Home /News /dharm-bhakti /

સત્સંગ સુધારસ: ઈચ્છાની યાદી કરી શકાય તેવો ચોપડો શોધાયો નથી કે શોધાશે પણ નહીં

સત્સંગ સુધારસ: ઈચ્છાની યાદી કરી શકાય તેવો ચોપડો શોધાયો નથી કે શોધાશે પણ નહીં

શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર

જરૂરિયાત પૂરી નથી થતી કે પછી ઈચ્છાઓ પૂરી નથી થતી ?

    શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી,
    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર

    યાદ રાખજો કે, આ દુનિયામાં જરૂરિયાત તો ગરીબોનીય પૂરી થઈ જાય છે. કારણ કે, જરૂરિયાતોની યાદી તો એક નાનકડા પોસ્ટકાર્ડમાં પણ સમાઈ જાય છે. પરંતુ ઈચ્છાઓ તો અબજોપતિનીય પૂરી થતી નથી.

    કારણ કે, ઈચ્છાઓની યાદી કરી શકાય એવો કોઈ ચોપડો આજ સુધી જગતમાં શોધાયો નથી અને ભવિષ્યમાં શોધાશે પણ નહીં. તો આપણને  કેમનું છે કે જરૂરિયાત પૂરી નથી થતી કે પછી ઈચ્છાઓ પૂરી નથી થતી ?
    Published by:kiran mehta
    First published:

    Tags: Bhajan, Desires, Found, Kumkum swaminarayan temple maninagar, List, Maninagar, Satsang sudharas, Searched, Swami aanandpriyadasji, અમદાવાદ, ઉપાસના

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन