Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 7 January: કેવો રહેશે આજનો દિવસ અને કઈ બાબતોનુ રાખવું પડશે ધ્યાન, જાણો રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS 7 January: કેવો રહેશે આજનો દિવસ અને કઈ બાબતોનુ રાખવું પડશે ધ્યાન, જાણો રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS 7 January

ORACLE SPEAKS 7 January: તમારા પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કામાં કેટલીક અડચણો આવી શકે છે. અણધાર્યા સ્ત્રોતો તરફથી ટેકો મળી શકે છે. કોઈની ખોટ આજે તમારો લાભ બની શકે છે. તમને તમારા જૂના આકર્ષક ચાર્મને ફરીથી જીવંત કરવાનું મન થઈ શકે છે. સારી સલાહ તમારો દિવસ બચાવી શકે છે.

વધુ જુઓ ...

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


  તમે જે ક્રોધ અને દ્વેષનુ તમારા મનમાં વહન કરી રહ્યા છો તેને દૂર કરવા માટે આ સારો દિવસ છે. તમે તમારી દિનચર્યાને સુધારવાની સારી શરૂઆત કરી છે. નજીકના મિત્રના સમાચાર તમને ઉત્સાહિત કરી શકે છે. તમારી ખુદ સાથે ક્વોલીટી ટાઈમ વિતાવો.

  લકી સાઈન– પોપટ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  દબાયેલી લાગણીઓને સંપૂર્ણપણે શાંત થવામાં સમય લાગી શકે છે. જો તમે કોઈને કમિટમેન્ટ્સ આપી હશે, તો સંભવ છે કે તે આગળ જતા સ્થગિત થઈ શકે છે. તમે ઈરિટેટ થઈ શકો છો, પરંતુ તે કામચલાઉ ધોરણે જ રહેશે.

  લકી સાઈન– પીંછા

  મિથુન: 21 મે-21 જૂન


  પેન્ડિંગ નિર્ણયમાં થોડી હિલચાલ જોવા મળી શકે છે. તમે પ્રાથમિક મહત્વની બાબતોમાં વિલંબ અનુભવી રહ્યા હશો. કામમાંથી થોડો બ્રેક લઈ રાહતનો શ્વાસ લેવાથી તમને ઘણી જરૂરી રાહત મળી શકે છે. કામકાજમાં સાવધાન રહો.

  લકી સાઈન– પેચવર્ક

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ


  તમારા પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કામાં કેટલીક અડચણો આવી શકે છે. અણધાર્યા સ્ત્રોતો તરફથી ટેકો મળી શકે છે. તમે તમારી ચિંતામાં થોડી રાહત અનુભવી શકો છો. કામમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની યોજના બનાવો.

  લકી સાઈન– એલચી

  સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  કોઈની ખોટ આજે તમારો લાભ બની શકે છે. તમને તમારા જૂના આકર્ષક ચાર્મને ફરીથી જીવંત કરવાનું મન થઈ શકે છે. સારી સલાહ તમારો દિવસ બચાવી શકે છે. તમારી જરૂરિયાતોની લિસ્ટને સરળ બનાવો.

  લકી સાઈન– સનસેટ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  જો તમે અનુકૂળ નાણાકીય મૂવમેન્ટ પ્લાન કરી રહ્યાં હોવ તો તેમાં થોડો વિલંબ થઈ શકે છે. આજે શાંત રહેવું અને પડકારજનક પરિસ્થિતિઓમાં આત્મસાત થવું સારું રહેશે.

  લકી સાઈન– વ્હાઈટ બોર્ડ

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  નવી તકો તમારા સુધી પહોંચી શકે છે પરંતુ તે તૈયાર થવા માટે થોડો વધુ સમય લઈ શકે છે. તમારા દિલ પર વસ્તુઓનો બહાર ન લેવાની સલાહ આપવામાં આવે છે. શાંતિ જાળવવા માટેના સરળ પગલાં મદદરૂપ થશે.

  લકી સાઈન– કોબાલ્ટ બ્લૂ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  આ તબક્કે નિષ્કર્ષ પર જવાનું યોગ્ય સાબિત નહીં થાય. તમારી પાસે હાથમાં વધારે પડતું હોવાથી તમે સહેજ અસ્વસ્થતા અનુભવી શકો છો. અત્યારે કેટલીક બાબતોને અવગણવી શ્રેષ્ઠ છે.

  લકી સાઈન– ટ્રે

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  રૂટિન કામમાં આજે ગડબડ થઈ શકે છે, કારણ કે નવી વસ્તુઓ સામે આવી શકે છે. જૂના અને નવા વચ્ચે જોડાણ તૂટી શકે છે. ટ્રીટ અથવા ગિફ્ટની શક્યતાઓ છે. જો તમે પરિણામ વિશે ચિંતિત છો, તો તે તમારા પક્ષમાં હોઈ શકે છે.

  લકી સાઈન– પક્ષીઓનો સમૂહ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  કેટલાક દિવસો દરેક રીતે અત્યંત અનુકૂળ હોય છે અને આજનો દિવસ તેમાંથી એક છે. તમે જ્યાં પહોંચી ગયા છો ત્યાં તમે ધન્યતા અનુભવી શકો છો. તમારા પ્રેઝન્સ ઓફ માઈન્ડથી સંકટ ટળી શકે છે.

  લકી સાઈન– ઈનડોર પ્લાન્ટ

  કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી


  સ્વભાવના કેટલાક મુદ્દાઓ વિવાદ તરફ દોરી શકે છે. અગાઉ રોકી દેવાઈ હતી તેવા પ્લાનિંગ તરફ તમે આગળ વધી શકો છો. એક્સ તમારી સાથે ફરીથી કનેક્ટ કરવાનો પ્રયાસ કરી શકે છે. વધુ પડતી કમિટમેન્ટ ન કરવાનો પ્રયાસ કરો.

  લકી સાઈન– નોટ

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  કોઈ વાત અત્યારે અર્થપૂર્ણ નથી, તો તે ભવિષ્યમાં પણ નહીં હોય તેવી સંભાવના છે. તમે સાઈન્સ ઓફ યૂનિવર્સને સાંભળવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરી શકો છો. ચિંતાનો અસ્થાયી તબક્કો આવી શકે છે. તમે મુસાફરી કરી શકો છો

  લકી સાઈન– જૂનો ફોટોગ્રાફ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati, Gujarati Rashi

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन