Home /News /dharm-bhakti /Oracle speak 4 January: કન્યા રાશિના જાતકોને જીવનસાથી તરફથી કોઇ સારા સમાચાર ખુશ કરી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ?

Oracle speak 4 January: કન્યા રાશિના જાતકોને જીવનસાથી તરફથી કોઇ સારા સમાચાર ખુશ કરી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ?

ORACLE SPEAKS 4 January

Oracle speak 4 January: આજનો દિવસ તમારા માટે કોઇ સરપ્રાઇઝ બની શકે છે. વરિષ્ઠો તમને જે સલાહ આપે છે તેની અવગણના ન કરશો. થોડો સમય કાઢીને પોતાની જાતને પેમ્પર કરી શકો છો.

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)


  પૈસાની વધતી જતી બાબતો પર ધ્યાન આપવાનો દિવસ છે. તમે કદાચ અમુક વસ્તુઓ મુલતવી રાખી રહ્યા છો, પરંતુ ટૂંક સમયમાં વાત હાથમાંથી બહાર નીકળી જાય તેવી સંભાવના છે. ભૂતકાળનું કોઇ કનેક્શન તમને મદદ માટે પૂછી શકે છે.

  લકી સાઇન – ઓરેન્જ મેરીગોલ્ડ

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  આજનો દિવસ તમારા માટે કોઇ સરપ્રાઇઝ બની શકે છે. વરિષ્ઠો તમને જે સલાહ આપે છે તેની અવગણના ન કરશો. થોડો સમય કાઢીને પોતાની જાતને પેમ્પર કરી શકો છો.

  લકી સાઇન – પતંગિયુ

  મિથુન (21 મે – 21 જૂન)


  તમારી ધીરજ તમને આશા કરતા પણ વધારે જલદી ફળ આપી શકે છે. તમારો ભૂતકાળ મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે, જેથી તમે કોઇ સારા કોઉન્સેલરને મળો તેવું બને. વિદ્યાર્થીઓને તેમની આશા કરતા સારું પરીણામ મળી શકે છે.

  લકી સાઇન – ફાયર ફ્લાય

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  કોઇ વિશ્વાસુ વ્યક્તિ તમને મદદ માટે તમારો સંપર્ક કરી શકે છે. રોકડ પ્રવાહ આશાસ્પદ લાગી શકે છે. જો રીનોવેશન પ્રોજેક્ટને તમે હાલ હાથમાં લેવાનું વિચારી રહ્યા હોય તો હાલ તેને મુલતવી રાખશો.

  લકી સાઇન – ઉગતો સૂર્ય

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)


  આજે તમને ખુશ રહેવાના કેટલાક કારણો મળી શકે છે. તમારા માતાપિતા તમારી પાસેથી કંઈક એવી અપેક્ષા રાખી રહ્યા છે, જે ફળદાયી ચર્ચા તરફ દોરી શકે છે. ખોવાયેલી વસ્તુ હવે મળી શકે છે. આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે.

  લકી સાઇન – માઉન્ટેન વ્યૂ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  કંઇક એવું જેની તમે ઘણા દિવસોથી રાહ જોઇ રહ્યા હતા તે બની શકે છે. તમારા જીવનસાથી તરફથી કોઇ સારા સમાચાર તમને ખુશ કરી શકે છે. પ્રાઇવસીમાં અમુક ખલેલના કારણ તમારું રોજિંદી દિનચર્યા થોડી અસ્તવ્યસ્ત થઇ શકે છે.

  લકી સાઇન – આર્ટિફેક્ટ

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  જલદી જ કોઇ સેલિબ્રેશન થઇ શકે છે. જો બિનઆયોજિત રીતે કંઈક થઈ રહ્યું હોય તે ઘટી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણયોમાં ઉતાવળ ન કરો તેના પ્રત્યાઘાતો પડી શકે છે.

  લકી સાઇન – પ્લેટિનમ રિંગ

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  તમારું વધારે પડતું પ્રેક્ટિકલ બનવું બીજા કોઇને દુઃખી કરી શકે છે. તમારે તમારા હાવભાવ પર ધ્યાન આપવું જોઇએ. તમે જે વિચાર્યુ છે તે રીતે ન થઇ શકે. થોડા સમય માટે તમારો ઉત્સાહ ઠંડો પડી શકે છે.

  લકી સાઇન – ગોલ્ડન ડસ્ટ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  આજે તમે ઇચ્છો તેટલું સારું થઇ શકે છે. તમારા મગજ પર વધારે દબાણ ન કરશો. તમે કાં તો તમારું કામ પૂર્ણ કરવાનું વિચારી શકો છો અથવા તો મુલતવી રાખવાનું. તમારી એનર્જીને રીન્યૂ અને રીફ્રેશ કરવા માટેનો આ દિવસ છે.

  લકી સાઇન – યાદગાર તસવીર

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  જો તમે કોઇ અજાણી જગ્યા માટે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો, તે મદદરૂપ સાબિત થઇ શકે છે. કોઇ પિતરાઇ કે સંબંધી તમને પ્રેમથી યાદ કરી શકે છે. જો તમે ટ્રેડિંગ કરી રહ્યા છો તો બાય અને સેલ માટે ઉત્તમ દિવસ છે.

  લકી સાઇન – નાઇટિંગલ

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)


  તમારા નિર્ણય પર અડગ ન રહેવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળ પરના સિનિયર લોકો તમારા કામની પ્રશંસા કરી શકે છે. કોઈ વધારાની જવાબદારી તમારા પર આવી શકે છે. તમારી જાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો.

  લકી સાઇન – ત્રણ કબૂતર

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)


  આગળનું વિચારવા માટે આ ઉત્તમ દિવસ છે. તમારા વિકાસ માટે કોઇ નવી સ્કિલ શીખો. તમે તમારી જાતને તમારા ઉદ્દેશોની નજીક જોઇ શકશો. વિશ્વાસુ મિત્ર પાસેથી સલાહ લેવી જોઇએ.

  લકી સાઇન- શેડ્સ ઓફ મસ્ટર્ડ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati, Gujarati Rashi

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन