સાપ્તાહિક પંચાંગ, 8 મે થી 14 મે 2022: જુઓ બીજા સપ્તાહના શુભ-અશુભ સમય અને રાહુકાળ
સાપ્તાહિક પંચાંગ, 8 મે થી 14 મે 2022: જુઓ બીજા સપ્તાહના શુભ-અશુભ સમય અને રાહુકાળ
પંચાંગ અનુસાર આ સપ્તાહની શરૂઆત વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિથી થઈ રહી છે.
સાપ્તાહિક પંચાંગ (Weekly Panchang): મે ના બીજા સપ્તાહનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. આ સપ્તાહમાં ઘણાં શુભ મુહૂર્ત, રાહુકાળ અને અશુભ સમય છે. આવો પંચાંગથી જાણીએ 08 મે થી 14 મે સુધીના શુભ અને અશુભ મુહૂર્ત અને ગ્રહોની ચાલ વિશે.
સાપ્તાહિક પંચાંગ (Weekly Panchang): આજે 08 મે રવિવારનો દિવસ છે. મે ના બીજા સપ્તાહનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. પંચાંગ અનુસાર આ સપ્તાહની શરૂઆત વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિથી થઈ રહી છે. તેનું સમાપન વૈશાખ શુક્લ તેરસના થશે. મે ના બીજા સપ્તાહમાં ઘણાં શુભ મુહૂર્ત, રાહુકાળ અને અશુભ સમય છે. આવો પંચાંગથી જાણીએ 08 મે થી 14 મે સુધીના શુભ અને અશુભ મુહૂર્ત અને ગ્રહોની ચાલ વિશે.
સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્ત સમય
સૂર્યોદય - 06:00:00 AM
સૂર્યાસ્ત - 07:11:00 PM
ચંદ્રોદય - 14:07:00
ચંદ્રાસ્ત – 27:03:00
શુભ સમય - કોઈ નહીં
રાહુ કાળ - 12:36 થી 14:14
ગુલિક કાળ - 14:14 થી 15:53