30 વર્ષ પછી શનિનો મકર રાશિમાં પ્રવેશ, શનિ દોષથી મુક્ત થવા કરો આ ઉપાય

News18 Gujarati
Updated: January 25, 2020, 10:13 PM IST
30 વર્ષ પછી શનિનો મકર રાશિમાં પ્રવેશ, શનિ દોષથી મુક્ત થવા કરો આ ઉપાય
શનિની ફાઈલ તસવીર

માઘ માહના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ, 24 જાન્યુઆરી 2020ના બપોરે આશરે 12 વાગ્યે 10 મિનટ ઉપર ધન રાશિ છોડીને પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. શનિના આ રાશિ પરિવર્તનની સાથે અનેક લોકોની સાડાસાતી સમાપ્ત થઈ જાય છે ત્યારે કેટલાક લોકો આનાથી પ્રભાવમાં આવશે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર શનિ (Saturn) ગ્રહને ખૂબ જ ક્રૂર અને ન્યાય કરવાવાળો ગ્રહ માનવમાં આવે છે. શનિદેવ દરેક મનુષ્ય ઉપર તેના કર્મ અનુસાર શુભ-અશુભ ફળ આપે છે એવું માનવામાં આવે છે. માઘ માહના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ, 24 જાન્યુઆરી 2020ના બપોરે આશરે 12 વાગ્યે 10 મિનટ ઉપર ધન રાશિ (centaur)છોડીને પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરી ચૂક્યો છે.

શનિના આ રાશિ પરિવર્તનની સાથે અનેક લોકોની સાડાસાતી સમાપ્ત થઈ જાય છે ત્યારે કેટલાક લોકો આનાથી પ્રભાવમાં આવશે. આનો સીધો મતલબ છે કે શનિના આ રાશિ પરિવર્તન કરવાથી એક તરફ કેટલાક લોકો રાહતનો શ્વાસ લેશે ત્યારે બીજી તરફ કેટલા લોકો સામે મુશ્કેલીઓ વધી શકે છે. શનિની અશુભ અસરથી બચવા માટે રાશિ અનુસાર દાન-પુષ્ણ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ-વર્ષ 2020 ઉપર રહેશે રાહુની અસર, બચવા માટે કરો આ 10 સરળ ઉપાય

દર શનિવારે 'ऊँ शं शनैश्चराय नम: ' મંત્રનો જાપ દરેક રાશિના જાતકોએ કરવો જોઈએ. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વખત કરવો જોઈએ. જો શનિવારે આ રાશિ પરિવર્તનથી ઉપર ખારબ અશર પડવાની હોય તો. ચાલો જાણીએ કે કયા કયા ઉપાયથી તમે શનિદોષથી મુક્ત થઈ શકો છો.

આ પણ વાંચોઃ-ભગવાન શિવને શંખથી નથી ચઢાવાતનું જળ, આ કહાનીનો છે શિવપુરાણમાં ઉલ્લેખ

શનિની સાડાસાતી કે શનિ દોષના પ્રભાવને ઓછા કરવાના ઉપાય

  •  તાંબાના દીપકમાં તલ કે સરસવનું તેલ ભરીને દીપ પ્રગટાવવો જોઈએ

  •  શનિને ઠીક કર્યા પછી સૌથી પહેલા પોતાના આચરણમાં સુધારો કરવો જોઈએ

  •  પ્રત્યેક શનિવારે અડદની દાળને ભોજનમાં સમાવેશ કરવો અને એક સમય ઉપવાસ કરવો

  •  શનિનું શુભ પરિણામ મેળવવા માટે તમારે માતા-પિતાને હંમેશા સમ્માન આપવું જોઈએ


આ પણ વાંચોઃ-શુક્રવારે શનિનું થશે રાશિ પરિવર્તન, જાણો કઇ રાશિમાં શરૂ થશે સાડાસાતી

  •  એક લોખંડની કટોરીમાં સરસવનું તેલ ભરીને દાન કરો

  •  શનિના મંત્ર ऊँ शं शनैश्चराय नम: નો જાપ સાથે રોજ સાંજે ત્રણ સાંજે કરો

  • શનિવારની સાંજે પીપળાના ઝાડ નીચે સરસવનું તેલનો દીવો કરો અને પીપળાના ઝાડની સાત પરિક્રમા કરી સતત 40 શનિવાર કરો

  •  સાડાસાતી દરમિયાન ગ્રહ શનિને ખુશ કરવા માટે પ્રત્યેક શનિવારે ભગવાન શનિની પૂજા કરવી સૌથી સારો ઉપાય છે

  • દરરોજ હુનામન ચાલીસા કરવી જોઈએ

First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading