સત્સંગ સુધારસ: આ પ્રમાણેનું વર્તન કરશો તો સુખ અને સિદ્ધી પ્રાપ્ત થશે

જેમ ધંધાનો હિસાબ માંડો છે તેમ દિવસમાં કાર્યો કેવાં થયાં તેનો પણ હિસાબ રાખો

News18 Gujarati
Updated: December 6, 2018, 11:12 PM IST
સત્સંગ સુધારસ: આ પ્રમાણેનું વર્તન કરશો તો સુખ અને સિદ્ધી પ્રાપ્ત થશે
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર
News18 Gujarati
Updated: December 6, 2018, 11:12 PM IST
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર

વીતી ગયેલા દિવસનાં કાર્યો ત્રણ વખત તપાસી ન જાઓ ત્યાં સુધી ઊંઘને તમારી આંખ ઉપર ઘેરાવા દો. એટલે કે, રાત્રે સૂતાં પહેલાં જેમ ધંધાનો હિસાબ માંડો છે તેમ દિવસમાં કાર્યો કેવાં થયાં તેનો પણ હિસાબ રાખો અને જે સારું કામ કર્યું હોય તેનાથી ખુશ થાઓ અને ખરાબ કામ કર્યું હોય તેથી દિલગીર થાઓ.

ત્યારબાદ કયારેય ખરાબ જે થઈ ગયું તેનું ફરી પુનરાવર્તન ન થાય તેવો દ્રઢ સંકલ્પ કરો અને તે પ્રમાણે વર્તન કરો તો તમે જીવનમાં સુખી થશો અને સિધ્ધિઓને પ્રાપ્ત કરી શકશો.
First published: December 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर