જાણો, તમારી રાશિ અનુસાર કેવા રંગની રાખડી શુભ રહેશે

News18 Gujarati
Updated: August 26, 2018, 12:05 PM IST
જાણો, તમારી રાશિ અનુસાર કેવા રંગની રાખડી શુભ રહેશે

  • Share this:
રક્ષાબંધનના તહેવારની ઉજવણી આજે સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. આજે રક્ષાબંધનના તહેવાર જોરશોરથી ઉજવવામાં આવી રહ્યો છે.

આજે  ભદ્રા યોગ નથી. એવામાં જો બહેન પોતાની રાશિ માટે શુભ હોય તેવા રંગની રાખડી ભાઈને બાંધશે તો તે ભાઈ માટે શુભ ગણાશે. તો જાણી લો તમારી રાશિ અનુસાર કયો રંગ છે

તો જાણી લો તમારી રાશિ અનુસાર કયો રંગ છે શુભ.

મેષ: આ રાશિની બહેનોએ ભાઈને લાલ રંગની રાખડી બાંધવી શુભ રહેશે.

વૃષભ: આ રાશિની બહેનોએ ભાઈને ભૂરા રંગની રાખડી બાંધવી.

મિથુન: આ રાશિની બહેનોએ પોતાનાં ભાઈને પીળાં રંગની રાખડી બાંધવી.કર્ક: કર્ક સ્વામી ચંદ્રમામા છે. આ રાશિની બહેનોએ પોતાનાં ભાઈને પીળા રંગની રાખડી બાંધવી.

સિંહ: આ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિની બહેનોએ ભાઈનાં હાથે ગોલ્ડન અથવા પીળો રંગ ધરાવતી રાખડી બાંધવી.

કન્યા: કન્યા રાશિનો સ્વામી બુધ દેવતા છે. કન્યા રાશિની બહેનોએ લીલા રંગની રાખડી બાંધવી.

તુલા: તુલા રાશિની બહેનોએ ભાઈને સફેદ અથવા ક્રીમ કલરની રાખડી બાંધવી.

વૃશ્ચિક: આ રાશિની બહેનોએ ભાઈને લાલ રાખડી બાંધવી.

ધન: ધન રાશિની બહેનો માટે ભાઈને ચંદનની રાખડી અથવા રેશમી રંગની રાખડી બાંધવી શુભ ગણાશે.

મકર: મકરના સ્વામી ગ્રહ શનિ છે. આ રાશિની બહેનોએ ડાર્ક કલર્સ જેમ કે ડાર્ક બ્લૂ કલરની રાખડી બાંધવી.

કુંભ: આ રાશિની બહેનોએ ભાઈને રુદ્રાક્ષની રાખડી બાંધી શકાય છે.

મીન: મીન રાશિ દેવ બ્રુહષ્પતિ છે. મીન રાશિનાં જાતકો માટે પીળો રંગ શુભ મનાય છે.
First published: August 26, 2018, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading