વસંત પંચમી 2020: સરસ્વતી માતાની પૂજા આ મંત્રો અને આરતી વિના છે અધૂરી

News18 Gujarati
Updated: January 30, 2020, 9:29 AM IST
વસંત પંચમી 2020: સરસ્વતી માતાની પૂજા આ મંત્રો અને આરતી વિના છે અધૂરી
આજે વસંત પંચમીની પૂજા સવારથી બપોરના લગભગ 1:18 વાગ્યાની વચ્ચે કોઈ પણ સમયે કરી શકાય છે

આજે વસંત પંચમીની પૂજા સવારથી બપોરના લગભગ 1:18 વાગ્યાની વચ્ચે કોઈ પણ સમયે કરી શકાય છે

  • Share this:
વસંત પંચમી 2020: આજે વસંત પંચમી ઉજવવામાં આવી રહી છે. સવારે લોકો સરસ્વતી પૂજા કરશે. તેની સાથે જ સરસ્વતી માતાની કામના કરશે કે તેઓ તેમને બુદ્ધિ, વિદ્યા અને વિવેક આપે. ધાર્મિક માન્યતાઓ મુજબ વસંત પંચમી એટલી શુભ હોય છે કે આ દિવસે કોઈ માંગલિક કાર્ય કરતાં પહેલા દોષ વિચાર કરવા કે પંચાગ જોવાની જરૂર નથી. આ દિવસે વિવાહ, ભૂમિ પૂજન, નવો વેપાર શરૂ કરવા જેવા કામ કરી શકાય છે. આવો જાણીએ પૂજાના શુભ મુહૂર્ત...

વસંત પંચમી શુભ મુહુર્ત :

આજે વસંત પંચમીની પૂજા સવારથી બપોરના લગભગ 1:18 વાગ્યાની વચ્ચે કોઈ પણ સમયે કરી શકાય છે.

સરસ્વતી માતાની પૂજા કરતી વખતે આ મંત્રોનો પાઠ કરો :

1. ओम ऐं सरस्वत्यै ऐं नमः.

2. ओम ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नमः3. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना॥

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता।

सा माम् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥

शुक्लाम् ब्रह्मविचार सार परमाम् आद्यां जगद्व्यापिनीम्।

वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌॥

हस्ते स्फटिकमालिकाम् विदधतीम् पद्मासने संस्थिताम्‌।

वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् बुद्धिप्रदाम् शारदाम्‌॥

4. ऐं ह्रीं श्रीं अंतरिक्ष सरस्वती परम रक्षिणी.

સરસ્વતી માતાની આરતી :

जय सरस्वती माता, मैया जय सरस्वती माता।
सद्गुण, वैभवशालिनि, त्रिभुवन विख्याता ।।जय..।।

चन्द्रवदनि, पद्मासिनि द्युति मंगलकारी।
सोहे हंस-सवारी, अतुल तेजधारी।। जय.।।

बायें कर में वीणा, दूजे कर माला।
शीश मुकुट-मणि सोहे, गले मोतियन माला ।।जय..।।

देव शरण में आये, उनका उद्धार किया।
पैठि मंथरा दासी, असुर-संहार किया।।जय..।।

वेद-ज्ञान-प्रदायिनी, बुद्धि-प्रकाश करो।।
मोहज्ञान तिमिर का सत्वर नाश करो।।जय..।।

धूप-दीप-फल-मेवा-पूजा स्वीकार करो।
ज्ञान-चक्षु दे माता, सब गुण-ज्ञान भरो।।जय..।।

माँ सरस्वती की आरती, जो कोई जन गावे।
हितकारी, सुखकारी ज्ञान-भक्ति पावे।।जय..।।

સરસ્વતી માતાની વંદના :

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना॥
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता।
सा माम् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥1॥

शुक्लाम् ब्रह्मविचार सार परमाम् आद्यां जगद्व्यापिनीम्।
वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌॥
हस्ते स्फटिकमालिकाम् विदधतीम् पद्मासने संस्थिताम्‌।
वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् बुद्धिप्रदाम् शारदाम्‌॥2॥

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરવો.)

આ પણ વાંચો, Vasant Panchami 2020: વિદ્યા અને બુદ્ધિ માટે કરો આ 5 કામ, સરસ્વતી માતા થશે ખુશ
First published: January 30, 2020, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading