Home /News /dharm-bhakti /સપનામાં મુશળધાર વરસાદ જોવા મળે તો આ છે શુભ સંકેત

સપનામાં મુશળધાર વરસાદ જોવા મળે તો આ છે શુભ સંકેત

    વાસ્તુશાસ્ત્ર અનુસાર સપનામાં મૂશળધાર વરસાદ જોવા મળે એ એક સપનુ છે. જેનો સંકેત અત્યંત શુભ માનવામાં આવે છે. સપનામાં મુશળધાર વરસાદ જોવાથી એ સંકેત મળી શકે છે કે આવનાર ભવિષ્ય તમારા માટે સારૂ રહેશે.

    સપનામાં મુશળધાર વરસાદનો જુઓ
    જો તમને સપનામાં દેખાય છે વરસાદ તો તમારા માટે શુભ દિવસનો અણસાર છે એટલે કે ભવિષ્યમાં તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થનાર છે. સાથે સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.

    આ ઉપરાંત સપનામાં ઘરમાં વરસાદ જુઓ એ અશુભ માનવામા આવે છે. સપના શાસ્ત્ર અનુસાર તમારા ઘરમા રોજ-રોજ ઝુકાવનો સંકેત આપે છે. એટલું જ નહીં સપના ઘરના સભ્યોમાં ભવિષ્યમાં કોઈ પણ ગંભીર રોગ થવાનું પણ સંકેત આપે છે.

    જ્યોતિશ અનુસાર સૂર્યોદય પહેલા જોવા મળે તો સપનું તે દિવસે સાચું થાય છે, જ્યારે બ્રહ્મમુર્હૂતમાં જોવા મળે તો સપનું દસ દિવસ બાદ પૂર્ણ થાય છે. જ્યારે અડધી રાત બાદ વહેલી સવારે જોવામાં આવેલુ સપનું ફળ એક મહિનાથી દસ મહિના બાદ મળે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Dharm Bhakti, Dream, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन