ધન, સુખ, ઐશ્વર્ય જોઈએ તો, વાંચો - રોજ આ સિદ્ધ મંત્ર, થઈ જશે બેડો પાર

News18 Gujarati
Updated: July 27, 2019, 8:32 AM IST
ધન, સુખ, ઐશ્વર્ય જોઈએ તો, વાંચો - રોજ આ સિદ્ધ મંત્ર, થઈ જશે બેડો પાર
પ્રતિકાત્મક તસવીર

માં લક્ષ્મીની પ્રસન્નતા માટે જેટલા પણ મંત્ર છે, તેમાં આ સિદ્ધ મંત્ર સૌથી વધારે પ્રભાવશાળી અને ઝડપી ફળદાયી છે.

  • Share this:
આપણે બધા જ જીવનમાં આર્થિક તંગીને લઈ ખુબ પરેશાન રહીએ છીએ. ધન પ્રાપ્તિ માટે દરેક પ્રકારના શ્રેષ્ઠ ઉપાય કરવા માંગીએ છીએ. ધન પ્રાપ્તિ અને સંચય માટે પુરાણોમાં વર્ણિત કનકધારા યંત્ર અને સ્તોત્ર ચમત્કારી રૂપે લાભ પ્રદાન કરે છે. તેની વિશેષતા એ પણ છે કે, આ કોઈ પણ પ્રકારની વિશેષ માળા, જાપ, પૂજન, વિધિ-વિધાનની માંગ નથી કરતો પરંતુ માત્ર દિવસમાં એકવાર તેને વાંચવો પર્યાપ્ત છે.

સાથે જ પ્રતિ દિવસ તેની સામે દિપક અને અગરબત્તી લગાવવી આવશ્યક છે. જો કોઈ દિવસ ભૂલી જાઓ તો વિઘ્ન નથી આવતુ કેમ કે, આ સિદ્ધ મંત્ર હોવાના કારણે ચૈતન્ય માનવામાં આવે છે.

બસ તમારે ક્યાંકથી માત્ર કનકધારા યંત્ર ક્યાંકથી લાવીને પૂજાઘરમાં રાખવાનું રહેશે.

આ કોઈ પણ પૂજા-પાઠની સામગ્રીની દુકાન પરથી સરળતાથી મળી જશે. માં લક્ષ્મીની પ્રસન્નતા માટે જેટલા પણ મંત્ર છે, તેમાં કનકધારા યંત્ર તથા સ્તોત્ર સૌથી પ્રભાવશાળી અને ઝડપી ફળદાયી છે.

।। श्री कनकधारा स्तोत्रम् ।।

अंगहरे पुलकभूषण माश्रयन्ती भृगांगनैव मुकुलाभरणं तमालम।अंगीकृताखिल विभूतिरपांगलीला मांगल्यदास्तु मम मंगलदेवताया:।।1।।

मुग्ध्या मुहुर्विदधती वदनै मुरारै: प्रेमत्रपाप्रणिहितानि गतागतानि।
माला दृशोर्मधुकर विमहोत्पले या सा मै श्रियं दिशतु सागर सम्भवाया:।।2।।

विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षमानन्द हेतु रधिकं मधुविद्विषोपि।
ईषन्निषीदतु मयि क्षणमीक्षणार्द्धमिन्दोवरोदर सहोदरमिन्दिराय:।।3।।

आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दमानन्दकन्दम निमेषमनंगतन्त्रम्।
आकेकर स्थित कनी निकपक्ष्म नेत्रं भूत्यै भवेन्मम भुजंगरायांगनाया:।।4।।

बाह्यन्तरे मधुजित: श्रितकौस्तुभै या हारावलीव हरि‍नीलमयी विभाति।
कामप्रदा भगवतो पि कटाक्षमाला कल्याण भावहतु मे कमलालयाया:।।5।।

कालाम्बुदालिललितोरसि कैटभारेर्धाराधरे स्फुरति या तडिदंगनेव्।
मातु: समस्त जगतां महनीय मूर्तिभद्राणि मे दिशतु भार्गवनन्दनाया:।।6।।

प्राप्तं पदं प्रथमत: किल यत्प्रभावान्मांगल्य भाजि: मधुमायनि मन्मथेन।
मध्यापतेत दिह मन्थर मीक्षणार्द्ध मन्दालसं च मकरालयकन्यकाया:।।7।।

दद्याद दयानुपवनो द्रविणाम्बुधाराम स्मिभकिंचन विहंग शिशौ विषण्ण।
दुष्कर्मधर्ममपनीय चिराय दूरं नारायण प्रणयिनी नयनाम्बुवाह:।।8।।

इष्टा विशिष्टमतयो पि यथा ययार्द्रदृष्टया त्रिविष्टपपदं सुलभं लभंते।
दृष्टि: प्रहूष्टकमलोदर दीप्ति रिष्टां पुष्टि कृषीष्ट मम पुष्कर विष्टराया:।।9।।

गीर्देवतैति गरुड़ध्वज भामिनीति शाकम्भरीति शशिशेखर वल्लभेति।
सृष्टि स्थिति प्रलय केलिषु संस्थितायै तस्यै ‍नमस्त्रि भुवनैक गुरोस्तरूण्यै ।।10।।

श्रुत्यै नमोस्तु शुभकर्मफल प्रसूत्यै रत्यै नमोस्तु रमणीय गुणार्णवायै।
शक्तयै नमोस्तु शतपात्र निकेतानायै पुष्टयै नमोस्तु पुरूषोत्तम वल्लभायै।।11।।

नमोस्तु नालीक निभाननायै नमोस्तु दुग्धौदधि जन्म भूत्यै ।
नमोस्तु सोमामृत सोदरायै नमोस्तु नारायण वल्लभायै।।12।।

सम्पतकराणि सकलेन्द्रिय नन्दानि साम्राज्यदान विभवानि सरोरूहाक्षि।
त्व द्वंदनानि दुरिता हरणाद्यतानि मामेव मातर निशं कलयन्तु नान्यम्।।13।।

यत्कटाक्षसमुपासना विधि: सेवकस्य कलार्थ सम्पद:।
संतनोति वचनांगमानसंसत्वां मुरारिहृदयेश्वरीं भजे।।14।।

सरसिजनिलये सरोज हस्ते धवलमांशुकगन्धमाल्यशोभे।
भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्।।15।।

दग्धिस्तिमि: कनकुंभमुखा व सृष्टिस्वर्वाहिनी विमलचारू जल प्लुतांगीम।
प्रातर्नमामि जगतां जननीमशेष लोकाधिनाथ गृहिणी ममृताब्धिपुत्रीम्।।16।।

कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरां गतैरपाड़ंगै:।
अवलोकय माम किंचनानां प्रथमं पात्रमकृत्रिमं दयाया : ।।17।।

स्तुवन्ति ये स्तुतिभिर भूमिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमाम्।
गुणाधिका गुरुतरभाग्यभागिनो भवन्ति ते बुधभाविताया:।।18।।

।।इति श्री कनकधारा स्तोत्रं सम्पूर्णम।।
First published: July 26, 2019, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading