्डमालाधारी। त्रिपुरारी कंसारी कर माला धारी॥
    ओम जय शिव ओंकारा॥

    श्वेताम्बर पीताम्बर बाघम्बर अंगे। सनकादिक गरुड़ादिक भूतादिक संगे॥
    ओम जय शिव ओंकारा॥

    कर के मध्य कमण्डलु चक्र त्रिशूलधारी। सुखकारी दुखहारी जगपालनकारी॥
    ओम जय शिव ओंकारा॥

    ब्रह्मा विष्णु सदाशिव जानत अविवेका। मधु-कैटभ दो‌उ मारे, सुर भयहीन करे॥
    ओम जय शिव ओंकारा॥

    लक्ष्मी, सावित्री पार्वती संगा। पार्वती अर्द्धांगी, शिवलहरी गंगा॥
    ओम जय शिव ओंकारा॥

    पर्वत सोहैं पार्वती, शंकर कैलासा। भांग धतूर का भोजन, भस्मी में वासा॥
    ओम जय शिव ओंकारा॥

    जटा में गंग बहत है, गल मुण्डन माला। शेष नाग लिपटावत, ओढ़त मृगछाला॥
    ओम जय शिव ओंकारा॥

    काशी में विराजे विश्वनाथ, नन्दी ब्रह्मचारी। नित उठ दर्शन पावत, महिमा अति भारी॥
    ओम जय शिव ओंकारा॥

    त्रिगुणस्वामी जी की आरति जो कोइ नर गावे। कहत शिवानन्द स्वामी, मनवान्छित फल पावे॥
    ओम जय शिव ओंकारा॥ ओम जय शिव ओंकारा॥

    હર હર મહાદેવની બીજી આરતી



    सत्य, सनातन, सुन्दर शिव! सबके स्वामी ।
    अविकारी, अविनाशी, अज, अन्तर्यामी ॥
    हर हर हर महादेव ॥ १॥

    आदि, अनन्त, अनामय, अकल, कलाधारी ।
    अमल, अरूप, अगोचर, अविचल, अघहारी ॥
    हर हर हर महादेव ॥ २॥

    ब्रह्मा, विष्णु, महेश्वर, तुम त्रिमूर्तिधारी ।
    कर्ता, भर्ता, धर्ता तुम ही संहारी ॥
    हर हर हर महादेव ॥ ३॥

    रक्षक, भक्षक, प्रेरक, प्रिय औढरदानी ।
    साक्षी, परम अकर्ता, कर्ता, अभिमानी ॥
    हर हर हर महादेव ॥ ४॥

    मणिमय-भवन-निवासी, अति भोगी, रागी ।
    सदा शमशान विहारी, योगी वैरागी ॥
    हर हर हर महादेव ॥ ५॥

    छाल-कपाल, गरल-गल, मुण्डमाल, व्याली ।
    चिताभस्मतन, त्रिनयन, अयनमहाकाली ॥
    हर हर हर महादेव ॥ ६॥

    प्रेत-पिशाच-सुसेवित, पीतजटाधारी ।
    विवसन विकट रूपधर, रूद्र प्रलयकारी ॥
    हर हर हर महादेव ॥ ७॥

    शुश्र-सौम्य, सुरसरिधर, शशिधर, सुखकारी ।
    अतिकमनीय, शान्तिकर, शिवमुनि-मन-हारी ॥
    हर हर हर महादेव ॥ ८॥

    निर्गुण, सगुण, निरञ्जन, जगमय, नित्य-प्रभो ।
    कालरूप केवल हर! कालातीत विभो ॥
    हर हर हर महादेव ॥ ९॥

    सत्, चित्, आनँद, रसमय, करुणामय धाता ।
    प्रेम-सुधा-निधि, प्रियतम, अखिल विश्व-त्राता ॥
    हर हर हर महादेव ॥ १०॥

    हम अति दीन, दयामय! चरण-शरण दीजै ।
    सब बिधि निर्मल मति कर, अपनो कर लीजै ॥
    Published by:Margi Pandya
    First published:

    Tags: Sawan 2022, Sawan shiv ji, Sawan shiv ji puja, Shravan 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन