Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 23 March: કન્યા રાશિના જાતકોને પડકારના સમયમાં અચાનક કોઈ સપોર્ટ સિસ્ટમ મળી શકે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 23 March: કન્યા રાશિના જાતકોને પડકારના સમયમાં અચાનક કોઈ સપોર્ટ સિસ્ટમ મળી શકે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS

ORACLE SPEAKS 23 March: પડકારના સમયમાં તમને અચાનક કોઈ સપોર્ટ સિસ્ટમ મળી શકે છે. પરંતુ કોઈની સાથે આકસ્મિક મુલાકાત સકારાત્મક પરિણામો લાવી શકે છે. તમે હાલમાં થોડી ઉતાવળ અનુભવી શકો છો. સ્થિર થવાનો પ્રયાસ કરો

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
મેષ (Mesha) : 22 માર્ચથી 19 એપ્રિલ

આજનો દિવસ મોટાભાગે આર્થિક પ્રકૃતિના કેટલાક સારા સમાચાર લઈ આવશે. તમારી આસપાસ બનેલી તાજેતરની ઘટનાઓને કારણે તમે અભિભૂત થઈ શકો છો. તમારી નજીકની વ્યક્તિ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

લકી સાઈન - પતંગ

વૃષભ (Vrishabha) : 20 એપ્રિલથી 20 મે

કોઈ નવી વ્યક્તિ બહોળા પ્રમાણમાં વિક્ષેપ લાવી શકે છે. તમારી અંધાધૂંધી અંત પર હોવાનું અનુભવી શકો છો. તમે પૂરું કરવામાં અસમર્થ હોવ તેવું કોઈ કમિટમેન્ટ આપશો નહીં.

લકી સાઈન - પવનચક્કી

મિથુન (Gemini) : 21 મેથી 21 જૂન

તમે હમણાં જ પૂર્ણ કરેલા કેટલાક એસાઈમેન્ટના કારણે તમે થાક અનુભવી શકો છો. તમારા જીવનની આગળની યોજના બનાવવા માટે તમારે થોડી જગ્યાની જરૂર પડી શકે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા મારફતે પ્રવેશ મેળવવા માટે રાહ જોઈ શકે છે.

લકી સાઈન - ચાંદીનો વાયર

કર્ક: 22 જૂનથી 22 જુલાઈ

જો તમે શપિંગનું પ્લાનિંગ કર્યું હોય તો તમે તમારી જાતને તેમાં વ્યસ્ત કરી શકો છો. કામ પર ડેડલાઈન અનુસરવી પડી શકે છે. ઘરેલું સહાય નિયમિત કાર્યમાં અડચણો ઉભી કરી શકે છે.

લકી સાઈન - સિલ્વરવેર

સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ

તમે અગાઉ ના પાડી હોય તે વિકલ્પ હવે સારો દેખાઈ શકે છે. કોઈ વસ્તુનું વધુ પડતું વિશ્લેષણ કરવાથી યોગ્ય પરિણામો ન પણ મળી શકે. તમારે દિવસમાં કેટલીક તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેકઅપ લેવાનું યાદ રાખો

લકી સાઈન - લાકડાની લાકડી

કન્યા (Virgo) : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

પડકારના સમયમાં તમને અચાનક કોઈ સપોર્ટ સિસ્ટમ મળી શકે છે. પરંતુ કોઈની સાથે આકસ્મિક મુલાકાત સકારાત્મક પરિણામો લાવી શકે છે. તમે હાલમાં થોડી ઉતાવળ અનુભવી શકો છો. સ્થિર થવાનો પ્રયાસ કરો

લકી સાઈન - માટીની બરણી

તુલા (Libra) : 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

ગેટટુગેધરથી તમને નવું જાણવાની અને રસપ્રદ વાતચીત કરવાની તક મળી શકે છે. તમારો કોઈ ચાહક આ વખતે તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. લોગ વોક તમને તમે શોધી રહ્યા છો તેવો સમય આપી શકે છે. આજે ધ્યાન ધરો.

લકી સાઈન - સોનાની જાળ

વૃશ્ચિક (Scorpio) : 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

તમને કેટલીક સત્તા મળી શકે છે. આજે તમે પૈસા સળતાથી કમાય શકો છે. જે કંઈપણ માટે તમે મજબૂત ઇરાદો રાખો છો, તે ટૂંક સમયમાં તમારી તરફેણમાં પરિણામ લાવી શકે છે. પરિવારના કોઈ પણ સભ્ય સાથે ક્લેશથી બચવું.

લકી સાઈન - સ્ટોરેજ ટ્રંક

ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

તમને સોંપાયેલ કાર્ય મુલતવી રાખવામાં આવી શકે છે અથવા તમારી પાસે સમયનો અભાવ હોઈ શકે છે. અગાઉથી તૈયારી કરવી શ્રેષ્ઠ છે. જો તમારા પિતાએ તમને કોઈ કામ સોંપ્યું હોય, તો તમારે તે કરવું જોઇએ. તમારી માનસિક સ્થિતિને તમારી શારીરિક પ્રવૃત્તિ સાથે સુસંગત રાખો.

લકી સાઈન - બબલ રેપ

મકર : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

કોઈપણ પ્રકારની યાત્રા તમારા મનમાં ઘણી શાંતિ લાવી શકે છે. કેટલાક જૂના મિત્રો આ અઠવાડિયે તમારી સાથે મુલાકાત કરવાનું વિચારી રહ્યા હોઈ શકે છે. તમારે તમારા વેરવિખેર વિચારોને એકઠા કરવા જોઈએ. નક્કર યોજના બનાવો.

લકી સાઈન - કાગળનો કપ

કુંભ (Aquarius) : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

તમારા કાર્યને કોઈ નવા વ્યક્તિ તરફથી પ્રશંસા મળી શકે છે. જો તમે તમારા સંબંધોમાં યોગ્ય ન અનુભવતા હોવ તો હવે તે વધુ સારું થવાની શક્યતાઓ રહેલી છે. કોઈનું નુકસાન કોઈના લાભમાં ફેરવાઈ શકે છે.

લકી સાઈન - ગુલાબ

મીન (Pisces) : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

તમે કેટલાક તબીબી મુદ્દાથી વિચલિત થઈ શકો છો. તમારી સાથે ખૂબ જ નજીકથી કામ કરતા પાર્ટનરને ઘરની કેટલીક પરેશાનીઓ થઈ શકે છે. તમારા જીવનનું હવે પછીનું પ્રકરણ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. તમે જે ધાર્યું હશે તે વાસ્તવિકતાની નજીક ન હોઈ શકે.

લકી સાઈન - પીળું કપડું
First published:

Tags: Aaj nu rashifal, Gujarati Rashifal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો