Home /News /dharm-bhakti /Rahu Gochar 2022: નવા વર્ષમાં રાહુ કરશે રાશિ પરિવર્તન, આ રાશિવાળાનું બદલાઈ જશે જીવન

Rahu Gochar 2022: નવા વર્ષમાં રાહુ કરશે રાશિ પરિવર્તન, આ રાશિવાળાનું બદલાઈ જશે જીવન

રાહુ રાશિ પરિવર્તન

Rahu rashi parivartan: માયાવી છાયા ગ્રહ રાહુની સીધી અસર લોકોના જીવન પર પડે છે. રાહુ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓનું જીવન બદલાઈ જશે તો કેટલીક રાશિઓએ કષ્ટનો સામનો કરવો પડશે.

    રાહુને જ્યોતિષમાં છાયા ગ્રહ માનવામાં આવે છે. છાયા ગ્રહ હોવા છતાં પણ રાહુ ગ્રહની અસર તમામ રાશિઓ પર રહે છે. રાહુના રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પર શુભ કે અશુભ પ્રભાવ પડી શકે છે. જ્યોતિષીઓ અનુસાર, 30 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 12.30 વાગ્યે રાહુ મંગળની રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ રાશિ પરિવર્તન અનેક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત કરી શકે છે. જાણો કઈ રાશિઓને થશે ફાયદો-

    મેષ -: રાહુના પરિવર્તનને કારણે મેષ રાશિના લોકોને ધનલાભ થવાની આશા છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકમાં વૃદ્ધિની સાથે નોકરીમાં પ્રમોશનની તકો છે. સમાજમાં તમને માન-સન્માન મળશે.

    આ પણ વાંચો: રાહુના પ્રકોપથી બચવા ધારણ કરો ગોમેદ રત્ન, જાણો શું કહે છે જ્યોતિષ

    કર્કઃ- નવા વર્ષમાં રાહુનું ગોચર કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા ધંધામાં નફો થશે. નવું મકાન કે વાહન ખરીદી શકો છો. આ દરમિયાન ધીરજ અને સંયમ રાખવો. રાહુ ગોચરના સમયગાળા દરમિયાન તમારું કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે.

    આ પણ વાંચો: Surya Shukra Yuti 2022: આ રાશિના જાતકોએ સૂર્ય અને શુક્રના યુતિથી રહેવું જોઈએ સાવધાન, ભારે નુકસાન થઈ શકે છે



    મીન રાશિના લોકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. આ સમય દરમિયાન તમને આર્થિક પ્રગતિ મળી શકે છે. કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. આ દરમિયાન, તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો છે. આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મળી શકે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Rahu Transit, Rashi Parivartan 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन