વર્ષ 2020 ઉપર રહેશે રાહુની અસર, બચવા માટે કરો આ 10 સરળ ઉપાય

News18 Gujarati
Updated: January 24, 2020, 11:26 PM IST
વર્ષ 2020 ઉપર રહેશે રાહુની અસર, બચવા માટે કરો આ 10 સરળ ઉપાય
પ્રતિકાત્મક તસવીર

નવા વર્ષની શરુઆતથી લઈને 23 ડિસેમ્બર 2020ના સવારે 8.20 વાગ્યા સુધી રાહુ મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. રાહુના આ ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ ઉપર અલગ અલગ રુપથી પડશે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ નવા વર્ષમાં દરેક નવી ઉમ્મીદ અને જોશ સાથે પોતાના લક્ષ્યને પુરું કરવા ઈચ્છે છે. પરંતુ બની શકે કે આ વર્ષે તમને પોતાના સપનાઓ (Dreams) પુરા કરવા માટે થોડા તકલીફોનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ વર્ષ રાહુના સ્વામિત્વ વાળું વર્ષ છે.

નવા વર્ષની શરુઆતથી લઈને 23 ડિસેમ્બર 2020ના સવારે 8.20 વાગ્યા સુધી રાહુ મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. વર્ષ 2020માં રાહુના રાશિ પરિવર્તન એક મોટી જ્યોતિષી ઘટનાના રૂપમાં દેખવામાં આવશે.

રાહુના આ ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ ઉપર અલગ અલગ રુપથી પડશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, રાહુને (Rahu) એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. રાહુના અશુભ પ્રભાવના કારણે જાતકોને કોઈના કોઈ પ્રકારે માનસિક અને શારીરિક તકલીફો સહન કરવી પડે છે.

આવી સ્થિતિમાં જો તમારી કુંડળીમાં રાહુ નીચનો છે અથવા નબળી દશામાં છે તો કેટલાક સરળ ઉપાય કરીને પોતાને રાહુના ખરાબ પ્રભાવથી બચાવી શકાય છે.

ચાલો જાણીએ રાહુના ખરાબ પ્રભાવથી બચવાના ઉપાય

1-સાસરી પક્ષ સાથે સારા સંબંધો બનાવી રાખવાથી સારું ફળ મળશે2- માથા પર ચંદન કે કેસરનું તિલક કરો
3- નારિયળના ઝાડને જળ ચઢાવો
4- હાથીને ખાવાનું ખવડાવો
5- શૌચાલય, સીઢિયો અને સ્નાનાઘરને સાફ અને સ્વચ્છ રાખો
6- ભોજન કક્ષમાં જ ભોજન કરો
7- માંસ અને મદિરાથી દૂર રહો
8- ભેરુ મહારાજને કાચા દૂધ અને દારૂ ચઢાવો
9- ગુરુવારે વ્રત રાખો
10- પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચો
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading