સાધુ પ્રેમવત્સલદાસજી પ્રેઝન્ટેશન સાથે “જીવનમાં ચોકસાઈ (Perfection) કેળવો સફળ બનો” એ વિષય પર પ્રવચન આપશે.
તારીખ 06-01-2019 ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણીનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સદગુરુ ઉજવણી સવારે 8.00 to 12.00 કરવામાં આવશે. આ પ્રસંગે જીવન બાપાની વાતોની પારાયણ યોજાશે ધ્યાન, ધૂન, ભજન, કીર્તન કરવામાં આવશે.
આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી વચનામૃત ઉપર વિવેચન કરશે અને સાધુ પ્રેમવત્સલદાસજી સવારે 11:00 વાગે “જીવનમાં ચોકસાઈ (Perfection) કેળવો સફળ બનો” એ વિષય ઉપર પ્રેઝન્ટેશન સાથે પ્રવચન આપશે. અંતમાં મહાન શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર