રવિવારે રામનવમી છે. ત્યારે રામનવમીના દિવસે આ 10 કામ કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. રામનવમીના દિવસે સાચા દિલથી અને મનથી ભગવાનની પુજા કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રામનવમીના દિવસે અચુક કરો આ 10 કામ.
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરવી.
રામનવમીના દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂઆત કરી શકાય. જેમ કે નવા ઘરમાં પ્રવેશ, કારની ખરીદી કરવી વગેરે જેવા કામ કરી શકો છો.
રામનવમીના દિવસે સિદ્ધિદાત્રી માતાની પુજા કરવી, અને તમારી શક્તિ પ્રમાણે માતા દુર્ગાના નામથી દિપ પ્રજ્વલિત કરવો.
રામનવમીના દિવસે ગરીબોને અથવા તો અંધ લોકોને દાન કરવું
કુવારી કન્યાઓને ભોજન કરાવવું. અને યથાશક્તિ મુજબ ભેટ આપવી.