Home /News /dharm-bhakti /Oracle Speaks 25 March: આજે કોઈ જાણીતી વ્યક્તિ તમારો વિશ્વાસ તોડી શકે છે, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ
Oracle Speaks 25 March: આજે કોઈ જાણીતી વ્યક્તિ તમારો વિશ્વાસ તોડી શકે છે, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ
ORACLE SPEAKS
Oracle Speaks 25 March: કુદરતી વાતવરણ અથવા સંગીતની વચ્ચે તમારી જાતને રીલેક્સ કરો. કામ ઓછું રહેશે પરંતુ તમને વ્યસ્ત રાખશે. માથાનો દુ:ખાવો થોડા લોકો માટે ખલેલનું કારણ બની શકે છે. કુશળ કામદારોનો દિવસ ખૂબ જ સારો રહેશે.
વ્યસ્ત ટાઇમટેબલ વચ્ચે તમારો દિવસ કેટલાક સકારાત્મક સમાચાર લાવશે. તમારી ટીમને તમારા તરફથી વધુ ઇન્ટ્રેક્શનની જરૂર છે. તમારા જીવનસાથી ઘરેલું મોરચે વસ્તુઓનું સંચાલન કરવામાં મદદરૂપ થાય.
લકી સાઇન- રોઝ બકેટ
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
લોકો તમારા દ્રષ્ટિકોણને વધુ સ્પષ્ટ રીતે સમજવાનું શરૂ કરશે. ઉદ્યોગપતિઓનો દિવસ સારો છે અને આગળનું અઠવાડિયું સારું છે. સરળ અભિગમ આજે મદદરૂપ થઈ શકે છે. પેપરવર્કને વધુ વ્યવસ્થિત રાખો.
લકી સાઇન – નવી પેન
મિથુન (21 મે- 21 જૂન)
જો આજે તમારી યોજનાઓ યોગ્ય રીતે કામ ન કરે તો ચિંતા કરશો નહીં, ટૂંક સમયમાં જ તમને સફળતા મળશે. આજનો દિવસ ખરાબ સમય ભયાવહ પગલાં લેવાનું કહે છે. એક્સ ટૂંક સમયમાં પરત ફરે તેવી સંભાવના છે. તમારું અંગત જીવન દિવસની એનર્જીઓ પર હાવી થઈ જશે.
લકી સાઇન - ફ્લોર પરનું એક પીંછું
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
મદદરૂપ થવાના નાના કાર્યથી તમે અનંત આનંદનો અનુભવ કરશો. કોઈ જાણીતી વ્યક્તિ વિશ્વાસ તોડી શકે છે અને તમને તેના વિશે પણ ખબર પડશે. નાની દલીલોને ખૂબ લાંબા સમયથી ખેંચવાની જરૂર નથી. વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનનો શીખવાનો અનુભવ થશે.
લકી સાઇન – ફિકરિંગ લાઇટ
સિંહ (જુલાઇ 23- 22 ઓગસ્ટ)
એક ગેરસમજ ભવિષ્યમાં મુશ્કેલી તરફ દોરી શકે છે. તમે હજુ પણ વસ્તુઓમાં સ્પષ્ટતા કરી શકો છો તેથી સ્પષ્ટતા કરો. જીવનસાથી તમારા વિશે પઝેસિવ અનુભવી શકે છો. તમે બપોરના સમયની આસપાસ ઇરીટેશન અનુભવી શકો છો. તમારી માતાને તમારી મદદની જરૂર પડી શકે છે.
લકી સાઇન - જૂની સાયકલ
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
પ્રશંસાઓ મળશે અને તે ખૂબ જ સારા લોકોને તમારા માર્ગમાં લાવશે. તમારી એનર્જી આજે નક્કી કરશે કે અઠવાડિયું કેવી રીતે પસાર થશે. કાર્યસ્થળ પર સંવાદિતા જાળવો. તમારા માટે થોડો સમય કાઢો.
લકી સાઇન- જૂનો ફોટોગ્રાફ
તુલા (23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર)
તમારા બધા ડરને દૂર રાખો. આજનો દિવસ જીતવા અને આવતીકાલના આયોજનની શરૂઆત કરવા માટે છે. નજીકના મિત્રને ઈર્ષ્યા થઇ શકે છે. તમને પસંદ હોય તેવા પ્લાન્સ જાહેર કરશો નહીં, કારણ કે તેઓ પ્રારંભિક તબક્કે તેનું વચન અને એનર્જી ગુમાવી શકે છે. હળવો ખોરાક લો.
લકી સાઇન- ડ્રિમકેચર
વૃશ્વિક (24 ઓક્ટોબર- 21 નવેમ્બર)
તમને તમારા વિચારો રજૂ કરવાની તક મળશે. વિદેશની કોઈ વ્યક્તિ તમારા પ્રયત્નોને માન્ય કરી શકે છે અને તેની પ્રશંસા કરી શકે છે. કોઈને સરપ્રાઈઝ આપવાનો તમારો પ્લાન સફળ થશે. તમારા પિતા તમારી મદદ માટે પૂછી શકે છે.
લકી સાઇન- ફ્લાઇંગ કાઇટ
ધન (22 નવેમ્બર- 21 ડિસેમ્બર)
જીવનમાં તમારો અસલી ખજાનો એ તમારું ફેમિલી છે અને તમને તેમના તરફથી ખૂબ જ સહકાર મળશે. સ્વાસ્થ્યને લગતી કેટલીક નાની-મોટી સમસ્યાઓ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. બેંકના કામને લઈને સાવધાન રહો.
લકી સાઇન- બિટર ટેસ્ટ
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
ગંભીર ગેરસમજ ટળી જશે. તમારી પાસે આ એક ભાવનાત્મક બાજુ છે જેની નબળાઈ ચિંતાનું કારણ બની શકે છે. બહાર ફરવાની યોજના બની શકે છે. તમારા માતાપિતા તમારા વિના મુસાફરીની યોજના બનાવી શકે છે.
લકી સાઇન – લોકેટ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
કુદરતી વાતવરણ અથવા સંગીતની વચ્ચે તમારી જાતને રીલેક્સ કરો. કામ ઓછું રહેશે પરંતુ તમને વ્યસ્ત રાખશે. માથાનો દુ:ખાવો થોડા લોકો માટે ખલેલનું કારણ બની શકે છે. કુશળ કામદારોનો દિવસ ખૂબ જ સારો રહેશે.
લકી સાઇન- બ્લેક ગેટ
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
આજે તમારું મન તમારા પર ટ્રિક્સ રમી શકે છે. આજે ફક્ત શાંત રહો અને તમારા અંદરના અવાજને સાંભળો. કેટલાક મિત્રો તમને કોલ કરી શકે છે અને લાંબી વાતચીત કરી શકે છે. વિદેશના કોઈ સંબંધી સાથે શેર કરવા માટે કોઈ સારા સમાચાર મળી શકે છે.
લકી સાઇન – કોપર વાયર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર